
GSSSB Bharati 2024 : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટેની ભરતી જાહેર કરી, પરીક્ષા ફી રૂ.500 ચૂકવવાની રહેશે..!
GSSSB Bharti 2024 Apply : રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે નવી ભરતીની જાહેરાત કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં 4 જાન્યુઆરીથી ( ઓજસ નવી ભરતી 2024 )Ojas ની વેબ સાઈટ ઉપર ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની ભરતી જાહેર કરવામાં આવી છે.
ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા ફીમાં પણ ફેરફાર કર્યો છે. રૂ.500 ફી પેટે દરેક ઉમેદવારે ભરવાના રહેશે. મંડળ દ્વારા પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપશે. ફી અંગેની સત્તાવાર જાહેરાત આગામી સમયમાં કરાશે. ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 100 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી લેશે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે.
OJAS BHARTI 2024: ની (ojas.gujarat.gov.in)વેબસાટ પર ઓનલાઈન અરજી તારીખ 4 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 31 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. આશરે 22 કેડરમાં કુલ 4300 જગ્યા માટે અરજી મંગાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - bharti 2024 - GSSSB Bharti - latest bharti - સરકારી ભરતી - હાલની ભરતી - ઓજસ નવી ભરતી 2024 - સરકારી ભરતી - GSSSB Bharti 2024 Apply - નવી ભરતી ની જાહેરાત - ઓનલાઇન ભરતી - gsssb result - gsssb recruitment 2024 - gsssb full form - gsssb gujarat - gsssb exam - gsssb ojas call letter - gsssb ojas 2024 bharati - ojas gov in - OJAS BHARTI 2024