
ગુજરાતમાં યોજાનારા FilmFair Awards 2024ના Nomination થયા જાહેર, પઠાણ-એનિમલ સહિત આ ફિલ્મો મેદાનમાં..
FilmFare Awards 2024 Nomination Are : ગુજરાત ટુરિઝમ સાથે સંકલન સાધીને 69માં ફિલ્મફેર એવોર્ડ્ઝ સમારોહનું ગુજરાતમાં આયોજન થવા જઈ રહ્યું છે. આ સમારોહમાં હિંદી સિનેમાની શ્રેષ્ઠ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવશે. ફિલ્મફેરમાં શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ નિર્માતાઓ, શ્રેષ્ઠ લેખકો, શ્રેષ્ઠ સંગીતકારો, શ્રેષ્ઠ ગાયકો સહિતની શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવશે. આ વખતે શ્રેષ્ઠ ફિલ્મની યાદીમાં એનિમલ, પઠાણ સહિતની ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. તમામ શ્રેણીના નામાંકનોની યાદી નીચે મુજબ છે.
શ્રેષ્ઠ ફિલ્મ માટેના નોમિનેશન (Best Film Nomination) |
12મી ફેલ, |
એનિમલ, |
પઠાણ, |
રોકી ઔર રાની કી પ્રેમ કહાની, |
ઓહ માય ગોડ-2 |
મહત્વનું છે કે આ પ્રથમ વાર થઈ રહ્યું છે કે બોલિવૂડનો સૌથી મોટો એવોર્ડ્ઝ કાર્યક્રમ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાશે.
શ્રેષ્ઠ દિગ્દર્શક માટેના નોમિનેશન (Best Director Nomination) |
અમિત રાય - ઓહ માય ગોડ-2 |
એટલી - જવાન |
કરણ જોહર - રોકી ઔર રાની કી પ્રેમ કહાની |
સંદીપ રેડ્ડી વાંગા - એનિમલ |
સિદ્ધાર્થ આનંદ - પઠાણ |
વિધુ વિનોદ ચોપરા - 12મી ફેલ |
2023ની સૌથી સારી ફિલ્મોના નામ નોમિનેશન માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે.
શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક્સ શ્રેણી) માટેના નોમિનેશન (Best Film (Critics) Nomination) |
થ્રી ઓફ અસ |
સેમ બહાદુર |
જોરમ |
ફરાઝ |
ભીડ, |
12મી ફેલ, |
ઝ્વિગાટો. |
શ્રેષ્ઠ અભિનેતામાં શાહરૂખની સાથે રણબીર કપૂર અને રણવીર સિંહ પણ મેદાનમાં છે.
શ્રેષ્ઠ અભિનેતા માટેના નોમિનેશન (Best Actor Nomination) |
રણબીર કપૂર (એનિમલ) |
રણવીર સિંહ(રોકી ઔર રાની કી પ્રેમ કહાની) |
શાહરૂખ ખાન(ડંકી) |
શાહરૂખ ખાન(જવાન) |
સની દેઓલ (ગદર-2) |
વિકી કૌશલ(સેમ બહાદુર) |
શ્રેષ્ઠ અભિનેત્રીઓની રેસમાં આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, દિપીકા પાદુકોણ અને કિયારા અડવાણી રેસમાં છે.
શ્રેષ્ઠ અભિનેત્રી માટેના નોમિનેશન (Best Actress Nomination) |
ભૂમિ પેડનેકર(થેંક યુ ફોર કમિંગ) |
આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની) |
દિપીકા પાદુકોણ(પઠાણ) |
કિયારા અડવાણી (સત્ય પ્રેમ કી કથા) |
રાણી મુખર્જી(મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે) |
તાપસી પન્નુ(ડંકી) |
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - FilmFare Awards 2024 Nomination Are - 69th FilmFare Awards 2024 in Gujarat Gandhinagar - Best Actress Nomination - Best Actor Nomination - Best Film (Critics) Nomination - Best Director Nomination - Best Film Nomination - ફિલ્મફેર એવોર્ડ્ઝ 2024 ગુજરાતમાં - બેસ્ટ ફિલ્મ નોમિનેશન - Latest bollywood News in gujarati