• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • નાગપુરમાં કપલે અશ્‍લીલતાની હદ વટાવી દીધી..! રસ્‍તા વચ્‍ચે નગ્ન થઈ ફર્યા, લોકોએ આંખો બંધ કરવી પડી

નાગપુરમાં કપલે અશ્‍લીલતાની હદ વટાવી દીધી..! રસ્‍તા વચ્‍ચે નગ્ન થઈ ફર્યા, લોકોએ આંખો બંધ કરવી પડી

09:36 PM August 01, 2024 gujjunewschannel.in Share on WhatsApp



સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના કપલ્‍સના વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ Nagpur નાગપુરમાં એક કપલે અશ્‍લીલતાની હદ વટાવી દીધી. એક કપલ નગ્ન અવસ્‍થામાં કારમાંથી નીચે ઉતરી રોડ પર ફરતું હતું. જે બાદ શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો શહેરના લક્ષ્મીનગર ચોક પાસેનો છે. આ Couple Nude Video વીડિયોમાં એક કપલ નગ્ન અવસ્‍થામાં કારમાંથી બહાર નીકળ્‍યું અને રસ્‍તા પર ફરતું જોવા મળ્‍યું. ત્‍યાંથી પસાર થતા શહેરના કેટલાક યુવાનોએ પોતાના મોબાઈલમાં આ દ્રશ્‍યનો વીડિયો બનાવી લીધો હતો.

►શનિવારે રાત્રે સમગ્ર ઘટના સામે આવી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે બની હતી. જ્‍યારે બજાજ નગર વિસ્‍તારમાંથી પસાર થતા બાઇક સવારોએ કપલને નગ્ન અવસ્‍થામાં પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. રિપોર્ટ અનુસાર, નાગપુરના એક પોશ વિસ્‍તારના રોડ પર મોડી રાત્રે એક વ્‍યક્‍તિ કારમાંથી ઉતરીને અન્‍ય વ્‍યક્‍તિ સાથે દલીલ કરતો જોવા મળે છે. તે વ્‍યક્‍તિ સંપૂર્ણપણે નગ્ન હતી.

► કપલ માનસિક અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું!

થોડા સમય પછી, મહિલા કારમાંથી બહાર આવે છે અને બંનેને લડતા અટકાવે છે. મહિલા પણ નગ્ન હતી. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નગ્ન કપલ કારમાં નહોતું. વીડિયોમાં કાર દેખાઈ રહી છે કારણ કે કાર સવાર ચા પીવા માટે બહાર ગયો હતો અને ઘટનાને જોઈને રોકાઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો રવિવારે નાગપુર અને મહારાષ્‍ટ્ર સહિત ઘણી જગ્‍યાએ વાયરલ થયો હતો. આ અંગે લોકોએ રોષ પણ વ્‍યક્‍ત કર્યો હતો. નાગપુરના લોકોનું કહેવું છે કે ત્‍યાં આવા કેસ સતત વધી રહ્યા છે. દરેક જગ્‍યાએ શરમજનક કળત્‍યો થઈ રહ્યા છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી.

► સરેઆમ બિભત્સ હરકતો કરતા વીડિયો વધી રહ્યા છે!

હાલમાં જ શહેરમાં ચાલતી કારમાં પ્રેમી યુગલનો રોમાન્‍સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી, સીતાબુલડી પોલીસે યુવક અને યુવતી વિરુદ્ધ કેસ નોંધ્‍યો અને તેમને તેમના પરિવાર સાથે પોલીસ સ્‍ટેશન બોલાવ્‍યા અને બંનેને હેરાન કર્યા. જે બાદ બાઇક પર રોમાન્‍સ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક ગુનેગાર તેની ગર્લફ્રેન્‍ડ સાથે બાઇક પર વાંધાજનક કળત્‍ય કરતી વખતે બેદરકારીથી વાહન ચલાવતો જોવા મળ્‍યો હતો. સદર પોલીસ તરત જ એક્‍શનમાં આવી ગઈ અને ગુનેગારની ધરપકડ કરવામાં આવી.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?

  • 27-07-2026
  • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us