• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • માતા-પિતા કરી શકશે બાળકોના નામે રોકાણ..! બજેટમાં સરકાર લાવી NPS વાત્સલ્ય યોજના, જાણો યોજનાનો લાભ કેવી રીતે ઉઠાવવો?

માતા-પિતા કરી શકશે બાળકોના નામે રોકાણ..! બજેટમાં સરકાર લાવી NPS વાત્સલ્ય યોજના, જાણો યોજનાનો લાભ કેવી રીતે ઉઠાવવો?

10:01 PM July 23, 2024 gujjunewschannel.in Share on WhatsApp



NPS Vatsalya Scheme in Budget 2024 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈએ 2024નું બજેટ (Budget 2024) રજૂ કર્યું હતું. સગીરો (માઈનર્સ) માટે નેશનલ પેન્શન સ્કીમ (NPS)ની જાહેરાત બજેટ 2024માં કરવામાં આવી છે. તેને એનપીએસ વાત્સલ્ય નામ આપવામાં આવ્યું છે. આ પ્લાનમાં તમારું બાળક 18 વર્ષનું થાય કે તરત જ આ સ્કીમ સામાન્ય NPSમાં કન્વર્ટ થઈ જશે. આ યોજના દ્વારા માતા-પિતા તેમના બાળકો માટે પેન્શનની યોજના બનાવી શકે છે. આ એનપીએસ વાત્સલ્ય યોજના બાળકો માટે ખાસ બચત યોજના સમાન છે. એનપીએસ વાત્સલ્ય યોજના હેઠળ માતા-પિતા 18 વર્ષ સુધીના બાળકો માટે નામે NPS એકાઉન્ટ ખોલાવી શકશે.

NPS Vatsalya Scheme in Budget 2024 - એનપીએસ વાત્સલ્ય યોજના 2024-25 - બાળકોના નામે માતાપિતા રોકાણ કરી શકશે

► શું છે NPS વાત્સલ્ય?

NPS વાત્સલ્ય એ સગીરો માટેની એક યોજના છે, જેમાં માતા-પિતા અને વાલીઓ યોગદાન આપી શકે છે. તમારું બાળક 18 વર્ષનું થાય કે તરત જ આ સ્કીમ નિયમિત NPSમાં રૂપાંતરિત થઈ જશે.

► NPS શું છે?

સામાન્ય લોકોની નિવૃત્તિ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) લાવી હતી. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) જ PFRDA એક્ટ 2013 હેઠળ NPSને રિગ્યુલેટ કરે છે.

► કોણ ખોલી શકે છે NPS?

18 થી 70 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક NPS ખાતું ખોલાવી શકે છે. NRIs અને ભારતના વિદેશી નાગરિકો પણ આ NPS ખાતું ખોલાવી શકે છે.

► કેવી રીતે ખોલાવી શકાય છે NPS એકાઉન્ટ?

• સૌથી પહેલા તમારે eNPS વેબસાઇટ પર જવું પડશે.

• રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે.

• નવો રજીસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

• તમારે આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી શેર કરવાની રહેશે.

• એક OTP આવશે. આ ભર્યા પછી તમારી પાસે વ્યક્તિગત માહિતી માંગવામાં આવશે.

• તમને જણાવી દઈએ કે NPS ખાતું કોઈપણ સરકારી કે બિનસરકારી બેંકમાંથી ખોલાવી શકાય છે.

► સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં વધારો

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024માં નવા ઈન્કમ ટેક્સ રિઝીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનને વધારીને રૂ. 75,000 કરી છે. અગાઉ નવા ટેક્સ રિઝીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50000 રૂપિયા હતી. આ સિવાય બજેટમાં નવા ટેક્સ રિઝીમમાં હેઠળ ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , New Income Tax Slabs 2024-25 | નવો ઈન્કમ ટેક્સ સ્લેબ 2024-25 - budget-2024-25- PARENTS INVEST FOR CHILDREN nps vatsalya scheme announced for childrenS know details IN GUJARATI - માતા-પિતા કરી શકશે બાળકોના નામે રોકાણ, સરકાર લાવી NPS વાત્સલ્ય યોજના, જાણો ડિટેઈલ્સ



Union Budget 2024-25 proposes:

👉 NPS-Vatsalya, a plan for contribution by parents and guardians for minors, to be launched

👉 Plan can be seamlessly converted into a normal NPS account on minor becoming an adult#Budget2024 #BudgetForViksitBharat pic.twitter.com/NO5wcKXkXr

— Ministry of Finance (@FinMinIndia) July 23, 2024

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us