• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • સનેડો ટ્રેક્ટર સહાય યોજના 2024 માટે ફોર્મ ભરાવવાના શરૂ...! Sanedo Tractor Sahay Gujarat 2024 | I Khedut Portal 2024 Apply

સનેડો ટ્રેક્ટર સહાય યોજના 2024 માટે ફોર્મ ભરાવવાના શરૂ...! Sanedo Tractor Sahay Gujarat 2024 | I Khedut Portal 2024 Apply

08:36 PM December 28, 2023 admin Share on WhatsApp



Sanedo Mini Tractor Yojana 2024 : રાજ્ય સરકાર ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી એવા સનેડાની સહાયની જાહેરાત કરશે. જેમાં ખેડૂતોને સનેડો ખરીદવા માટે કુલ કિંમતના 25% અથવા 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળશે. ખેડૂતોને એકવાર સહાય મળ્યા પછી આગામી 7 વર્ષ સુધી સહાય મળશે નહીં. ખેડૂતો સહાય દ્વારા ખરીદેલા સનેડો બે વર્ષ સુધી વેચી શકશે નહીં અને માત્ર ખેતી કામમાં જ તેનો ઉપયોગ કરવાનો રહેશે. તો હવે સનેડા સહાય યોજનાના ફોર્મ ક્યારે ભરાશે? કોણ કોણ ફોર્મ ભરી શકશે? અરજી કેવી રીતે કરવી? તમામ માહિતી નીચે આપેલી છે.

► સનેડો સહાય યોજના 2024

ગુજરાતમાં ખેડૂતો ખેતી કામમાં સનેડાનો વધારે ઉપયોગ કરવા લાગ્યાં છે. નાના અને સીમાંત ખેડૂતો ટ્રેક્ટરની જગ્યાએ સનેડાનો ઉપયોગ કરતાં થયાં છે. સનેડો બનાવવની શરૂઆત અમરેલીના ચિતલ ગામેથી થઈ ગઈ ત્યારબાદ આખા ગુજરાત અને દેશમાં તેની ઓળખ થઈ. જોકે સનેડાની કિંમત નાના ખેડૂતો માટે પરવડે તેવી હોવાથી ગુજરાત સરકારે આવા તમામ ખેડૂતો માટે સનેડો ખરીદવા સહાય ની જાહેરાત કરી છે. આ યોજનામાં સનેડો ખરીદવા ઉપર ખેડૂતોને સનેડાની કુલ કિંમતના 25% સહાય મળશે. (પરંતુ વધુમાં વધુ 25,000 રૂપિયાની સહાય મળશે.)

ikhedut portal 7/12 -  ikhedut portal 2023 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2023 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Kishan Parivahan Yojana Apply Online - પીએમ કિસાન યોજના 2023 - આઈ ખેડૂત પશુપાલન યોજના - પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ - ikhedut portal 7/12 -  ikhedut portal 2023 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2024 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Sanedo Mini Tractor Yojana 2024 - Sanedo Kharid Sahay - સનેડો ખરીદ સહાય અરજી - સનેડો કૃષિ સાધનની સહાયની અરજી

► Sanedo સહાય યોજના ટૂંકમાં માહિતી

યોજનાનું નામ સનેડો સહાય યોજના
કોના દ્વારા શરુ ગુજરાત સરકાર
કોને કોને લાભ? ગુજરાતના ખેડૂતોને
કેટલી સહાય? કુલ કિંમતના 25% અથવા 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે
ખાસ નોંધ 7 વર્ષમાં એક જ વાર મળશે
ખાસ શરત માત્ર ખેતી કામમાં જ ઉપયોગ કરવો
અરજી કરવાની તારીખ  29 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ  29 જાન્યુઆરી 2024
માન્ય વેબસાઈટ ikhedut.gujarat.gov.in

► પાત્રતા અને નિયમો:

– રાજ્યના તમામ જીલ્લાઓના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે.

– ખેડૂતોને આ યોજનાનો લાભ 7 વર્ષમાં એક જ વાર મળશે.

– જે ખેડૂતે અરજી કરવાની હોય તેના બેંક ખાતામાં પત્ની કે અન્ય કોઈ સાથે સંયુક્ત ખાતું હોય તો તેવા ખેડૂતે બીજા ખાતાધારક (પત્ની કે અન્ય કોઈ) ની મંજૂરી લેતો સંમતિ પત્રક આપવું પડશે.

– સનેડો ખરીદવા જે સહાય મળે તે તારીખથી 2 વર્ષ સુધી તમે સનેડો વહેંચી શકશો નહીં. ( જો 2 વર્ષ પહેલાં સનેડો વહેંચી દેશો તો સહાયના પૈસા રાજ્ય સરકારને પરત કરવાની રહેશે.)

– આ સનેડાનો ઉપયોગ માત્ર ખેતીને લગતાં કામો માટે જ કરવાનો રહેશે.

– સનેડામાં ફેરફાર કરીને પેસેન્જર વાહન બનાવી શકાશે નહીં કે તનો ઉપયોગ પેસેન્જરના પરિવહન કરવા માટે કરી શકાશે નહીં.

► અરજી કેવી રીતે કરવી ?

–  ખેડૂતોએ સનેડો સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે.

–  આ અરજી વહેલાં તે પહેલાના ધોરણે કરવામાં આવશે. તેથી જો નક્કી કરેલી મર્યાદા પુરી થઈ જશે તો ખેડૂતો અરજી કરી શકશે નહીં.

–  અરજદારે કરેલી ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.

► અરજી કર્યા પછી શું કરવું ?

– અરજી કરતી વખતે ખેડૂતોને i-ખેડૂત પોર્ટલ ઉપર સરકાર માન્ય સનેડો માટેના વેપારી/વેન્ડરો/દુકાન ની માહિતી પણ આપવામાં આવશે.

– તમામ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર દર્શાવવામાં આવેલા સરકાર માન્ય દુકાનદાર/વેપારી/વેન્ડરો પાસેથી જ સનેડો ખરીદવાનો રહેશે. (નહીંતો સહાય મળશે નહીં)

– સનેડો ખરીદ્યા પછી દુકાનદાર/વેપારી/વેન્ડરો પાસેથી ઓરીજનલ બિલ અવશ્ય લેવું. આ સાથે સનેડોમાં લગાવેલા એન્જિનના બિલની નકલ પણ લેવાની રહેશે.

– ખેડૂતોએ આ તમામ પુરાવા:- સનેડો ખરીદીનું ઓરીજીનલ બિલ, સનેડોમાં લગાવેલ એન્જીનની ખરીદીના બીલની નકલ, પોર્ટલ પર કરેલ અરજી, જાતિ પ્રમાણપત્ર, જમીનના આધાર સહ સહાય દરખાસ્ત 60 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતને ચકાસણી માટે મોકલવાના રહેશે.ikhedut portal 7/12 -  ikhedut portal 2023 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2023 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Kishan Parivahan Yojana Apply Online - પીએમ કિસાન યોજના 2023 - આઈ ખેડૂત પશુપાલન યોજના - પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ - ikhedut portal 7/12 -  ikhedut portal 2023 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2024 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Sanedo Mini Tractor Yojana 2024 - Sanedo Kharid Sahay - સનેડો ખરીદ સહાય અરજી - સનેડો કૃષિ સાધનની સહાયની અરજી

► અરજી કરવાની તારીખ:

રાજ્ય સરકારની પ્રેસનોટને આધારે ખેડૂતોને સનેડો કૃષિ સાધનની સહાયની અરજી કરવાની શરૂઆત 29 ડિસેમ્બર 2023 સવારે 10:30 કલાકથી થશે અને છેલ્લી તારીખ 28 જાન્યુઆરી 2024 સુધી કરી શકાશે. પરંતુ આ યોજનામાં વહેલા તે પહેલાંના ધોરણે સહાય આપવાની હોવાથી જે ખેડૂતો પ્રથમ અરજી કરશે તેને લાભ મળી શકશે. 

આશા રાખું છું કે તમને સનેડો સહાય યોજના વિષે તમામ માહિતી સમજાઈ ગઈ હશે. તો મિત્રો આવી જ રીતે અમે Gujju News Channelની વેબસાઈટમાં યોજનાની પોસ્ટ કરતા રહેશું. તમને તમામ યોજના, માર્કેટ યાર્ડના બજાર ભાવ, ખેડૂત સમાચારની માહિતી આપીશું. તો મિત્રો અમારી Gujjunewschannel.inની વેબસાઈટને વિઝીટ કરતા રહેજો...

 ♦ ખેડૂતો માટે ખાસ નોંધ ♦

વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવી, ડ્રો સિસ્ટમ નીકળી ગઈ હોવાથી જે વહેલા અરજી કરશે તેને સહાય મળવા પાત્ર થશે. તાલુકાનો ટાર્ગેટ પૂર્ણ થયે પોર્ટલ અરજી સ્વીકારશે નહિ જેની સર્વે ખેડૂત મિત્રોએ નોંધ લેવી.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ikhedut portal 7/12 -  ikhedut portal 2023 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2023 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Kishan Parivahan Yojana Apply Online - પીએમ કિસાન યોજના 2023 - આઈ ખેડૂત પશુપાલન યોજના - પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ - ikhedut portal 7/12 -  ikhedut portal 2023 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2024 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Sanedo Mini Tractor Yojana 2024 - Sanedo Kharid Sahay - સનેડો ખરીદ સહાય અરજી - સનેડો કૃષિ સાધનની સહાયની અરજી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

એલોન મસ્કનો નવો ધડાકો : X પ્લેટફોર્મ પર 'XChat' લોન્ચ : WhatsApp ને ટક્કર આપવા સંપૂર્ણ તૈયાર!

  • 02-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 જુન 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-06-2025
    • Gujju News Channel
  • IPL 2025 : PBKS કે RCB કોણ જીતશે IPL 2025ની ટ્રોફી?, જાણો શું કહે છે રેકોર્ડ....
    • 02-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-06-2025
    • Gujju News Channel
  • ક્રિકેટર રિંકુ સિંહ સાંસદ પ્રિયા સરોજના લગ્નની તારીખ નક્કી: 8 જૂને સગાઈ, ​​​​​​રિંગ સેરેમની લખનઉની હોટલમાં થશે
    • 01-06-2025
    • Gujju News Channel
  • Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાના શિરે 'મિસ વર્લ્ડ 2025'નો તાજ, ભારતનું સ્વપ્ન તૂટ્યું...
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2025 : તુલા રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો રવિવાર કેવો રહેશે?
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2025 : વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો શનિવાર કેવો રહેશે?
    • 30-05-2025
    • Gujju News Channel
  • Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડૉક્ટરે આપ્યો આ જવાબ
    • 30-05-2025
    • Gujju News Channel
  • 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પહોંચી RCB:ક્વોલિફાયર-1માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું, સુયશ-હેઝલવુડે 3-3 વિકેટ લીધી; સોલ્ટની ફિફ્ટી
    • 29-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us