• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Lopar Cyclone: બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલું 'લોપાર' વાવાઝોડું ક્યા રાજ્યોમાં લાવશે ભારે વરસાદ ? શું ગુજરાતને કરશે અસર?

Lopar Cyclone: બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલું 'લોપાર' વાવાઝોડું ક્યા રાજ્યોમાં લાવશે ભારે વરસાદ ? શું ગુજરાતને કરશે અસર?

02:59 PM July 21, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Lopar Cyclone, IMD Forecast: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદી માહોલ છે. ક્યાંક ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું પણ નિર્માણ થયું છે. ત્યારે વધુ એક વાવાઝોડું બંગાળની ખાડીમાં સક્રિય થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળા લોપર નામના વાવાઝોડાની તીવ્રતા વધી રહી છે. લોપર વાવાઝોડું ટુંક સમયમાં ત્રાટકવાની આશંકા છે. ત્યારે ગોવા, મધ્‍ય મહારાષ્‍ટ્ર, તેલંગાણા, દક્ષિણ આંતરિક તથા તટીય કર્ણાયક અને વિદર્ભમાં ભારે વરસાદ પડશે તેવી પુરી સંભાવના વર્તાઇ રહી છે.

મળતી માહિતી મજુબ ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં ચોમાસાએ ફરી ઝડપ પકડી લીધી છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર બની રહ્યાં છે. આ દરમિયાન IMDએ કહ્યું કે બંગાળની ખાડીથી એક ઓછા દબાણવાળી સિસ્ટમ લોપર નામના વાવાઝોડામાં બદલાઈ ગઈ છે. આઈએમડી અનુસાર આ સિસ્ટમ છેલ્લા છ કલાકોમાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ગતિની ઝડપથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ વધી છે

Lopar Cyclone, IMD Forecast , લોપાર વાવાઝોડું 2024 - ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast 

ચોમાસાની ટ્રફ વર્તમાનમાં સક્રિય છે અને પોતાની સામાન્ય સ્થિતિના દક્ષિણમાં સ્થિત છે. આગામી 2-3 દિવસ સુધી તેની આ સ્થિતિમાં રહેવાની આશા છે. વધુ એક ટ્રફ સમુદ્ર તળિયા પર હાજર છે. જે દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ફેલાયેલી છે. આ સિવાય એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્ર વિસ્તારને અસર કરી રહ્યું છે. આઈએમડી પ્રમાણે આગામી 5 દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય કર્ણાટક અને વિદર્ભમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ દરમિયાન કેરળ, તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઓડિશા અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં અલગ-અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 5 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમી રાજસ્થાનમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. આઈએમડીએ પોતાના બુલેટિનમાં કહ્યું કે આજે પૂર્વી રાજસ્થાનમાં અમુક સ્થળો પર ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં 22 અને 23 જુલાઈએ અને ઉત્તરાખંડમાં 20-22 જુલાઈ દરમિયાન આવી સ્થિતિ બની રહેશે. આગામી 4-5 દિવસ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Lopar Cyclone, IMD Forecast , લોપાર વાવાઝોડું 2024 - ગુજરાત વરસાદ , Gujarat VARSAD, Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast - Lopar Cyclone: બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલું 'લોપાર' વાવાઝોડું ક્યા રાજ્યોને કરશે અસર? ગુજરાતમાં 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 12-07-2026
  • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us