ઓનલાઈન ખરીદી કરનાર લોકો માટે Amazon ધમાકા ઓફર લઈને આવી ગયું છે. Amazon Great Republic Saleની શરૂઆત 13 જાન્યુઆરીથી થશે. અને Amazon Sale દરમિયાન 75% ડિસ્કાઉન્ટથી લઈને મળશે કેશબેક સુધીની ઓફર પણ જોવા મળશે.
આ ઓફરનો લાભ લેવા માટે તમારી પાસે Amazon Prime Member હોવી જરૂરી છે. જો તમે પણ એમેઝોનના પ્રાઇમ મેમ્બર છો. તો તમારા માટે આ સેલ 13 જાન્યુઆરીના બપોર ના 12 કલાક વહેલા એટલે કે મધરાત્રિએ જ શરૂ થઈ જશે. પ્રાઇમ મેમ્બર આ સેલનું વહેલું એક્સેસ કરી શકશે અને સારી ડિલ્સનો લાભ પહેલા લઈ શકશે. આના માટે એમેઝોન પ્રાઇમની મેમ્બરશીપ લેવાની હોય છે.
એમેઝોન સેલમ બેન્ક ઓફરનો પણ લાભ મળશે જેમાં ગ્રાહકને 10%નું તાત્કાલિક કેશબેક મળશે. આ ઓફર એસબીઆઇ કાર્ડ ધારકો માટે છે.
એમેઝોન ગ્રેટ રિપબ્લિક સેલ 2025માં ગ્રાહકને No Cost emi ના પણ વાહદરે વિકલ્પો મળશે. જેમાં કસ્ટમર વ્યાજ આપ્યા વિના જ સરળ હપ્તામાં પેમેન્ટ કરી શકશે.
એમેઝોને જણાવ્યું હતું કે આ સેલમ સ્માર્ટફોન પર વધુમાં વધુ 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે તો આ ઉપરાંત લેપટોપ પર 7000 તો ટીવી પર પણ એક્સ્ચેન્જનો લાભ ઉઠાવી શકાશે.
એમેઝોનના સેલમાં અમુક પ્રોડક્ટ પર સૌથી વધુ 75% સુધીની છૂટ મળશે જેમાં ઇલેક્ટ્રોનિક એસેસરીઝનો સમાવેશ થાય છે.
આ સેલ દરમિયાન સ્માર્ટ ટીવી અને પ્રોજેક્ટર પર પણ 65% સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Amazon Great Republic Sale Date - Amazon Prime Member Offer Start