• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • મહેન્દ્ર સિંહ ધોની IPL 2024માં રમશે કે કેમ ? માહીએ ખુલાસો કરીને કહ્યું, મને ડોકટરોએ કહી દીધું છે કે...

મહેન્દ્ર સિંહ ધોની IPL 2024માં રમશે કે કેમ ? માહીએ ખુલાસો કરીને કહ્યું, મને ડોકટરોએ કહી દીધું છે કે...

01:04 PM October 27, 2023 admin Share on WhatsApp



When Will Dhoni Retire From IPL : મહેન્દ્રસિંહ ધોનીને ગ્રાઉન્ટ ફિલ્ડ પર ક્રિકેટ રમતા જોવા એ દરેક ક્રિકેટ પ્રેમીઓ માટે લહાવો છે. એવામાં ધોની આઈપીએલની વધુ એક સિઝન રમે તેવું દરેક ચાહી રહ્યા છે. ત્યારે એવા દરેક ચાહકો માટે સારા સમાચાર છે. IPL 2023 પછી મહેન્દ્રસિંહ ધોનીના ઘુંટણની સર્જરી થઈ હતી, તે બાબતે ધોનીએ જરૂરી અપડેટ આપી છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ જણાવ્યું છે કે, ડોકટરો અનુસાર ઘુંટણ ક્યારે ઠીક થશે. ધોનીએ હિંટ આપી છે કે, તેઓ IPLની આગામી સીઝન રમશે કે નહીં..?

Ms Dhoni Will Play IPL 2024 knee-injury-surgery

મહેન્દ્રસિંહ ધોની 26 ઓક્ટોબરના રોજ બેંગ્લોરમાં એક ઈવેન્ટમાં ગયા હતા. આ દરમિયાન ધોનીએ જણાવ્યું કે, તેમણે માત્ર ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે, ડોકટરોએ ધોનીને કહ્યું છે કે, તેઓ નવેમ્બર સુધીમાં ઠીક થઈ જશે. તેમને ઘુંટણમાં હવે કોઈ તકલીફ નથી અને તેઓ સંપૂર્ણપણે ફિટ થઈ શકે છે. 

► સર્જરી બાદ MS ધોનીના ઘુંટણમાં સારૂ હોવાના અહેવાલ

મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું છે કે, ‘ઓપરેશનથી ધુંટણમાં સારું છે. રિહેબ ફેઝ ચાલી રહ્યો છે. ડોકટરોએ જણાવ્યું છે કે, નવેમ્બર સુધીમાં સરખું થઈ જશે અને રોજબરોજના કામમાં કોઈ તકલીફ થતી નથી.’ સોશિયલ મીડિયા પર ઈન્ટરવ્યૂની આ ક્લિપ વાયરલ થઈ રહી છે. ધોનીના ફેન્સને ચિંતા થતી હતી કે, ધોનીના ઘુંટણમાં હવે કેવું છે. ફેન્સ આતુરતાથી ધોનીના કમબેકની રાહ જોઈ રહ્યા છે અને ઘુંટણમાં સારું હોવાના સમાચારથી ખૂબ જ ખુશ છે.

► IPLની વધુ એક સિઝન રમવા દેખાડી તૈયારી

મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી નિવૃત્તિની ના પાડી દીધી છે. ધોનીએ મે 2023માં ગુજરાત ટાઈટન્સને હરાવ્યા પછી અને ફાઈનલ જીત્યા પછી જણાવ્યું હતું કે, 9 મહિના સુધી મહેનત કરીને વધુ એક IPL સીઝન માટે રમવાની કોશિશ કરવી તે ખૂબ જ અઘરૂ છે. CSK ફેન્સ પાસેથી મને ખૂબ જ પ્રેમ મળ્યો છે અને વધુ એક સીઝનમાં મને ક્રિકેટ રમતા જોવો તે ફેન્સ માટે એક ગિફ્ટ હશે. 


 gujjunewschannel.in https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - when will dhoni retire from ipl - how many centuries of ms dhoni - sakshi dhoni -what is ms dhoni salary? - how many bikes dhoni have 74 - dhoni ipl retirement - dhoni ipl images - ms dhoni ipl team - when dhoni retired from ipl - when is dhoni last ipl - when will ms dhoni retire from ipl 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અમદાવાદમાં કેજરીવાલ ગર્જયા, કહ્યું, "કોંગ્રેસ ભાજપ બંન્ને પ્રેમી-પ્રેમિકા છે, બહાર અલગ હોવાનો ડોળ કરે છે અંદરથી એક"

  • 02-07-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-07-2025
    • Gujju News Channel
  • ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, જૂનમાં GSTની આવક 6100 કરોડ રૂપિયાને પાર
    • 01-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-07-2025
    • Gujju News Channel
  • શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ
    • 30-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us