• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • Garlic Benefits : માત્ર કોલેસ્ટ્રોલ માટે જ નહીં, પરંતુ આ 5 વસ્તુઓ માટે પણ ચમત્કારિક છે લસણ !

Garlic Benefits : માત્ર કોલેસ્ટ્રોલ માટે જ નહીં, પરંતુ આ 5 વસ્તુઓ માટે પણ ચમત્કારિક છે લસણ !

10:53 PM August 28, 2024 gujjunewschannel.in Share on WhatsApp



 

લોકો લસણનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરે છે. પરંતુ લસણની નાની કળી માત્ર સ્વાદને વધારતી નથી. લસણમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે અને તે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. ખાલી પેટે કાચું લસણ ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ મળી શકે છે. આ સરલ ઉપાયથી તમે હૃદયના આરોગ્યથી લઈને વજન ઘટાડવા સુધીની અનેક સમસ્યાઓ પર નિયંત્રણ મેળવી શકો છો. આવો જાણીયે આના વધુ ફાયદા શું છે?

1. હૃદયની તંદુરસ્તી

Garlic-Benefits-every-morning-in-empty-stomach-eating-garlic-lehsun-for-vitamin-b12-deficiency-cholesterol , Garlic Benefits : માત્ર કોલેસ્ટ્રોલ માટે જ નહીં, પરંતુ આ 5 વસ્તુઓ માટે પણ ચમત્કારિક છે લસણ !

ખાલી પેટે લસણનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને, ધમનીઓને નરમ રાખે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે, જે હાર્ટ એટેકના જોખમને ઘટાડે છે.

2. બ્લડ સુગર નિયંત્રણ

ડાયાબિટીસ પીડિતો માટે, લસણ એક કુદરતી ઉપાય છે. લસણ ખાવાથી લોહીમાં સુગરનું લેવલ સ્થિર રહે છે, અને લોહી પરિભ્રમણ સારુ થાય છે, જેથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે.

3. રોગપ્રતિકારક શક્તિ વધારે છે

Garlic-Benefits-every-morning-in-empty-stomach-eating-garlic-lehsun-for-vitamin-b12-deficiency-cholesterol , Garlic Benefits : માત્ર કોલેસ્ટ્રોલ માટે જ નહીં, પરંતુ આ 5 વસ્તુઓ માટે પણ ચમત્કારિક છે લસણ !

લસણમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ અને સલ્ફરયુક્ત પોષકતત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ખાલી પેટે લસણ ખાવાથી શરીર ચેપ અને અન્ય રોગોથી બચાવે છે.

4. આર્થરાઈટીસનો દુખાવો ઘટાડ

લસણમાં રહેલા એન્ટી ઈન્ફલામેટરી ગુણો આર્થરાઈટીસ જેવા બળતરા સંબંધિત રોગોમાં રાહત આપે છે. તે સાંધામાં થતા દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે.

Garlic-Benefits-every-morning-in-empty-stomach-eating-garlic-lehsun-for-vitamin-b12-deficiency-cholesterol , Garlic Benefits : માત્ર કોલેસ્ટ્રોલ માટે જ નહીં, પરંતુ આ 5 વસ્તુઓ માટે પણ ચમત્કારિક છે લસણ !

5. વજન ઘટાડવામાં મદદ

જો તમે વધતા વજનને લઇને ચિંતામા હોવ તો લસણ ખાલી પેટે ખાવાથી મેટાબોલીઝમાં વધારો થાય છે. આ ચરબી બર્ન કરીને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, અને આંતરડાનું સ્વાસ્થ્ય પણ સુધારે છે.


Follow Us On google News Gujju News Channel
for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel
join telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar

Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Garlic-Benefits-every-morning-in-empty-stomach-eating-garlic-lehsun-for-vitamin-b12-deficiency-cholesterol , Garlic Benefits : માત્ર કોલેસ્ટ્રોલ માટે જ નહીં, પરંતુ આ 5 વસ્તુઓ માટે પણ ચમત્કારિક છે લસણ !



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાના શિરે 'મિસ વર્લ્ડ 2025'નો તાજ, ભારતનું સ્વપ્ન તૂટ્યું...

  • 31-05-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2025 : તુલા રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો રવિવાર કેવો રહેશે?
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2025 : વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો શનિવાર કેવો રહેશે?
    • 30-05-2025
    • Gujju News Channel
  • Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડૉક્ટરે આપ્યો આ જવાબ
    • 30-05-2025
    • Gujju News Channel
  • 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પહોંચી RCB:ક્વોલિફાયર-1માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું, સુયશ-હેઝલવુડે 3-3 વિકેટ લીધી; સોલ્ટની ફિફ્ટી
    • 29-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 30 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 29-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 29 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 28-05-2025
    • Gujju News Channel
  • સરકારની ખેડૂતોને ભેટ..! ખેડૂતોને સસ્તા વ્યાજે મળશે લોન, ખરીફ પાકની MSPમાં કરાયો વધારો
    • 28-05-2025
    • Gujju News Channel
  • હવામાન વિભાગની આગાહી : જુન મહિનામાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે, જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી હશે...
    • 27-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 28 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 27-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us