• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • i ખેડૂત પોર્ટલ 2024 ની નવી યોજનાઓ વિશે જાણી લો, ક્યારે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે ?

i ખેડૂત પોર્ટલ 2024 ની નવી યોજનાઓ વિશે જાણી લો, ક્યારે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે ?

06:33 PM March 31, 2024 admin Share on WhatsApp



i ખેડૂત પોર્ટલ 2024 yojana list 2024 : સરકાર વખતો વખત જગતના તાત માથેનો બોજ ઘટાડવા અવનવી યોજના અમલમાં લાવતા હોય છે. તે માટે આઈખેડૂત પોર્ટલ પર યોજના મુકવામાં આવે છે. હાલમાં આઇ ખેડૂત પોર્ટલ પર 2024ની નવી યોજનાઓ કઈ કઈ છે જાણી લો સાથે જ તેની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ ક્યારે થશે તેની માહિતી. ગુજરાત સરકાર દ્વારા ખેડૂત માટે નવી નવી યોજના 2024ને ચાલુ કરવામાં આવી છે તેમની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે નીચે આપેલ છે જે પણ ખેડૂતને લાભ મેળવવા ઇચ્છતા હોય તે તમામ યોજનાઓ લાગુ પડતી હોય તે પ્રમાણે તેના પર ક્લિક કરીને સંપૂર્ણ યોજના વિશે માહિતી મેળવી શકે છે ખેડૂત માટે નવી યોજના બહાર પાડવામાં આવે છે તેના રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે આઇ ખેડૂત પોર્ટલ આપેલ છે. આઇ ખેડુત પોર્ટલ પર ગુજરાતની તમામ યોજનાઓ આપવામાં આવી છે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનને લગતી યોજનાઓ તબેલા સહાય યોજના તેવી તમામ સહાય માટે ફોર્મ ભરવામાં ચાલુ છે. ikhedut portal 2024 - 2025 yojana list - I khedut arji status 2024 - ઓનલાઈન અરજી ikhedut portal પાત્રતા - ગુજરાત ઓનલાઈન અરજી ikhedut Portal ડોક્યુમેન્ટ - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત રજીસ્ટ્રેશન - i ખેડૂત - આઈ ખેડૂત પોર્ટલ યોજના - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25 - i khedut Portal 2023 List PDF: આઈ ખેડૂત પોર્ટલ Application Status - ikhedut portal login

ikhedut portal login - i khedut portal 2024 yojana list - i khedut arji status 2024 - ઓનલાઈન અરજી ikhedut portal પાત્રતા - ગુજરાત ઓનલાઈન અરજી ikhedut Portal ડોક્યુમેન્ટ - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત રજીસ્ટ્રેશન - i ખેડૂત - આઈ ખેડૂત પોર્ટલ યોજના - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 - i khedut portal 7/12 -  ikhedut portal 2024 yojana list - i khedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2024 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Kishan Parivahan Yojana Apply Online - પીએમ કિસાન યોજના 2024 - આઈ ખેડૂત પશુપાલન યોજના - પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ - Tar Fancing Yojana Gujarat 2024 - તાર ફેન્સીંગ યોજના 2024 - આઈ ખેડૂત પોર્ટલ i khedut Portal - i khedut Tar Fencing Yojana 2024 Gujarat - ખેતીવાડી અને પશુપાલન યોજના નું ફોર્મ ikhedut.gujarat.gov.in આઈખેડૂત પોર્ટલ પર ભરી શકાશે.

► i ખેડૂત પોર્ટલ 2024 yojana list 2024

યોજના નું નામ ikhedut Portal 2024 યોજનાઓ લિસ્ટ
સહાય યોજના પ્રમાણે સહાય
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ ખેડૂતો ને કૃષિ ક્ષેત્રે વિકાસ માટે
લાભાર્થી ગુજરાત રાજ્ય નાં ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ 2024

► i ખેડૂત પોર્ટલ નો લાભ કોને મળશે ikhedut Arji status 2024

1. બગીચા

2. ફેરિયા

3.ઓનલાઈન અરજી ikhedut Portal

4. માછીમાર

4. પશુપાલક

5. ખેડૂતો

6. નાના વેપાર

7. ખેડૂત મિત્રો

► i ખેડૂત પોર્ટલ ખેતીવાડી ની યોજના 2024

• અદ્યતન ડ્રોન ટેક્નોલોજી દ્વારા દવા છંટકાવ માટે ની સહાય

• એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય

• ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના

• મફત તારપત્રી સહાય યોજના

• પાવર ટીલર સહાય યોજના

• હાર્વેસ્ટ સહાય યોજના 2024

• સનેડો યોજના 2024

• તાર ફેન્સીંગ સહાય યોજના 2024

• પાક સંરક્ષણ સાધનો ની સહાય- પાવર સંચાલીત

• ખેત તલાવડી સરકારી યોજના 2024

► i ખેડૂત પોર્ટલ પશુપાલન યોજનાઓની યાદી 2024

• ગાય ખરીદવા માટે લોન સહાય યોજના 2024

• અકસ્માત પશુ સહાય યોજના

• દુધાળા પશુ ધિરાણ સહાય યોજના 2024

• બકરી એકમ સહાય યોજના

• દેશી ગાય સહાય યોજના

• કેટલ શેડ યોજના 2024

• દૂધાળા પશુઓ માટે સહાય યોજના 2024

• અનુસૂચિત જાતિના પશુપાલકોને 12% વ્યાજ સબસિડી

• ખાણદાણ યોજના 2024

• પશુપાલન યોજના

• તબેલાઓ માટે સહાયક યોજના

• વાછરડાની જન્મ સહાય યોજના.

• કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024

• મરઘાં એકમ સહાય યોજના 2024

• 12 દુધાળા પશુ યોજના 2024

► ઓનલાઈન અરજી i ખેડૂત portal પાત્રતા

1. આઈ ખેડૂત પોર્ટલનો લાભ લેવા માટે ખેડૂતો ગુજરાત ના રહેવાસી હોય.

2. અરજી ફોર્મ ખેડૂતે જાતે ભરવાનું રહેશે.

3. અરજદારોનું પોતાનું બેંક ખાતું હોવું જોઈએ.

► ગુજરાત ઓનલાઈન અરજી ikhedut Portal ડોક્યુમેન્ટ

• બેંક ખાતાની વિગતો

• અરજી પ્રમાણપત્ર

• રેશન કાર્ડ

• મોબાઇલ નંબર

• આધાર કાર્ડ

• જાતિ પ્રમાણપત્ર

► ગુજરાત i ખેડૂત પોર્ટલ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરો

• સૌપ્રથમ તમારે સરકારી વેબસાઈટ આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત પર જવું પડશે

• આઇ ખેડૂત પોર્ટલ પર તમને અલગ અલગ પેજ જોવા મળશે તેની અંદર યોજના લખેલા છે તેના પર ક્લિક કરવાનું

• ખુલ્યા પછી એક પેજ ઉપર આવશે એટલે તમને અલગ અલગ ચાર યોજનાઓ જોવા મળશે

• ખેતીવાડીની યોજનાઓ

• પશુપાલન યોજનાઓ

• બાગાયતી યોજના

• મચ્છપાલ અને યોજનાઓ તમારે જે યોજનામાં લાભ લેવો તેના પર ક્લિક કરવાનું

• લિસ્ટમાં આવ્યા પછી તમને ખેતીવાડીની યોજનાઓ જોવા મળશે

• તેની અંદર 33 એવી યોજનાઓ છે તેના પર તમારે જે યોજનામાં લાભ મેળવવો હોય તેના પર ક્લિક કરવાનું રહેશે


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - i khedut portal 2024 yojana list - i khedut arji status 2024 2025 - ઓનલાઈન અરજી ikhedut portal પાત્રતા - ગુજરાત ઓનલાઈન અરજી ikhedut Portal ડોક્યુમેન્ટ - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત રજીસ્ટ્રેશન - i ખેડૂત - આઈ ખેડૂત પોર્ટલ યોજના - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 - i khedut portal 7/12 -  ikhedut portal 2024 yojana list - i khedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2024 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Kishan Parivahan Yojana Apply Online - Ikhedut Portal 2023 List PDF: આઈ ખેડૂત પોર્ટલ Application Status -  પીએમ કિસાન યોજના 2024 - આઈ ખેડૂત પશુપાલન યોજના - પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ - Tar Fancing Yojana Gujarat 2024 - તાર ફેન્સીંગ યોજના 2024 - આઈ ખેડૂત પોર્ટલ i khedut Portal - i khedut Tar Fencing Yojana 2024 Gujarat - ખેતીવાડી અને પશુપાલન યોજના નું ફોર્મ ikhedut.gujarat.gov.in આઈખેડૂત પોર્ટલ પર ભરી શકાશે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 2 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 01-06-2025
  • Gujju News Channel
  • ક્રિકેટર રિંકુ સિંહ સાંસદ પ્રિયા સરોજના લગ્નની તારીખ નક્કી: 8 જૂને સગાઈ, ​​​​​​રિંગ સેરેમની લખનઉની હોટલમાં થશે
    • 01-06-2025
    • Gujju News Channel
  • Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાના શિરે 'મિસ વર્લ્ડ 2025'નો તાજ, ભારતનું સ્વપ્ન તૂટ્યું...
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2025 : તુલા રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો રવિવાર કેવો રહેશે?
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2025 : વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો શનિવાર કેવો રહેશે?
    • 30-05-2025
    • Gujju News Channel
  • Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડૉક્ટરે આપ્યો આ જવાબ
    • 30-05-2025
    • Gujju News Channel
  • 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પહોંચી RCB:ક્વોલિફાયર-1માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું, સુયશ-હેઝલવુડે 3-3 વિકેટ લીધી; સોલ્ટની ફિફ્ટી
    • 29-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 30 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 29-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 29 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 28-05-2025
    • Gujju News Channel
  • સરકારની ખેડૂતોને ભેટ..! ખેડૂતોને સસ્તા વ્યાજે મળશે લોન, ખરીફ પાકની MSPમાં કરાયો વધારો
    • 28-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us