
Gold And Silver Price : વિદેશ બજારોમાં કિંમતી ધાતુમાં સુધારાને પગલે સોના અને ચાંદીમાં ઘરઆંગણે પણ અસર જોવા મળતી હતી. આ ઉપરાંત યુએસ ડોલર અને ટ્રેઝરી ઈલ્ડમાં ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 2,513 ડોલર નોંધાયા હતા, જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 29.18 ડોલર રહ્યા હતા.
સોના અને ચાંદીના ભાવમાં રાષ્ટ્રીય રાજધાની ખાતે તેજી જોવા મળી છે. દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 100 વધીને રૂપિયા 74,200 થયા છે. જ્યારે દિલ્હી ચાંદીનો ભાવ રૂપિયા 1,200 ઉછળી 84,600 થયા છે. જોકે અમદાવાદ ખાતે બુલિયન માર્કેટમાં સાંકડી વધઘટ રહી છે. અમદાવાદ ખાતે સોનામાં રૂપિયા 100નો વધારો થયો છે જ્યારે ચાંદી રૂપિયા 500 તૂટી છે.
વિદેશ બજારોમાં કિંમતી ધાતુમાં સુધારાને પગલે સોના અને ચાંદીમાં ઘરઆંગણે પણ અસર જોવા મળતી હતી. આ ઉપરાંત યુએસ ડોલર અને ટ્રેઝરી ઈલ્ડમાં ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 2,513 ડોલર નોંધાયા હતા, જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 29.18 ડોલર રહ્યા હતા.
અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ સોનુ (99.9) રૂપિયા 100 વધી રૂપિયા 74,300 અને સોનું (99.5) રૂપિયા 100 વધી રૂપિયા 74,100 રહ્યા હતા. જ્યારે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 500 ગગડીને રૂપિયા 84,000 રહ્યા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , સોનાના ભાવમાં 100 અને ચાંદીમાં રૂપિયા 1,200નો ઝડપી વધારો , Silver and Gold Price Today Rise Know 24 carat Gold Price in Ahmedabad , today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - aaj no sona no bhav suchi , current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today - સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં - Today Gold Silver Price In Ahmedabad, Gujarat