
માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર : માનવ ગરિમા યોજના અંતર્ગત વર્ષ 2023 – 24 Online Draw માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી જાહેર
Manav Garima Selection List 2023 | માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર : નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના 2023 હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી-વિમુક્ત જાતિઓના લાભાર્થીઓ નાના પાયાના સ્વતંત્ર વ્યવસાય કરી, સ્વરોજગારી મેળવી, આર્થિક રીતે પગભર બને તેવા હેતુથી માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ ટ્રેડના સાધનો (ટુલ કીટ્સ) વિના મુલ્યે આપવામાં આવે છે. જેની Online Draw માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
માનવ ગરિમા યોજના લાભાર્થીની યાદી 2023: માનવ ગરિમા યોજના હેઠળ વર્ષ 2023માં કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોમાં પસંદ કરાયેલા લાભાર્થીઓની યાદી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી, મુક્તિ પામેલી જાતિના લાભાર્થીઓને સ્વ-રોજગાર પ્રદાન કરવાની યોજના. ટૂલ્સ/ટૂલ કીટ આપીને ગુજરાત રાજ્ય અમલમાં છે. જેમાં અલગ-અલગ વ્યવસાયો માટે નિયમો મુજબ ટૂલ કીટ આપવામાં આવે છે.
• માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી ડાઉનલોડ કરવા નીચે આપેલ સ્ટેપ ફોલો કરવા.
• સૌ પ્રથમ ઓફિશ્યલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જાવ.
• ત્યારબાદ News / Notification Information ઓપ્શન પર જાવ.
• તેમા “માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ 2023-24 માં કોમ્પ્યુટરાઇઝ ડ્રો માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી” પર ક્લીક કરતા તમને પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જોવા મળશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - ગુજરાત સરકારની યોજના - ખેડૂત માટેની સરકારી સહાય યોજના