
Porn Addiction | ગંદી ફિલ્મ જોવાની આદ્દત તમને આ હદ્દ સુધી પહોંચાડી શકે છે નુકસાન, માનસિક રોગી અને સેક્સ લાઈફ થશે બરબાદ..!
ઈન્ટરનેટનો વ્યાપ આજે દેશના ખુણે ખુણે પહોંચી ગયો છે. એવામાં તમામ બાબતોની નકારાત્મક અને સકારાત્મક એમ બે અસર હોય છે. તેમ ઈન્ટરનેટની પણ છે. લોકોની જરૂરિયાત સાથે સાથે ઈન્ટરનેટ પર પોર્નોગ્રાફી (અશ્લીલ મટીરિયલ) પણ ઉપલબ્ધ છે. જેના પરિણામે અનેક લોકોને પોર્ન જોવાની કુટેવ પડી ગઈ છે અને તેની મદદથી લોકો કાલ્પનિક દુનિયા ઊભી કરીને તેમાં જ જીવતા હોય છે.
પોર્ન જોવાથી શરીર પર પડતી અસર સમજવી જરૂરી છે. પોર્ન જોતી વખતે ડોપામાઈન રિલીઝ થાય છે. જેના કારણે યુવક અને યુવતીઓને પોર્ન જોવાની આદત પડી જાય છે. ઈન્ટરનેટ પર પોર્ન સરળતાથી ઉપલબ્ધ છે. જેના કારણે હસ્તમૈથુન જેવી યૌન આદતોની અસર પડી રહી છે. આ આદતોના કારણે રોજબરોજના જીવનમાં અડચણ ઊભી થાય છે અને રિલેશન પર પણ અસર પડે છે.
બ્રેઈન સ્કેન સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, પોર્ન જોનારા લોકો તેના જ વિચારોમાં રચ્યા પચ્યા રહે છે. શરીરમાં હોર્મોન રિલીઝ કરતી ન્યૂરલ સર્કિટ હોય છે. હસ્તમૈથુન અથવા પોર્ન જોવા દરમિયાન હોર્મોન રિલીઝ થાય છે. મગજ આ આ પેટર્નને ઓળખી જાય છે. જેમ જેમ તમને તેની આદત પડી જાય છે, તેમ તેમ તેના વગર રહી શકાતું નથી અને તે મેળવવું તમારા માટે જરૂરી બની જાય છે. જે એક આદત પડી જવાનો સંકેત આપે છે.
હસ્તમૈથુન એક પ્રાકૃતિક અને સામાન્ય પ્રક્રિયા છે, જે લગભગ તમામ લોકો કરે છે. પોર્ન જોવાની આદત હોય તે લોકોનું બ્રેઈન આ આદતનો એક નશા તરીકે ઉપયોગ કરે છે. હસ્તમૈથુન એક શારીરિક પ્રક્રિયા છે. તેના થકી ડોપામાઈન રિલીઝ થાય છે. જોકે, આ આદત બની જાય તો તેને સુધારવી જરૂરી છે. હસ્તમૈથુન અથવા પોર્ન જોવામાં પસાર થતો સમય અન્ય એક્ટિવિટીમાં પસાર કરી શકાય છે. કેટલીક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, અનેક લોકો સપ્તાહમાં માત્ર સીમિત સમય સુધી સેક્સ કરવાનું પસંદ કરે છે, પરંતુ પોર્ન જોવા અને હસ્તમૈથુન કરવામાં વધુ સમય પસાર કરે છે.
આ પણ વાંચો : નિક્કી તંબોલીએ બિકીની પહેરીને . સેક્સી વીડિયો, લોકોએ કહ્યું અત્યાર સુધીનો સૌથી હોટ લુક…
આ પણ વાંચો : એડલ્ટ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે ઉર્ફી જાવેદ, સિલ્વર સ્ક્રિન પર ઉર્ફીની બોલ્ડનેસ છવાશે..!
આ પણ વાંચો : Ajay Devganની સાળી Tanishaa Mukerjiની બોલ્ડનેસ જોઈને લોકો Sofia-Urfiને ભૂલ્યા!
- પોર્ન જોવાની અથવા હસ્તમૈથુન કરવાની આદતને કારણે સેક્સ્યુઅલ હેલ્થ પર અસર પડી શકે છે.
- આ કારણોસર શીઘ્રપતનની સમસ્યા થઈ શકે છે.
- સ્તંભન દોષની સમસ્યા થઈ શકે છે. પાર્ટનર સાથે શરીર સુખ માણો ત્યારે પોર્ન વિશે વિચાર આવે છે.
- પાર્ટનર સાથે રોમેન્ટીક સંબંધ ના બનાવી શકવા. શારીરિક સંબંધ બનાવી શકતા નથી તથા લાગણીથી જોડાઈ શકતા નથી.
- આ આદત પડી જવાને કારણે કામમાં મન ના લાગવું.
- પોર્નની આદતને કારણે સંબંધ પર અસર થાય છે. પરિવારના સભ્યો તથા મિત્રો સાથે સંબંધ પણ તૂટી શકે છે.
આ આદતથી છુટકારો મેળવવા માટે સેક્સોલોજિસ્ટ અથવા સેક્સ્યુઅલ કાઉન્સેલરની સલાહ લઈ શકો છો. જેની મદદથી તમે સામાન્ય જીવન જીવી શકશો અને સામાન્ય સંબંધ બનાવી શકશો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર