Merry Christmas Wishes 2024 : તમારા સ્નેહીજનોને ક્રિસમસ પર શાયરાના અંદાજમાં પાઠવો નાતાલની શુભેચ્છા સંદેશ
ખ્રિસ્તી ધર્મના લોકો નવા વર્ષની શરૂઆત પ્રભુ ઈસુના જન્મદિવસથી કરતા હોય છે. આ પર્વ દરમિયાન લોકો પોતાના ઘર અને દેવળોને જુદી જુદી લાઈટો, સ્ટાર, ક્રિસમસ ટ્રી, ગભાણ વગેરેથી સજાવતા હોય છે. 25 ડિસેમ્બરે નાતાલના તહેવારની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. ખાસ આ દિવસે લોકો એકબીજાને નાતાલની શુભેચ્છાઓ ગુજરાતીમાં - Merry Christmas Wishes in Gujarati આપતા હોય છે. જે માટે અમે તમારી માટે Merry Christmas wishes in gujarati Text - Merry Christmas wishes in gujarati images - Happy Christmas wishes - Merry Christmas wishes images status in gujarati - christmas greetings - લઈને આવ્યા છીએ.
દરેકના દિલમાં હોય દરેક માટે પ્રેમ,
દરેક દિવસ લઈને આવે ખુશીઓનો તહેવાર.
આ આશા સાથે આવો ભૂલાવીને બધા દુ:ખ,
નાતાલનું આપણે સૌ કરીએ સ્વાગત.
Happy Christmas 2024!
દેવદૂત બનીને કોઈ આવશે,
બધી આશાઓ તમારી,
પૂરી કરીને જશે,
નાતાલના આ શુભ દિવસે,
તમને ખુશીની ભેટ આપશે!
Merry Christmas 2024!
નાતાલનો આ સુંદર તહેવાર,
જીવનમાં લાવે ખુશીઓ અપાર.
સાન્તાક્લોઝ આવે તમારા દરવાજે
શુભકામના અમારી કરો સ્વીકારો
મેરી ક્રિસમસ 2024
નાતાલની સિઝન તમારા અને તમારા પરિવાર માટે ખુશી અને આનંદ લાવે મેરી ક્રિસમસ
સુખ, પ્રેમ અને ખુશીઓ આ નાતાલને તમારા માટે ખાસ બનાવે. તમને ખૂબ જ મેરી ક્રિસમસની શુભેચ્છાઓ!
પ્રેમની ભેટ શાંતિની ભેટ ખુશીની ભેટ નાતાલ પર આ બધું તમને મળે હેપ્પી નાતાલ
હું આશા રાખું છું કે આ વર્ષે ક્રિસમસનો તહેવાર આનંદથી ભરેલો રહે
લો આવી ગયો આવી ગયો જેની રાહ જોઈ રહ્યા હતા,
ડિસેમ્બર લાવ્યો ક્રિસમસ.
બધા સાથે મળીને કહો મારા મિત્ર,
શુભકામનાઓ તમને નાતાલના પર્વની
નાતાલ 2024ની શુભેચ્છાઓ!
આ ક્રિસમસ તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે,
એકદમ ક્રિસમસ ટ્રીની જેમ જ.
ભવિષ્ય તમારું હંમેશા રહે ખુશહાલ
તારાઓની જેમ ચમકતો તમારો માર્ગ હોય
ક્રિસમસની શુભકામનાઓ
હસતાં હસતાં કેક તમે ખાઓ,
જીવનમાં નવી ખુશીઓને લાવજો.
દુ:ખ-દર્દ તમારા ભૂલીને, તમામને ગળે લગાવજો,
ખૂબ જ પ્રેમથી આ નાતાલ ઉજવજો.
નાતાલ 2024ની શુભેચ્છાઓ!
કોઈ દેવદૂત બનીને આવશે,
તમારી બધી આશાઓ પૂર્ણ થશે,
નાતાલના આ શુભ દિવસે, સુખની ભેટ આપશે.
આ ક્રિસમસ પર તમારું જીવન ક્રિસમસ ટ્રી જેવું, હરિયાળું રહે અને ભવિષ્ય તારાઓની જેમ ચમકતું રહે! મેરી ક્રિસમસ
ક્રિસમસનો ઉમંગ અને ઉત્સાહ
હંમેશા તમારા જીવનને
ખુશીઓથી ભરપૂર રાખે
ક્રિસમસ ડે ની હાર્દિક શુભેચ્છા
વી વિશ યૂ અ મેરી ક્રિસમસ
વી વિશ યૂ અ મૈરી ક્રિસમસ એંડ અ હેપ્પી ન્યૂ ઈયર
ગુડ ટાઈડિંગ્સ વી બ્રિંગ ટૂ યૂ એંડ યોર કિન
વી વિશ યૂ અ મેરી ક્રિસમસ એંડ અ હેપ્પી ન્યૂ ઈયર
મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ
- Jingle bells, jingle bells,
Jingle all the way.
Oh! what fun it is to ride
In a one-horse open sleigh. Hey!
Jingle bells, jingle bells,
Jingle all the way;
Oh! what fun it is to ride
In a one-horse open sleigh
Happy Christmas Day
ભગવાન યીશુ મસીહ
તમને અને તમારા બધા પ્રિયજનોને શાંતિ
ખુશી અને સદ્દભાવના પ્રદાન કરે
Happy Christmas Day
ક્રિસમસ ટ્રીને શાશ્વત જીવનનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પહેલાં જર્મનીમાં ક્રિસમસ ટ્રી લગાવવાની પરંપરા શરૂ થઈ, ત્યાર પછી તે 1830s માં યુકેમાં આવ્યું. દંતકથા એવી પણ છે કે શિયાળાની ઋતુમાં જીસસ ક્રાઇસ્ટના જન્મ પછી, કેટલાક વૃક્ષો પરનો બરફ ખરી પડયો અને આ મહાન ઘટનાને ચિહ્નિત કરવા માટે લીલાછમ બની ગયા. આમ, ક્રિસમસ ટ્રી એ સ્થિરતા અને અમરતાનું પ્રતિક છે.
શિયાળાની આત્માહીન, નિસ્તેજ અને શુષ્ક ઋતુમાં યુગોથી ક્રિસમસ ટ્રી આનંદ, સકારાત્મકતા અને આશાવાદની ભાવનાનો સંચાર કરતું હોવાનું માનવામાં આવે છે. પ્રતિકૂળ હવામાન હોવા છતાં આશાવાદી તથા લીલાછમ રહેવાની ભાવના સાથે ક્રિસમસ ટ્રી સકારાત્મકતા દર્શાવે છે. ઉપરાંત, આ હંમેશા તરોતાજા રહેતા વૃક્ષોની મીઠી સુગંધ તમને રોજિંદા તણાવથી આરામ આપવામાં મદદ કરે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - Merry Christmas wishes in gujarati Text - Merry Christmas wishes in gujarati images - Happy Christmas wishes - Merry Christmas wishes images status in gujarati - christmas greetings - નાતાલની શુભેચ્છાઓ ગુજરાતીમાં - Merry Christmas Wishes in Gujarati