
GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બમ્પર ભરતી, પોસ્ટ, લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી
GSSSB Bharti, Notification, Online Apply : GSSSB ભરતી 2023: ઓજસ નવી ભરતી 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુદા જુદા વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓમાં વર્ગ–3ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની 1246 જગ્યાઓ સીધી ભરતી ( Gsssb Recruitment )થી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ @gsssb.gov.in પર જાહેરાત વાંચ્યા બાદ ( Online Apply ) ઓનલાઈન અરજી કરવાની રહેશે.
► ગુજરાત આંગણવાડી ભરતી 2023 | Gujarat Anganwadi Recruitment 2023 | અરજી કરો ઓનલાઈન
પોસ્ટ ટાઈટલપોસ્ટ ટાઈટલ | GSSSB ભરતી 2023 |
પોસ્ટ નામ |
GSSSB Bharti 2023 GSSSB Recruitment 2023 |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યા | 1246 |
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર |
છેલ્લી તારીખ | 02-12-2023 |
સત્તાવાર વેબસાઈટ | www.gsssb.gujarat.gov.in/ |
અરજી પ્રકાર | ઓનલાઈન |
જે મિત્રો GSSSB ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ એક સારો મોકો છે. પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે બાબતો નીચે મુજબ છે.
સંવર્ગનું નામ | કુલ જગ્યા | પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર |
સર્વેયર, વર્ગ 3 (મહેસુલ વિભાગ) | 412 | 26,000/- |
સીનીયર સર્વેયર, વર્ગ 3 | 97 | 40,800/- |
પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ 3 | 65 | 49,600/- |
સર્વેયર, વર્ગ 3 | 60 | 40,800/- |
વર્ક આસીસ્ટન્ટ, વર્ગ 3 | 574 | 26,000/- |
ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, વર્ગ 3 | 06 | 49,600/- |
સ્ટરીલાઈઝર ટેકનીશીયન, વર્ગ 3 | 01 | 40,800/- |
કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ 3 | 17 | 40,800/- |
ગ્રાફિક ડીઝાઈનર, વર્ગ 3 | 04 | 40,800/- |
મશીન ઓવરશીયર, વર્ગ 3 | 02 | 49,600/- |
વાયરમેન, વર્ગ 3 | 05 | 26,000/- |
જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ 3 | 03 | 26,000/- |
પોસ્ટ મુજબ અલગ લાયકાત આપવામાં આવેલ છે તેથી વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત પર જાઓ અને આપેલ તમામ લાયકાત વિસ્તાર પૂર્વક વાંચો.
ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષ અને વધુમાં વધુ વય મર્યાદા માટે નીચે આપેલ જાહેરાત પર જાઓ અને આપેલ તમામ વય મર્યાદા વિસ્તાર પૂર્વક વાંચો. ઉમેદવારોને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
અનામત વર્ગના ઉમેદવારો, PH, Ex.Ser અને મહિલા ઉમેદવારોએ ફી ભરવાની નથી. અન્ય તમામ લોકોએ રૂપિયા 100 + ચાર્જ ભરવાનો રહેશે.
નોંધ: ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને ત્યાર બાદ જ અરજી કરો.
લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી શરૂ તારીખ : 17-11-2023
અરજી છેલ્લી તારીખ : 02-12-2023
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gsssb result - Gsssb Recruitment - gsssb ojas - gsssb full form - gsssb recruitment 2023 - gsssb gov in - ojas gsssb call letter