
Kulhad Pizza Couple MMS Leak: સોશિયલ મીડિયા પર કેવી રીતે લીક થાય છે પ્રાઈવેટ વીડિયો, જાણ કંઈ રીતે રહેશો સુરક્ષિત...!
Kulhad Pizza Couple Viral MMS Video : કુલહડ-પિઝા તરીકે જાણીતા કપલના કથિત સેક્સ MMS વીડિયો તાજેતરમાં ખુબ Viral થયા છે. જેના લીધે આ કપલ ખુબ જ પરેશાન છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કુલહડ-પિઝા કપલ સહજ અરોરા અને તેની પત્ની ગુરપ્રીતની અંગત પળો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જલંધરના રહેવાસી આ દંપતીએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. સહજ અરોરાએ એક રડતો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. અને કહ્યું કે આ વીડિયો ફેક છે. પરંતુ આમ છતાં સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને લોકો ઘણી ટીકા કરી રહ્યા છે.
કુલહડ-પિઝા દંપતીનો કથિત MMS વીડિયો સામે આવ્યા પછી, લોકો સમજી શકતા નથી કે પ્રાઈવેટ વીડિયો કેવી રીતે લીક થાય છે? આજે અમે તમને જણાવીશું કે ખાનગી વીડિયો કેવી રીતે લીક થાય છે? આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકો.
► આ પણ જૂઓ : Sofia Ansariનો હોટ સેક્સી વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફીદા..!
► આ પણ જૂઓ : Sherlyn Chopra હજૂ પણ પેઈડ સેક્સ માટે તૈયાર છે ? અભિનેત્રીએ આપ્યું ચોકવનારું નિવેદન...
વિડિયો લીક થવાનું સૌથી મોટું જોખમ Third party Applicationથી આવે છે. ગૂગલ પ્લે સ્ટોર પર પણ આવી ઘણી એપ્સ છે, જેમાં કેશબેક અથવા અન્ય ઓફર્સ આપવામાં આવે છે. જો તમે લાલચમાં આવીને આ એપને તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો છો, તો આવી એપ્સ તમારા ડેટાને એક્સેસ કરી લે છે. અને તમારી તમામ માહિતી તેમના ડેટા બેઝમાં જતી રહે છે. અને તે ધારે તે રીતે તેનો ઉપયોગ કરી શકે છે.
જો તમે તમારો Old Mobile Phone વેચવા જઈ રહ્યા છો, તો તમારે તરત જ સાવચેત રહેવાની જરૂર છે. ફોન વેચતી વખતે લોકો અજાણતામાં તેમનો ડેટા ડિલીટ કરતા નથી. જો તમે તમારો ફોન વેચી રહ્યા છો તો પહેલા તેને રીસેટ કરો. જો તમે આમ નહીં કરો તો તમારો બધો ડેટા ફોન ખરીદનાર વ્યક્તિ પાસે જશે. માટે તમારે Old Phoneમાંથી તમામ Data Delete કરવો જરૂરી છે.
ઘણીવાર આપણે જીમેલ અથવા ડ્રોપબોક્સ જેવા ક્લાઉડ પર આપણા પ્રાઈવેટ દસ્તાવેજો અને Photos અને Video સેવ કરીએ છીએ. અને આ એવી જગ્યા છે, જ્યાં ડેટા લીક થવાની સંભાવના સૌથી વધુ છે. ખરેખર, ઘણા લોકો આ Cloud Boxનો Password ખૂબ જ સરળ રાખે છે. આવા સરળ પાસવર્ડને ખૂબ જ સરળતાથી Hack કરી શકાય છે.
જો તમારો ફોન હેક થઈ જાય છે અને તમારો ડેટા ચોરવા લાગે છે તો તમારા ફોનની બેટરી ખૂબ જ ઝડપથી ખતમ થવા લાગે છે. આ સિવાય તમારો ફોન ખૂબ મોડો જવાબ આપવાનું શરૂ કરશે. તમારો ફોન પણ ઘણો સ્લો થઈ જશે. તે જ સમયે, તમારા ફોનનો આગળનો કેમેરો આપમેળે ચાલુ થઈ જશે.
મિત્રતામાં ભૂલથી પણ તમારો પાસવર્ડ ક્યારેય કોઈને ન જણાવો. કોઈનું મન ક્યારે બદલાઈ જશે તે કહી શકાતું નથી. જો તમે ક્યારેય પણ Google પરથી કોઈપણ એપ ડાઉનલોડ કરો છો, તો તેના વિશે ખૂબ ધ્યાનથી વાંચો. આ સિવાય તમારો ફોન વેચતી વખતે ફોનને રીસેટ કરવાનું ભૂલશો નહીં. જીમેલ અને DropBox જેવા ક્લાઉડ પર તમારો ડેટા સાચવવાનું પણ ટાળો. સૌથી મહત્વની બાબત એ છે કે તમારા ફોનનો પાસવર્ડ ક્યારેય કોઈને ન જણાવો. ખાસ કરીને અજાણી અને અનનોન નંબર પરથી કે મેઈલ પરથી આવેલી લિંક ક્યારેય ખોલશો નહીં. કારણ કે તે તમારો ફોન હેક કરી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર