Horror Film Munjyaની હિરોઈન Sharvari Waghએ કિલર અદાઓ સાથે અપલોડ કર્યા Hot Photos, ફેન્સ થયા પાણી પાણી....
થોડા સમય પહેલા આવેલી Horror Film Munjyaની અભિનેત્રી Sharvari Wagh પોતાની અદાઓ અને લુક્સ માટે જાણીતી છે. હાલમાં જ શારવરી વાઘએ પોતાની કિલર અદાઓ સાથે Instagramમાં Hot Photos અપલોડ કર્યા છે, જેને જોઈને ફેન્સ પાણી પાણી થઈ ગયા છે. અને તેની આ પોસ્ટ સતત વાયરલ થઈ રહી છે. મહત્વનું છે કે આ હિરોઈનને નેશનલ ક્રશનું બિરૂદ પણ મળી ચૂક્યું છે...
Read Also : Gujarati હિરોઈને સેક્સી વેબસીરીઝમાં આપ્યા સેક્સી સીન, કેમેરામાં કેદ થયેલો Sexy Hot Video થયો Viral
શર્વરી વાઘ અને સની કૌશલ Sunny Kaushal છેલ્લા ઘણા સમયથી ડેટિંગ કરી રહ્યા હોવાની વાતો છે, તેઓ સોશિયલ મીડિયા પર સતત એકબીજા સાથે દેખાતા રહે છે. જે તેમનું ગાઢ બંધન સ્પષ્ટ કરે તેવું લાગે છે, બની શકે કે આ વર્ષે બંને પોતાના આ સંબંધને નવું નામ આપી શકે...
આ તસવીરોને જોઈને ફેન્સ તેની તરિફોના પુલ બાંધી રહ્યા છે. જેમાં તેની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. તેની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં લોકોની લાઈક અને કૉમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે.
ફિલ્મ મુંજ્યા જ્યારે રિલિઝ થઈ ત્યારે વ્હાઈટ હોટ ટોપ પહેરીને શારવરી વાઘ હોટ લાગી રહી હતી. જે બાદ લોકોએ તેને થોડા સમય માટે નેશનલ ક્રશનું બિરૂદ પણ આપી દીધું હતું.
Read Also :
• Urvisha Rautelaનો પ્રાઈવેટ વીડિયો થયો લીક, બાથરુમમાં કપડાં ઉતારી રહી હતી ઉર્વશી રૌતેલાને પછી...
• ગુજરાતી દેશી ભાભીએ પોતાની Sexy અદાથી ઈન્ટરનેટ પર મચાવી ધુમ, Desi Bhabhiના સેક્સી Video થયા વાયરલ
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Instagram Hot Video Viral - ગુજરાતી સમાચાર - Bollywood Sexy Video - Entertainment news - Instagram Celebrity Viral Sexy Hot Video - Horror Film Munjya's Actress Sharvari Wagh Sexy video , Sharvari Wagh Hot Photos - Actress Sharvari Wagh Latest Photos Instagram Viral