
Indian Post Office Recruitment 2024: ભારતીય પોસ્ટ ઓફિસમાં 10 પાસ પર પરીક્ષા વગર સીધી ભરતી, અહીં જાણો સંપૂર્ણ માહિતી
Indian Post Office Recruitment 2024 : યુવાનો પાસે ઇન્ડીયન પોસ્ટમાં સરકારી નોકરી મેળવવાની સારી તક છે. તમને જણાવી દઇએ કે ઇન્ડીયન પોસ્ટમાં સ્ટાફ કાર ડ્રાઇવ કરી (સામાન્ય ગ્રેડના પદો) પર ખાલી જગ્યાઓ પડી છે. આ ભરતી માટે ઓફલાઇન અરજી પ્રક્રિયા ચાલી રહી છે. એવા ઉમેદવાર જે ભરતી માટે અરજી કરવા માંગે છે તે ઓફલાઇન એપ્લિકેશન ફોર્મ ભરીને અહીં બતાવવામાં આવેલા એડ્રેસ પર મોકલી શકો છો. આ ભરતીમાં મહત્વની બાબત એ છે કે અહીં ઉમેદવારની લાયકાત માત્ર ધોરણ 10 પાસ હોવી જોઈએ. આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2024 છે. જેમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશેની તમામ વિગતો જણાવીશું. India Post Recruitment 2024, Notification, Online Form, Age Limit, Date, Check More Details
ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેરવાની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કરેલ હોય તે ઉમેદવાર અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.
તેમજ નિયત વય મર્યાદા ધરાવતા ઉમેદવાર કે જેની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. તેમજ 27 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. વય મર્યાદા માટે સરકારશ્રીના નિયમોને અનુસાર ઉપલી વહી મર્યાદામાં છૂટછાટ મળી શકે છે આ અંગે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશનનો અભ્યાસ કર્યા પછી જો તેઓ શૈક્ષણિક લાયકાત સહિતની તમામ પાત્રતાઓ અને નિયત વય મર્યાદા ધરાવતા હોય તો જ અરજી કરવી જોઈએ.
આ જગ્યાઓ માટે પગાર ધોરણ સાતમા પગાર પાંચ મુજબ રૂપિયા 19900 -63200 પે મેટ્રિક્સ લેવલ 2 મુજબનો પગાર આપવામાં આવશે.
ભારતીય પોસ્ટ દ્વારા વિભાગ ડ્રાઇવરની ભરતી માટેની અરજી કરવાની પ્રક્રિયા તારીખ 15/04/2024 થી શરૂ કરવામાં આવી છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 14/05/2024 રાખવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો નિયત સમય પહેલાં પહેલા તેમની અરજી પોસ્ટ વિભાગને મોકલી શકે છે.
• આધારકાર્ડ
• પાનકાર્ડ
• ચૂંટણી કાર્ડ
• ડ્રાઇવિંગ લાઇસન્સ
• લિવિંગ સર્ટિફિકેટ
• જાતિનો દાખલો
• માર્કશીટ
• પાસપોર્ટ સાઇઝ ફોટો
• સિગ્નેચર
• આ ભરતીના ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે.
• ધ્યાનમાં રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2024 છે.
• અરજી કરવા માટે સૌપ્રથમ ભારતીય ટપાલ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
• અહીં તમને આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ મળશે. તેને ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ આઉટ કાઢો.
• તેમાં માંગવામાં આવેલી માહિતી પરો અને જરૂરથી દસ્તાવેજ અટેચ કરો.
• આ એપ્લિકેશન ફોર્મ ને તમારે નીચે જણાવેલ સ્થળ પર મોકલવાનું રહેશે.
TO, The Manager
Mail Motor Service
Bengaluru : 560001
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીમાં લેખિત પરીક્ષા અને સ્કિન ટેસ્ટ દ્વારા જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જોકે આ અંગે વધારે માહિતી ભારતીય ટપાલ વિભાગ દ્વારા સત્તાવાર જાહેર કરાશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Indian Post Office Recruitment 2024 - Post Recruitment 2024 - India Post bharti 2024 - પોસ્ટમાં ભરતી 2024 - indian post Vaccancy 2024 10th pass - India Post Recruitment 2024, Notification, Online Form, Age Limit, Date, Check More Details