• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • પબ્લિક પાર્કમાં 'સેક્સનું બજાર', ડઝન કપલ ખુલ્લેઆમ શારીરિક સુખ માણતા ઝડપાયા, પોલીસે કર્યું સ્ટીંગ ઓપરેશન..!

પબ્લિક પાર્કમાં 'સેક્સનું બજાર', ડઝન કપલ ખુલ્લેઆમ શારીરિક સુખ માણતા ઝડપાયા, પોલીસે કર્યું સ્ટીંગ ઓપરેશન..!

11:08 PM October 07, 2023 admin Share on WhatsApp



અમેરિકાના એટલાન્ટાના લોકો એક પબ્લિક પાર્કમાં એવી રીતે વર્તન કરવા લાગ્યાં કે જાણે તે પોતાનો ઘરનો બેડરુમ કે હોટલની રુમ ન હોય. અહીં છેલ્લા કેટલાક દિવસોથી કપલો જાહેરમાં પિકનીકના ટેબલો પર કે બીજે જ્યાં જગ્યા મળે ત્યાં યૌન ગતિવિધિઓ કરવા લાગ્યાં હતા. આજુબાજુ રહેવાવાળાઓને આ કામ સગી આંખે જોઈ લીધું હતું અને સીધી પોલીસમાં ફરીયાદ કરી દીધી હતી પરંતુ શરુઆતમાં પોલીસ આ વાત માની શકતી નહોતી આખરે પોલીસે સ્ટીંગ ઓપરેશન કર્યું ત્યારે તેની આંખ ઉઘડી કે રહીશોની ફરિયાદ સાચી હતી કે કપલો અહીં અશ્લિલ હરકતો(Outdoor Sex) કરતા હતા. 

Public park outdoor sex 12 couple caught by police sting

► રહીશોએ શું કરી હતી ફરીયાદ ?

એટલાન્ટાના સ્થાનિક પાર્કમાં પિકનિક ટેબલોની ઉપર ધોળા દિવસે કપલ્સ સેક્સ માણતાં હોવાની ફરિયાદો ઊઠી હતી. ત્યારબાદ તેમને રોકવા માટે પોલીસે સેક્સ સ્ટિંગ ઓપરેશન શરૂ કરવું પડ્યું હતું. પાર્કની ઈસ્ટ પોઇન્ટ પોલીસે જણાવ્યું હતું કે, તેઓને છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુસ્સે ભરાયેલા રહેવાસીઓ તરફથી સેંકડો ફરિયાદો મળી હતી. એવું જાણવા મળ્યું છે કે લોકો દિવસ દરમિયાન ટેબલ પર અને પાર્કના જંગલોમાં વિવિધ જાતીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. પાર્ક અજાણ્યાઓની જાહેર મીટિંગ માટે ફેવરિટ પોઈન્ટ બની રહ્યો છે. આને કારણે આજુબાજુના લોકોને ખૂબ શરમ લાગી રહી છે. માતાપિતા તેમના બાળકોને પાર્કમાં લઈ જઈ શકતા નથી. બાળકો તેમના ડોગીને પણ હેરવી-ફેરવી શકતા નથી અને પાર્કમાં રમાડી શકતા નથી. લોકોને ખૂબ તકલીફ પડી રહી છે કારણ કે જ્યાં જુઓ ત્યાં કપલોની યૌન ગતિવિધિઓ જોવા મળતી હોય છે. રહીશોએ કપલોની ફરીયાદ પોલીસને કરી દીધી હતી. 

►પોલીસે કપલ્સને કેવી રીતે પકડ્યાં ?

પોલીસનું કહેવું છે કે શરુઆતમાં અમે કડક વોચ રાખી,  પેટ્રોલિંગ વધાર્યું અને તે પાર્કમાં અધિકારીઓને તૈનાત કર્યા, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસ સોશિયલ મીડિયા અને અન્ય વેબસાઇટ્સ પર નજર રાખી રહી છે જેનો ઉપયોગ ગુનેગારો ઘણીવાર મીટિંગ્સ માટે કરે છે. અત્યાર સુધીમાં લગભગ બે ડઝન લોકોની જાહેર અભદ્રતાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ બધા ઉપાયો કરવા છતાં કંઈ ન વળ્યું ત્યારે પોલીસે છુપા કેમેરા ગોઠવીને સ્ટીંગ કરવાનો વિચાર કર્યો અને એક દિવસ છુપા કેમેરા ગોઠવી દીધા અને તેમાં એક ડઝનીય પણ વધુ કપલો પિકનીકના ટેબલ પર કે ઝાડી-ઝાંખરા પાછળ જ્યાં જગ્યા મળી ત્યાં શરીરસુખ માણતા ઝડપાયા હતા. પોલીસે કપલોને શરુઆતમાં સમજાવ્યાં હતા અને આવું ન કરવાની ધમકી આપી હતી. આખરે આ મામલો શાંત પડ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ જારી થયો હતો. 


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર -



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

New Rules From September : ક્રેડિડ કાર્ડ થી CNG – PNG સુધી, આજથી બદલાશે આ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર

  • 31-08-2025
  • Gujju News Channel
  • GSSSB Bharti 2025 : 12 સાયન્સ પાસ ધરાવતા ઉમેદવારો માટે ગુજરાતના આરોગ્ય વિભાગમાં, સરકારી નોકરીની તક...
    • 31-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 31-08-2025
    • Gujju News Channel
  • Gujarat Rain : પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ, નર્મદા ડેમ 94 ટકા ભરાયો
    • 30-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 ઑગસ્ટ 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-08-2025
    • Gujju News Channel
  • Jio IPO થી નવી કંપનીની સ્થાપના સુધી… રિલાયન્સની AGMમાં આ 7 મોટી જાહેરાતો કરાઈ
    • 29-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 ઑગસ્ટ 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-08-2025
    • Gujju News Channel
  • મહેસુલી તલાટીની પરીક્ષાની તારીખ જાહેર, 2389 જગ્યાઓ પર કરાશે ભરતી
    • 28-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 ઑગસ્ટ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-08-2025
    • Gujju News Channel
  • Vash Level 2 Review: રુંવાટા ઉભા કરી દેશે જાનકી બોડીવાલાની ખૌફનાક ફિલ્મ 'વશ 2', જાણો દર્શકોને કેવી લાગી
    • 27-08-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us