
Gold Rates Today, 29 Aug 2024 : વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેત વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવમાં એકંદરે નરમ વલણ જોવા મળતુ હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 74,350 પર સ્થિર રહ્યા છે. જ્યારે સોનું (99.5)ના 10 ગ્રામના ભાવ રૂપિયા 74,000 રહ્યા છે. જોકે દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં રૂપિયા 400નો ઘટાડો થયો હતો અને ભાવ રૂપિયા 87,800 પહોંચ્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ ગોલ્ડના ભાવ ઔંસ દીઠ ભાવ રૂપિયા 10.70 ડોલર ઘટીને 2,542.20 ડોલર થયા હતા. જ્યારે ચાંદીનો ભાવ ઔંસ દીઠ 29.93 ડોલર રહ્યો હતો. અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં એકંદરે મંદી જોવા મળી હતી. અમદાવાદ ખાતે સિલ્વલ રૂપિયા 86,000થી રૂપિયા 2000 ઘટીને રૂપિયા 84,000 થઈ છે. સોનું રૂપિયા 74,200 રૂપિયા 200 ઘટી રૂપિયા 74,000 રહ્યા હતા. જ્યારે અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 74,000થી રૂપિયા 200 તૂટી રૂપિયા 73,800 રહ્યા હતા.
અમદાવાદમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 6,721 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 7,341 પ્રતિ ગ્રામ છે.
વડોદરામાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 6,721 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 7,341 પ્રતિ ગ્રામ છે.
સુરતમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 6,721 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 7,341 પ્રતિ ગ્રામ છે.
રાજકોટમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 6,721 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 7,341 પ્રતિ ગ્રામ છે.
મુંબઈમાં સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 6,716 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 7,326 પ્રતિ ગ્રામ છે.
દિલ્હીમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે રુપિયા 6,731 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 7,341 પ્રતિ ગ્રામ છે.
બેંગલુરુમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 6,716 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 7,326 પ્રતિ ગ્રામ છે.
હૈદરાબાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 6,716 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 7,326 પ્રતિ ગ્રામ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel ,today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - aaj no sona no bhav suchi , current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today - happy dhanteras - dhanteras muhurat 2023 - સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં - Today Gold Silver Price In Ahmedabad, Gujarat , 1 તોલા સોનાનો ભાવ , 24 કેરેટ સોનાનો ભાવ , 10 ગ્રામ સોનાના ભાવ , આજનો સોનાનો ભાવ 22 કેરેટ રાજકોટ , 24 કેરેટ સોનાનો ભાવ અમદાવાદ , સોનાનો ભાવ આજે અમદાવાદ , 1 તોલા સોનાનો ભાવ ગુજરાત , 1 તોલા સોનાનો ભાવ 2024