• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ઈઝરાયેલમાં ફસાયેલા 919 ભારતીયો પહોંચ્યા વતન, કેન્દ્ર સરકારનું ઓપરેશન 'અજય' બન્યું સફળ..

ઈઝરાયેલમાં ફસાયેલા 919 ભારતીયો પહોંચ્યા વતન, કેન્દ્ર સરકારનું ઓપરેશન 'અજય' બન્યું સફળ..

09:09 AM October 16, 2023 admin Share on WhatsApp



Israel Hamas War News : ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન અજય (Opration Ajay) શરૂ કર્યું છે. આજે 15 ઓક્ટોબરના રોજ સવારે ઈઝરાયેલથી ભારતીયોને લઈને વધુ બે ફ્લાઈટ નવી દિલ્હી પહોંચી હતી. પ્રથમ ફ્લાઈટમાં 197 ભારતીયો અને બીજી ફ્લાઈટમાં લગભગ 276 ભારતીયો હાજર હતા. અત્યાર સુધી 919 ભારતીયોનું ઈઝરાયેલમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.  

ઈઝરાયેલમાં લગભગ 18,000 ભારતીયો કામ કરે છે. ઈઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ત્યાંથી ફસાયેલા ઈન્ડિયનોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કેન્દ્ર સરકારે 12 ઓક્ટોબરથી ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે.

Israel Hamas War News opration ajay

► કેન્દ્ર સરકારે ઉઠાવ્યો ખર્ચ

ઈઝરાયેલથી ભારત આવતા તમામ લોકોનો બધો જ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવી રહી છે. ઈઝરાયેલથી પહેલી ફ્લાઈટ ગુરુવારે 212 લોકોને લઈને ભારત આવી હતી અને બીજી ફ્લાઈટ 235 લોકોને લઈને શનિવારે સવારે નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર ઓપરેશન અજય હેઠળ ભારતીય નાગરિકોને વતન પાછા ફરવા માટે ‘પહેલે આઓ,પહલે પાઓ’ ના નિયમ મુજબ સીટ આપવામાં આવશે.

► હમાસ અને ઈઝરાયેલ વચ્ચે પહેલા પણ થયા છે યુદ્ધ

તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર 500 રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસના ગઢ ગણાતા ગાઝા પર ઈઝરાયેલ સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ યુદ્ધમાં હિઝબુલ્લાહ હમાસ વતી ઈઝરાયેલ પર પણ હુમલો કરી રહ્યું છે. આ પહેલા પણ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ઘણી વખત યુદ્ધ થઈ ગયા છે. આ લડાઈમાં ઈરાન પણ હમાસનું સમર્થન કરી રહ્યું છે. સાથે જ અમેરિકા જેવા અનેક શક્તિશાળી દેશ ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Israel Hamas War Latest News Mission Ajay indo Israel citizen



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us