• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • વિશ્વ બજારના સંકેતોને પગલે બુલિયન માર્કેટમાં કડાકો : સોનું રૂપિયા 700 અને ચાંદીમાં રૂપિયા 2,000નું ગાબડું

વિશ્વ બજારના સંકેતોને પગલે બુલિયન માર્કેટમાં કડાકો : સોનું રૂપિયા 700 અને ચાંદીમાં રૂપિયા 2,000નું ગાબડું

10:29 AM September 10, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Price Of Gold And Silver Today : વિશ્વ બજારોમાંથી મળેલા સંકેતોને પગલે સોમવારે રાષ્ટ્રીય રાજધાની ખાતે સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાયો હતો. દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 700 ગગડી રૂપિયા 73,500 થયા હતા. જ્યારે ચાંદીના કિલો દીઠ ભાવ રૂપિયા 2,000 ગગડીને રૂપિયા 83,800 થયા છે, અગાઉ રૂપિયા 85,800 પર કામકાજ કરતાં હતા. સ્થાનિક જ્વેલર્સ તરફથી નબળી માંગ તથા વિદેશી બજારોમાં ભાવમાં ઘટાડો થતા તેની સ્થાનિક બજારોમાં અસર જોવા મળી હતી.

Today Gold Price In Gujarat Ahmedabad Vadodara Surat - aaj no sona no bhav suchi - આજના સોનાના ભાવ - 24 કેરેટ સોનાના ભાવ - 22 કેરેટ સોનાના ભાવ - 22 Carat Gold Price Today - 24 Carat gold Price Today in Ahmedabad

કોમેક્સ ગોલ્ડ ઔંસ દીઠ 0.07 ટકા તૂટીને 2,522.90 ડોલર રહ્યા હતા.અમેરિકા તરફથી રોજગારીના આંકડાકીય માહિતી એકંદરે મિશ્ર સ્થિતિ મળી આવી હતી, જેને પગલે US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો થાય તેવી શક્યતા બુલિયન માર્કેટ પર અસર જોવા મળી હતી.

► ચાંદીના ભાવ રૂ.1,000 ગગડ્યા, સોનાનો ભાવ 500 ઘટ્યા

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. અમદાવાદ ખાતે ચાંદી કિલોનો ભાવ રૂપિયા 84,000થી રૂપિયા 1,000 ગગડીને રૂપિયા 83,000 રહ્યો હતો. જ્યારે અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ 74,300થી રૂપિયા 500 તૂટી રૂપિયા 73,800 અને અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 74,100થી રૂપિયા 500 ગગડી રૂપિયા 73,600 રહ્યા હતા.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , સોનાના ભાવમાં 100 અને ચાંદીમાં રૂપિયા 1,200નો ઝડપી વધારો , Silver and Gold Price Today Rise Know 24 carat Gold Price in Ahmedabad , today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - aaj no sona no bhav suchi , current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today -  સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં - Today Gold Silver Price In Ahmedabad, Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાના શિરે 'મિસ વર્લ્ડ 2025'નો તાજ, ભારતનું સ્વપ્ન તૂટ્યું...

  • 31-05-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2025 : તુલા રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો રવિવાર કેવો રહેશે?
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2025 : વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો શનિવાર કેવો રહેશે?
    • 30-05-2025
    • Gujju News Channel
  • Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડૉક્ટરે આપ્યો આ જવાબ
    • 30-05-2025
    • Gujju News Channel
  • 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પહોંચી RCB:ક્વોલિફાયર-1માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું, સુયશ-હેઝલવુડે 3-3 વિકેટ લીધી; સોલ્ટની ફિફ્ટી
    • 29-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 30 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 29-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 29 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 28-05-2025
    • Gujju News Channel
  • સરકારની ખેડૂતોને ભેટ..! ખેડૂતોને સસ્તા વ્યાજે મળશે લોન, ખરીફ પાકની MSPમાં કરાયો વધારો
    • 28-05-2025
    • Gujju News Channel
  • હવામાન વિભાગની આગાહી : જુન મહિનામાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે, જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી હશે...
    • 27-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 28 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 27-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us