
IAS ટીના ડાબીના આ ટાઈમ ટેબલને ફોલો કરીને તમે પણ કોઈપણ પરિક્ષામાંં બની શકો છો ટોપર..!
IAS Tina Dabi Timetable : UPSCની Preparation કરતા Aspirants દરરોજ કલાકો સુધી નવી જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા રહે છે. સોશિયલ મીડિયા પર એક ટાઈમ ટેબલ શેર થઈ રહ્યું છે, જે આઈએએસ ટીના ડાબીનું ટાઈમ ટેબલ કહેવાય છે. અમે તેની અધિકૃતતાની પુષ્ટિ કરતા નથી. જોકે તમે પણ આ ટાઈમ ટેબલ ફોલો કરીને UPSC ક્રેક કરી શકો છો.
IAS ટીના ડાબીએ માત્ર 22 વર્ષની વયે UPSC CSE 2015માં AIR 1 મેળવ્યો. તેઓ દેશના પ્રખ્યાત અધિકારીઓમાં સામેલ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે.
કોઈપણ પરીક્ષાની તૈયારી માટે ટાઈમ ટેબલ હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે દેશની સૌથી અઘરી પરીક્ષાની વાત આવે છે, ત્યારે તેની તૈયારી માટેનું ટાઈમ ટેબલ વધુ મહત્વનું બની જાય છે. યુપીએસસીની તૈયારી માટેનું સારું ટાઈમ ટેબલ મહત્ત્વના વિષયોને પ્રાધાન્ય આપવામાં મદદ કરે છે. ટાઈમ ટેબલ ઉમેદવારો માટે અલગ-અલગ પ્રવૃતિઓ માટે તેમના સમયનું વિભાજન અને પ્રાધાન્ય આપવાનું સરળ બનાવે છે. IAS પરીક્ષાની તૈયારી કરનારાઓ પાસે સામાન્ય રીતે આખો દિવસ આવરી લેવાનું ટાઇમ ટેબલ હોય છે.
શેર કરેલા ટાઈમ ટેબલ પર એક જગ્યાએ 'ટીના' નામ લખેલું છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટાઈમ ટેબલ આઈએએસ ટીના ડાબીનું છે, જેણે UPSC CSE 2015માં AIR 1 મેળવ્યો હતો. વાયરલ ટાઈમ ટેબલ પર લખેલું છે કે છેલ્લા 3 મહિનાથી આ રવિવારનો અભ્યાસ પ્લાન છે. આ ટાઈમ ટેબલ આઈએએસ ટીના ડાબીનું ટાઈમ ટેબલ હોવાનું કહેવાય છે. અમે આ વાતની પુષ્ટિ કરતા નથી કે ટીના ડાબીએ ખરેખર આ ટાઈમ ટેબલનું પાલન કર્યું છે કે નહીં. આને Instagram પેજ upsc_cse_only પર શેર કરવામાં આવ્યું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IAS Tina Dabi - UPSC Timetable 2023 - Tina Dabi UPSC Topper Marksheet - Tina Dabi Timetable - How To Prepare For UPSC - How Many Attempts For UPSC - How To Start UPSC Preparation From Zero Level - How To Crack UPSC - Who Is Tina Dabi - Tina Dabi Age When She Cleared UPSC - Salary Of IAS IPS IFC Officer - Ias Syllabus