
Facts About Indian Women: શું તમામ મહિલાઓ એક જેવી જ હોય છે?…
Facts About Indian Women:બંગડી, ચાંદલો અને ઘુંઘટ જો આ બધાની વાત કરવામાં આવે તો ભારતીય મહિલાની તસ્વીર સામે આવી જાય છે. પરંતુ શું તમામ મહિલાઓ એક જેવી જ હોય છે? મહિલાઓ ખુબ જ મહેનતુ હોય છે, તેમના માટે તેમનો પરિવાર જ તેમની પ્રાથમિકતા હોય છે. તેમજ તે હંમેશા દરેક કામમાં પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરે છે. એ છતાંય મહિલા અને પત્ની પર મજાક કરવામાં આવે છે. કેમકે તેમની કેટલીક આદતો ખરેખરમાં ગજબ હોય છે કે જે એક લિમિટ સુધી સારી લાગે પણ થોડાં સમય પછી થવા માંડે કે આ બલા શું ચીજ છે ! આજે તમને જણાવીશું મહિલાઓ વિશે એવી કેટલીક વાતો જે તેમને સમજવામાં તમને મદદ કરશે.
1. પુરુષોનાં મુકાબલે મહિલાઓની જીભ વધારે સ્વાદ ચાખી શકે છે.
2. મહિલાઓનાં પેટમાં કોઈ પણ વાત પચતી નથી. મહિલાઓ કોઈ પણ ખાસમાં ખાસ વાતને 47 કલાક અને 15 મિનિટ સુધી જ ગુપ્ત રાખી શકે છે.
3. પ્રત્યેક 90 સેકન્ડમાં દુનિયામાં એક મહિલા બાળકને જન્મ આપતાં દરમિયાન જ મૃત્યુ પામે છે.
4. અમેરિકામાં 40% મહિલાઓ લગ્ન પહેલાં જ બાળકને જન્મ આપી દે છે. તેમજ 80% મહિલાઓ ખોટી સાઈઝની બ્રા પહેરે છે.
5. હેરાની તો તમને આ વાંચીને થશે કે 70% મહિલાઓ સેક્સ કરતાં ચોકલેટ ખાવું વધારે પસંદ કરે છે.
6. છોકરીઓને ગંદી વાત કરવી તેટલી જ પસંદ છે જેટલી છોકરાંઓને
7. શોધકર્તાઓ પ્રમાણે, મહિલાને નવા જન્મેલા બાળકની સુગંધ ખુબ જ વધારે ઉત્તેજિત કરે છે. આ ઉત્તેજના કોઈ પણ ડ્રગ્સનાં શિકાર વ્યક્તિનાં તડપવા બરાબર છે.
8. છોકરીઓ ખુબ જ ચુઝી હોય છે. એક શોધ પ્રમાણે, પોતાની જીંદગીનું એક વર્ષ તો તેઓ એ જ વિચારવામાં કાઢે છે કે તેમને કયા કપડાં પહેરવાનાં છે. તેમજ પોતાનાં લુકને લઈને દિવસમાં તે ઓછામાં ઓછું 9 વખત વિચારે છે.
9. મહિલા પુરુષ કરતાં લાંબી જીંદગી જીવે છે. તેની પાછળ એક મોટું કારણ છે તેમની ઈમ્યુન સિસ્ટમ. 100 વર્ષની ઉંમરને પાર કરનાર દર 5 માંથી 4 મહિલા હોય છે.
10. મહિલાઓને આ બિલકુલ પસંદ નથી કે જે ડ્રેસ તેમણે પહેર્યો છે તેવોજ ડ્રેસ બીજી કોઈ મહિલા પણ પહેરે. તેમને આ વાત પર ખુબ જ ગુસ્સો આવે છે. તેમજ મહિલાઓ અરિસા સામે આખો દિવસ ગુજારી શકે છે.
11. મહિલા જ્યારે કોઈ પુરુષ સાથે હોય છે ત્યારે તે ખુબ જ ઓછું ખાવાનો અભિનય કરે છે. પણ હકિકત તો એ છે કે જો તમે તેમને ક્યાંય પણ એકલા છોડી દો તો તે આખે-આખો પીઝા સફાચટ કરી દે છે.
12. તમને જાણીને હેરાની થશે કે મહિલાઓ સેક્સ પછી પણ કિસ કરવું પસંદ કરે છે. તેમજ કેટલીક મહિલાઓ તો સેક્સ દરમિયાન પણ પોતાનાં લુકને લઈને ચિંતિત હોય છે.
13. મહિલાઓ પુરુષ કરતાં બે ઘણું ઝડપી પાંપણને ઝપકાવી શકે છે. તેમજ દરેક મહિલા પોતાનાં જીવનકાળ દરમિયાન લગભગ 2 કિલો 700 ગ્રામ લિપસ્ટિક લગાવે છે.
14. મહિલાઓ જીવનનાં 10 વર્ષ રસોડામાં કાઢે છે જ્યારે પુરુષ જીવનનાં 22 વર્ષ ઉંઘવામાં કાઢે છે.
15. દુનિયામાં સૌથી વધુ કોઈ ઈમોશનલ બ્લેકમેલનો શિકાર થાય છે તો તે ભારતીય પુરુષ છે. કેમકે ભારતીય મહિલા નજીકનાં સંબંધમાં ક્યારેય કોઈ વાત સીધે સીધી નથી કહેતી. તે હંમેશા વાતને ઈમોશનલ ટચ આપે છે જેથી સાંભળનાર કોઈ પણ પીગળી જાય અને તેમની વાત સ્વીકારી લે.
16. ભારતીય મહિલાઓને વિશ્વમાં સૌથી સુંદર માનવામાં આવે છે.
17. જો એક પુરુષ સાત દિવસ માટે ક્યાંક બહાર જાય તો તે પાંચ દિવસનાં કપડાં પેક કરે છે. અને જો કોઈ મહિલા સાત દિવસ માટે બહારગામ જાય તો તે 21 દિવસનાં કપડાં પેક કરે છે. કેમકે તે એ નથી જાણતી કે કયા દિવસે તેને શું પહેરવાનું મન થશે.