• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • E Samaj Kalyan Yojana 2025 | ઈ સમાજ કલ્યાણ પોર્ટલ | | અહીં ઓનલાઈન અરજી કરો

E Samaj Kalyan Yojana 2025 | ઈ સમાજ કલ્યાણ પોર્ટલ | | અહીં ઓનલાઈન અરજી કરો

12:52 PM December 16, 2024 Gujju News Channel Share on WhatsApp

e-Samaj Kalyan Portal Gujarat Online Registration 2025 | ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું | e-Samajkalyan application status Check | e samaj kalyan user login | SJED Gujarat e-Samajkalyan



ઈ સમાજ કલ્યાણ પોર્ટલ | E Samaj Kalyan Yojana 2025:  ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું | e-Samajkalyan application status Check | e samaj kalyan user login | SJED Gujarat e-Samajkalyan | Registration NGO Login | રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા બહાર પાડેલ E Samaj Kalyan Portal વિશે વાત કરીશું. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.

► ઈ સમાજ કલ્યાણ પોર્ટલ | E Samaj Kalyan Yojana 2025

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું અંગ્રેજી નામ Social Justice & Empowerment Department (Government Of Gujarat) છે. જેનું કાર્ય પછાત વર્ગો જેમ કે, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો, શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી. આ વિભાગ દ્વારા અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના અમલી બનાવેલ છે. નિરાધાર વ્યક્તિઓ, ભિખારીઓ અને વૃધ્ધ વ્યક્તિઓના સહાય માટે “વૃદ્ધ સહાય યોજના” અમલમાં મૂકવામાં આવી છે. જેના તમામનો આર્થિક વિકાસ તથા સશક્તિકરણ કરવાનો છે. શૈક્ષણિક યોજનાઓ, આર્થિક કલ્યાણની યોજનાઓ, આરોગ્ય અને આવાસ યોજનાઓ કે અન્ય તમામ પછાત વર્ગોના ઉત્કર્ષ માટેની યોજનાઓના માટે e-Samaj Kalyan Portal બનાવવામાં આવેલ છે.


► ઈ સમાજ કલ્યાણ પોર્ટલ એટલે શું? e Samaj kalyan Portal Registration 2025

1. ઈ સમાજ કલ્યાણ એ એક અધિકૃત પોર્ટલ છે જ્યાંથી વ્યક્તિ વિવિધ સરકારી યોજનાઓ માટે અરજી કરી શકે છે.

2. દાખલા તરીકે કુંવરબાઈનું મામેરુ યોજના આવાસ યોજના વગેરે જેવી અનેક યોજનાઓ માટે અરજી કરી શકે છે.

ઈ સમાજ કલ્યાણ યોજના 2024 | E Samaj Kalyan application status | ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર આપની અરજી | SJED application status | સમાજ કલ્યાણ યોજનાઓ | સમાજ કલ્યાણ યોજનાઓ pdf 2024 | સમાજ કલ્યાણ લોન | સમાજ કલ્યાણ કચેરી | સમાજ કલ્યાણ આવાસ યોજના | ઈ સમાજ કલ્યાણ user id  | સમાજ કલ્યાણ વિભાગ ગુજરાત

► ઈ સમાજ કલ્યાણ પોર્ટલ નો ઉદ્દેશ e Samaj kalyan Portal Registration 2025

ગુજરાત રાજ્ય સરકારનું મુખ્ય ઉદ્દેશ આ પોર્ટલ દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આર્થિક સુધારણા નું સુનિશ્ચિત કરવાનો છે આ યોજના દ્વારા ગુજરાતના લોકોને સશક્ત બનાવવામાં આવશે e samaj kalyan.gujarat.gov.in login SJED application Status ઈ સમાજ કલ્યાણ user ID 210619077 ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર આપની અરજી (નં E Samaj Kalyan Gujarat Registration સમાજ કલ્યાણ આવાસ યોજના ઈ સમાજ કલ્યાણ યોજના 2024 Samaj kalyan yojana

► ઈ સમાજ કલ્યાણ પોર્ટલ નો લાભ

• ઈ સમાજ કલ્યાણ પોર્ટલથી ઘણા ક્ષેત્રોને ફાયદો થશે

• જેમ કે લઘુતમ સમુદાય સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો શારીરિક અને માનસિક રીતે વિકલાંગ લોકો એસ સી અને વિકાસશીલ જાતિઓ ને લાભ થશે

• એ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા ગુજરાત સરકાર દ્વારા રજૂ કરેલા ઘણા કાર્યક્રમો ઈ સમાજ કલ્યાણ વિભાગોનો ભાગ છે

• કાર્યક્રમોમાં એસસી કલ્યાણ નિયામક વિકાસલક્ષી જાતિ કલ્યાણ નિયામક સામાજિક સંરક્ષણ નિયામક અને

• ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમનો સમાવેશ થાય છે

► ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવવાનો હેતુ

• ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારકતા વિભાગનું અંગ્રેજી નામ સોશિયલ જસ્ટિસ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે

• જેનું કાર્ય પછાત વર્ગો જેમ કે અનુસૂચિત જાતિ વિકસિત જાતિ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો લઘુતમ સમુદાયો શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે

• શૈક્ષણિક યોજનાઓ આર્થિક કલ્યાણ યોજનાઓ આરોગ્ય અને આવાસ યોજનાઓ કે અન્ય તમામ પછાત વર્ગોની યોજનાઓ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવવામાં આવેલ છે

• ઈ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા લાભાર્થીઓના ઘરથી શક્ય તેટલી નજીક સેવાઓ ઉપલબ્ધ બનાવી રહ્યા છીએ

• સેવાઓ પોસાય તેવી બનાવી રહ્યા છીએ

• સેવાઓ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુથી સમાજ કલ્યાણ વેબસાઈટ બનાવવામાં આવેલ છે

• સેવાઓમાં પારદર્શકતા બનાવી રહ્યા છીએ

• સેવાઓ તેની કિંમતની દ્રષ્ટિએ વધુ અસરકારક બનાવી રહ્યા છીએ

► ઈ સમાજ કલ્યાણ પોર્ટલની પાત્રતા

• અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ

• તે એસસી એસટી જાતિનો હોવો જોઈએ

► ઈ સમાજ કલ્યાણ પોર્ટલના ફાયદા?

• ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવાની સુવિધા

• વિવિધ યોજનાઓ માટે ઉપલબ્ધ માહિતી

• સમય અને ખર્ચમાં બચત

► ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માટેના જરૂરી દસ્તાવેજ

1.આધાર કાર્ડ

2.ચૂંટણી કાર્ડ

3.રેશનકાર્ડ

4.ડોમીસાઈલ સર્ટીફીકેટ

5.બેંક પાસબુક

6.જાતિનો દાખલો

7.ઇ-મેલ આઇડી

8.પાસપોર્ટ સાઇઝ નો ફોટો

9.મોબાઈલ નંબર

► ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? e Samaj kalyan Portal Registration 2025

• સૌપ્રથમ ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ

• અહીં તેના હોમપેજ પર રજીસ્ટર હિયર નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો

• તમારો મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી મેળવો

• તમને નવો ઇમેલ આઇડી અને પાસવર્ડ મળશે તેના દ્વારા રજીસ્ટ્રેશન કરો

• હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો જ્યાં તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે

ગુજરાત સરકારશ્રી દ્વારા નાગરિકો ઘરે બેઠા બેઠા વિવિધ સેવાઓનો લાભ મળે તેવું વિચારી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને અલગ અલગ વિભાગો દ્વારા ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો..

Whatsapp Group  Join Now
Yojana Website  Click Here
Official Site  અહીં ક્લિક કરો

Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | ઈ સમાજ કલ્યાણ યોજના 2024 | E Samaj Kalyan application status | ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર આપની અરજી | SJED application status | સમાજ કલ્યાણ યોજનાઓ | સમાજ કલ્યાણ યોજનાઓ pdf 2024 | સમાજ કલ્યાણ લોન | સમાજ કલ્યાણ કચેરી | સમાજ કલ્યાણ આવાસ યોજના | ઈ સમાજ કલ્યાણ user id  | સમાજ કલ્યાણ વિભાગ ગુજરાત 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 9 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal

  • 08-05-2025
  • Gujju News Channel
  • 'ઓપરેશન સિંદૂર' પર બનશે ફિલ્મ, નિર્માતાઓ વચ્ચે મૂવી બનાવવા માટે લાગી હોડ | Operation Sindoor Movie
    • 08-05-2025
    • Gujju News Channel
  • પાકિસ્તાનને ફરી હારનો સામનો કરવો પડ્યો, જમ્મુ એરપોર્ટ પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ, S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
    • 08-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 8 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 07-05-2025
    • Gujju News Channel
  • રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા લીધો નિર્ણય
    • 07-05-2025
    • Gujju News Channel
  • આતંકવાદીઓ સામે ભારતનું ‘ઓપરેશન સિંદૂર’, પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણા પર એરસ્ટ્રાઈક
    • 07-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 7 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 06-05-2025
    • Gujju News Channel
  • ગુજરાતના 77 તાલુકામાં કમોસમી વરસાદઃ વીજળીના કડાકા અને કરાં સાથે મહુવામાં સાડા 3, લાઠીમાં અઢી ઈંચ ધોધમાર ખાબક્યો
    • 06-05-2025
    • Gujju News Channel
  • Met Gala 2025 | મેટ ગાલામાં બોલિવૂડ છવાયું : શાહરુખ, કિયારા, દિલજિત, ઈશા અંબાણી સહિત પ્રિયંકા ચોપરાની જુઓ ફોટોઝ...
    • 06-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 6 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 05-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us