
Flipkart Work From Home Job : આધુનિક યુગમાં તમે પણ ઘરે બેઠા મોબાઈલ અને કોમ્યુટરની મદદથી કમાણી કરો શકો છો. ખાસ કરીને ઘરની ગૃહિણીઓ આ કામ સારી રીતે કરી શકે છે. હજારો લોકો ઘરે બેઠા કામ કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે પરંતુ ઘણા લોકો પાસે તેના વિશે સાચી માહિતી નથી હોતી દુનિયાની મોટી કંપનીઓમાં સામેલ flipkart દ્વારા તમને ઘરે બેઠા રોજગાર પ્રોવાઇડ કરવામાં આવ્યો છે. flipkart affiliate work from home job in gujarati જેના માધ્યમથી તમે ઘરે બેસીને દર મહિને 30 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો કોઈપણ મહિલા હોય કે પુરુષ ઘરે બેઠા કામ કરીને સારું એવું વળતર અને રોજગાર મેળવી શકો છો આપણે બધા જાણીએ છીએ કે ફ્લિપકાર્ટ એક ખૂબ મોટી કંપની છે અને તેના કરોડો ગ્રાહકો ઓનલાઇન પ્રોડક્ટ ઓર્ડર કરતા હોય છે ચલો તમને જણાવીએ ફ્લિપકાર્ટ માધ્યમથી તમે ઘરે બેઠા કેવી રીતે 30 હજાર રૂપિયાથી પણ વધુની કમાણી કરી શકો છો.
આજના સમયમાં દરેક વસ્તુ ઓનલાઈન ઓર્ડર કરીને ઘરે બેઠા મળી જાય છે ઓનલાઇન તમે સસ્તા ભાવમાં ખરીદી કરી શકો છો ઓનલાઇન શોપિંગ એપ્લિકેશન તમને ઘણા બધા મળી જશે પરંતુ ફ્લિપકાર્ટ ભારતનું સૌથી ભરોસા વાળું એપ્લીકેશન અને પ્લેટફોર્મ બાંધવામાં આવે છે જેના માધ્યમથી તમે ઘરે બેઠા કોઈ પણ પ્રકારની ખરીદારી કરી શકો છો ફ્લિપકાર્ટ પર લાખો પ્રોડક્ટ ઉપલબ્ધ છે
તમે ફ્લિપકાર્ટ પરથી તમારા રોજિંદા જીવનને દરેક વસ્તુઓ ઘરે બેઠા મંગાવી શકો છો અને તમારા ઘરેથી જ ડિલિવરી કરાવી શકો છો ભારતમાં ફ્લિપકાર્ટ પરથી ઓર્ડર ટ્રસ્ટ કરનારા ગ્રાહકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જઈએ ત્યારે કંપની ફ્લિપકાર્ટ સાથે જોડાઈને ઘરે બેઠા કમાણી કરવાનો અવસર આપી રહી છે શા માટે તમારે કોઈપણ પ્રકારની વધુ મહેનત કરવાની જરૂર નથી તમે રજીસ્ટ્રેશન પછી તમારા ઘરે બેસીને પણ મોબાઈલ પર કામ કરી શકો છો.
ભારત દેશમાં મોટી સંખ્યામાં લોકો ઘરે બેઠા કામ કરીને હજારો રૂપિયાની કમાણી કરે છે જો તમે પણ ઘરે બેઠા પૈસા કમાવા માંગો છો તો તમે ફ્લિપકાર્ટ એફિલિએટ પ્રોગ્રામમાં જોડાઈ શકો છો જેના માધ્યમથી તમે તમારી મહેનત અનુસાર હજારો રૂપિયાની કમાણી કરી શકો છો. આ પ્રોગ્રામ થોડા સમય પહેલા flipkart કંપનીમાં શરૂ કરવામાં આવ્યો હતો જેના દ્વારા તમે તમારા મિત્ર વર્તુળ અથવા સંબંધીઓમાં કોઈ પણ પ્રોડક્ટનો પ્રચાર કરી શકો છો જ્યારે તે પ્રોડક્ટ તે લીંક પર ક્લિક કરીને ખરીદવામાં આવશે ત્યારે તમને કમિશન આપવામાં આવતું હોય છે. આ રીતે તમે ઘરે બેઠા સારી આવક મેળવી શકો છો આ માટે તમારે flipkart પર અપલોડ એકાઉન્ટ બનાવવાનું હોય છે કે પછી તમે તમારા whatsapp સ્ટેટસ instagram પ્રોફાઈલ facebook અથવા સોશિયલ મીડિયા દ્વારા દરેક પ્રોડક્ટને લીંક શેર કરીને પ્રચાર કરી શકો છો અને વધુમાં વધુ કમાણી કરી શકો છો.
• વર્ક ફ્રોમ હોમ માટે અરજી કરવા માંગો છો તો આપ સૌને જણાવી દઈએ અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે
• સૌથી પહેલા તમારે flipkartની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ત્યારબાદ તમારે પાર્ટનર સર્વિસનું વિકલ્પ જોવા મળશે
• તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે એફિલટ પ્રોગ્રામ એકાઉન્ટ બનાવવાનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે
• ત્યારબાદ સલગ્ન એકાઉન્ટની મદદથી flipkart ની વેબસાઈટ પર અથવા એપ્લિકેશન પર લોગીન કરવું પડશે ત્યારબાદ કોઈપણ પ્રોડક્ટની લીંક શેર કરો છો
• તો તેના પર ક્લિક કરીને જ્યારે પણ તમને ઓર્ડર મળશે ત્યારે તમે ફાયદો થશે સામાન્ય રીતે તમને પ્રોડક્ટ પર 10% થી 20 ટકા કમિશન મળતું હોય છે
અરજી કરવા માટેની લીંક | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
(Home Page- gujju news channel)
આજનું રાશિફળ, દૈનિક રાશિફળ, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Flipkart Work From Home Job: ફ્લિપકાર્ટ પર ઘરે બેઠા કામ કરીને કમાઓ દર મહિને રૂપિયા 30,000 - flipkart affiliate work from home job in gujarati