• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • IPL 2024 માટે ટીમોના કેપ્ટનની જાહેરાત..! આ 10 દિગ્ગજ ખેલાડીઓને સોંપવામાં આવી જવાબદારી

IPL 2024 માટે ટીમોના કેપ્ટનની જાહેરાત..! આ 10 દિગ્ગજ ખેલાડીઓને સોંપવામાં આવી જવાબદારી

08:59 PM November 28, 2023 admin Share on WhatsApp



IPL 2024 Captain List | IPL 2024 auction date આવનારો સમય તમામ ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. હકીકતમાં, વિશ્વની સૌથી મોટી T20 લીગ IPL 2024નું આયોજન આવતા વર્ષે એપ્રિલ-મે મહિનામાં કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ લીગમાં અત્યાર સુધી 16 સીઝન રમાઈ છે. લગભગ બે મહિના સુધી ચાલનારા આ ક્રિકેટ મહાકુંભ દરમિયાન ઉત્સાહ ચરમસીમાએ રહે છે. આ ટુર્નામેન્ટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ ટીમોએ પોતાના રિલિઝ કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આવી સ્થિતિમાં તમામ 10 કેપ્ટનોની પણ જાહેરાત કરવામાં આવશે.

⇒ IPL 2024માં આ દિગ્ગજ ખેલાડીઓના હાથમાં કેપ્ટનશીપ રહેશે

IPL 2024 માટે ખેલાડીઓની હરાજી આ વર્ષના અંતમાં યોજવામાં આવશે. તે પહેલા, તમામ ફ્રેન્ચાઇઝીઓને તેમના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે. તમામ ટીમોએ પોતાની ટીમની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. આ સાથે જ આખી ટીમના કેપ્ટનો સામે આવ્યા છે. 


► ચેન્નાઈ સુપર કિંગ્સનું સુકાની એમએસ ધોની, CSK Captain : MS Dhoni

►આરસીબીનું સુકાની ફાફ ડુપ્લેસીસ, RCB Captain : Faf Du plesis

►સનરાઈઝર્સ હૈદરાબાદનું સુકાની એઈડન માર્કરામ, SRH Captain : Eden Markram

►કોલકાતા નાઈટ રાઈડર્સનું સુકાની શ્રેયસ અય્યર, KKR Captain : Shreyas Iyer

►દિલ્હી કેપિટલ્સનું સુકાની રિષભ પંત, DC Caption : Rishabh Pant

►ગુજરાત ટાઈટન્સનું સુકાની શુભમન ગિલ, GT Caption : Shubhaman Gill

►પંજાબ કિંગ્સનું સુકાની શિખર ધવન, KXIP Caption : Shikhar Dhawan 

►લખનઉ સુપર જાયન્ટ્સનું સુકાની કેએલ રાહુલ, LSJ Caption : K L Rahul

►રાજસ્થાન રોયલ્સનું સુકાની સંજુ સેમસન, RR Caption : Sanju Samson 

►મુંબઈ ઈન્ડિયન્સનું સુકાની રોહિત શર્મા સંભાળશે. MI Caption : Rohit Sharma


⇒ IPL 2024 માટે ખેલાડીઓની હરાજી આ દિવસે યોજાશે | IPL 2024 auction date

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2024નું આયોજન આવતા વર્ષે ભારતમાં થશે. જો કે, એવા અહેવાલો હતા કે 2024ની લોકસભાની ચૂંટણીને કારણે તેનું આયોજન બીજે ક્યાંક કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ લીગની શરૂઆત પહેલા આ વર્ષે 19 ડિસેમ્બરે ખેલાડીઓની હરાજી ( IPL 2024 auction ) થશે. આ હરાજી દુબઈમાં થશે. આ હરાજીમાં, જે ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા નથી અને કેટલાક નવા ખેલાડીઓ જેમણે તેમના નામનું લિસ્ટ તૈયાર કરાયું છે તેમના માટે બોલી લગાવવામાં આવશે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL 2024 Captain List | IPL 2024 auction date - ipl 2024 auction - ipl 2024 new team - tata ipl 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Mecca-Medina Tragedy: ત્રણ પેઢીઓ બરબાદ; મક્કા-મદીનામાં બસ અકસ્માતમાં હૈદરાબાદના એક પરિવારના 18 સભ્યોના મોત

  • 17-11-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 નવેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-11-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં બહાર પડી સરકારી ભરતી, 426 જગ્યાઓ માટે આ તારીખથી ભરાશે ફોર્મ, જાણો વિગત
    • 16-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 નવેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-11-2025
    • Gujju News Channel
  • આ ફેક્ટર્સ બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનની હાર માટે રહ્યા જવાબદાર, એક કારણ તો AIMIM પણ
    • 14-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 નવેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-11-2025
    • Gujju News Channel
  • ખેડૂતોને આવતીકાલથી સરકાર આપશે રાહત, ફોર્મ ભરવાનું ભુલતા નહી સીધા ખાતામાં આવશે પૈસા
    • 13-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 નવેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-11-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી? વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
    • 12-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 નવેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-11-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us