
Happy Diwali 2024 Wishes In Gujarati : આપના પ્રિયજનોને એકદમ અનોખી રીતેે દિવાળીની શુભેચ્છા પાઠવો..
દિવાળી પર પોતાના પ્રિયજનોને શુભેેચ્છા પાઠવવા અહીં happy diwali wishes in Gujarati , shubh diwali gujarati માંં આપ્યા છે
માત્ર ભારતમાંં જ નહીંં પરંતુ Diwali 2024નો તહેવાર સમગ્ર વિશ્વમાંં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કારતક મહિનાની અમાવસ્યાના દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના દિવસે લોકો તેમના પ્રિયજનો, સંબંધીઓ અને મિત્રો વગેરેના ઘરે જાય છે અને મીઠાઈઓ અને ભેટો આપીને દિવાળીની શુભેચ્છા પાઠવે છે. જો તમે દિવાળીના શુભ અવસર પર તમે તમારા પરિવાર, મિત્રો, સંબંધીઓ અને પ્રિયજનોને મેસેજ દ્વારા દિવાળીની શુભેચ્છાઓ મોકલવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક શુભેચ્છા મેસેજ લઈને આવ્યા છીએ, જેને તમે શેર કરી શકો છો. happy diwali wishes in Gujarati , shubh diwali gujarati
આવ્યો-આવ્યો દિવાળીનો તહેવાર સાથે તેની ખુશીની ભેટ લાવ્યો
દિવાળીના પવિત્ર તહેવાર પર તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય.
આપ સૌને દિવાળીના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ.
આ દિવાળી આપ સૌના જીવનમાં ખુશી, સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે તેવી મંગલકામનાઓ.💥🪔
જીવનમાં સકારાત્મકરૂપી પ્રકાશ પાથરતા પાવન પર્વ
દિવાળીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ🙏
દિવાળીનું પર્વ આપણાં જીવનમાં આનંદ અને ઉત્સાહ લઇને આવે છે,
કશુંક નવું કરવા માટે આપણે દિવાળીની રાહ જોતા હોઇએ છીએ.
દિવાળીનું પર્વ અંધકારથી ઉજાસ તરફ લઇ જાય છે.
આપ સૌની આશા, આંકાક્ષા, ઇચ્છાઓ, સ્વપ્નો સર્વ ફળે એવી ભગવાન શ્રી રામને પ્રાર્થના.
આપ સૌને દિવાળીની શુભેચ્છાઓ.💥🪔
સ્વચ્છતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહના પાવન પર્વ દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આ પર્વ સૌના જીવનમાં પ્રકાશ અને આનંદ-ઉત્સાહનો સંચાર કરનાર બની રહે તેવી મંગલ કામના. 🪔🧨
અસત્યમાંથી સત્ય તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની
પ્રેરણા આપતા દિવાળીના તહેવારની સૌને હાર્દિક શુભેચ્છાઓ.💐
મા લક્ષ્મી સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કૃપા આપે.
🧨✨ #શુભદીપાવલી
ભગવાન આપના જીવનમાં અંધકાર દૂર કરી જ્યોતિર્મય પ્રકાશ ફેલાવે તેવી પ્રાર્થના.🪔🧨
સૌ ગૌરવવંતા ગુજરાતીઓને પ્રકાશપર્વ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...!🧨✨
અજવાશનું આ પર્વ આપ સૌનાં જીવનમાં અનેરી રોશની લઇને આવે,
રંગોળીનાં તમામ રંગ આપનાં જીવનમાં ઉમેરાતા રહે,
સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થતી રહે એવી શુભકામનાઓ.🧨✨
#HappyDiwali🎉🪔
પ્રેમની વાંસળી સંભળાય,
પ્રેમની શરણાઈ સંભળાય.
ખુશીના દીવા બળે,
દુ:ખ કદી ન આવે.
હેપ્પી દિવાળી.
ઝગમગ ચમકે આ સુંદર દીવા,
ચારે બાજુ પ્રકાશ જ પ્રકાશ હોય,
મારી છે આ ઈચ્છા, આ દિવાળી પર
હોઠ પર તમારા પર માત્ર સ્મિત જ રહે.
રંગોળી બનાવીને, ફૂલોથી શણગારીને,
દીવા લગાવીને, મીઠાઈઓ ખાઈને,
ઉજવણી કરો આજે.
અમારો મેસેજ વાંચીને તમે જરૂર સ્મિત કરજો.
હેપ્પી દિવાળી.
આ પણ વાંચો - ૩૧મી ઓક્ટોબર કે ૧લી નવેમ્બર? ક્યારે ઉજવાશે દિવાળી ?
સુખ અને સમૃદ્ધિ તમારા આંગણામાં ચમકે
દીવા શાંતિના ચારેય દિશામાં પ્રગટે
સુખ તમારા દરવાજા પર આવીને ઉજવણી કરે
દિવાળીના તહેવારની આપને હાર્દિક શુભકામનાઓ.
દરેક ક્ષણે સુંદર ફૂલો ખીલે
ક્યારેય ન થાય કાંટાનો સામનો
જીવન તમારું ખુશીઓથી ભરેલું રહે
દિવાળી પર છે મારી આ ઈચ્છા.
श्रीवर्चस्वमायुष्यमारोग्यमाविधात् पवमानं महीयते।
धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ।।
દેવી લક્ષ્મી હંમેશા તમારા પર કૃપા કરે.
હેપ્પી દિવાળી.
દીવાઓનો આ પવિત્ર તહેવાર,
તમારા માટે હજારો ખુશીઓ લાવે,
દેવી લક્ષ્મી તમારા દ્વારે બિરાજે.
અમારી શુભેચ્છાઓ સ્વીકારો.
सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरि।
सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तुते ।।
દેવી લક્ષ્મી તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે.
હેપ્પી દિવાળી.
દીવા ઝળહળતા રહે,
દરેકના ઘરો ઝળહળતા રહે,
સૌ સાથે રહે,
સૌ આવી રીતે હસતા રહે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - happy diwali wishes in Gujarati , shubh diwali gujarati , દિવાળીની શુભેચ્છા , Latest happy diwali wishes quotes messages images to share with loved ones in gujarati