• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Spiritual: ત્રણમુખ વાળા ચામુંડા માતાજી, દર્શન કરવાથી દરેક ભક્તની મનોકામના થાય છે પૂર્ણ-જાણો કયા છે બિરાજમાન આ માતાજી…

Spiritual: ત્રણમુખ વાળા ચામુંડા માતાજી, દર્શન કરવાથી દરેક ભક્તની મનોકામના થાય છે પૂર્ણ-જાણો કયા છે બિરાજમાન આ માતાજી…

01:05 PM August 07, 2022 admin Share on WhatsApp



Spiritual: આપણા દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે. જેમાં દરેક મંદિરો સાથે અલગ અલગ કહાની જોડાયેલી છે. તો આજે એવા મંદિરની જ વાત કારવાની છે, જે વલસાડ થી ૮ કિલોમીટરના અંતરે પારનેરના ડુંગર પર આવેલું છે. જ્યાં દેવી ચંદ્રિકા, નવદુર્ગા અને મહાકાળી માતાની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરમાં ચામુંડામાની ત્રિમુખાઈ મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે.

આ મંદિરમાં બધી માતાજીની મૂર્તિ છે . જેથી નવરાત્રિમાં ભક્તો મોટી સંખ્યામાં જોવા મળે છે . માતાજીન ભક્તો આખો ડુંગર ચડીને માં ચામુંડના દર્શન કરવા માટે જાતા હોય છે . આ ડુંગર પર એક હજારથી પણ વધારે પગથિયાં છે જે ચડીને મંદિરે જાય છે. પરંતુ ભક્તો માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધા પણ કરી છે. આ મંદિરે એક વાવ પણ આવેલી છે. આ મંદિરે આસો સુદ આઠમના દિવસે લોકમેળો ભરાય છે અને લાખોની સંખ્યામાં ભક્તો આ મેળામાં જોવા મળે છે.

આ મંદિરની એવી માન્યતા છે કે નવરાત્રિમાં ગરબા રમવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. તેથી આ દિવસે પારનેરા ગામના લોકો ગરબા રમવા ડુંગર પર જાય છે. આઠમના દિવસે આ મંદિરે સરકારી તંત્ર પણ હાજર હોય છે જેથી ભક્તોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે.

પારનેરાના ડુંગર પર શિવજી મહારાજનો પણ કિલ્લો આવેલો છે. જેના પુરાવા આજે પણ છે . આ મંદિરે રોજ સવાર અને સાંજ આરતી થાય છે . માતાજીના ભક્તો પોતાની આસ્થાની સાબિતી અલગ અલગ રીતે આપતા હોય છે અમુક લોકો માતાજીના દર્શન કરવા માટે ચાલીને આવે છે તો અમુક લોકો પગથિયાં પર કંકુના ચંદલા કરે તો અમુક પગથિયાં પર દિવડા મૂકે છે.

પારેનાર ડુંગર પર બિરાજમાન માં ચામુંડાના દર્શન કરવા અહીં ક્લિક કરો...

ચાંમુડા માતાજીના મંદીરનું લોકેશન જોવા અહીં ક્લિક કરો...



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us