• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • અક્ષય કુમારે જન્મદિવસ પર સોશિયલ મીડિયામાં 'વેલકમ 3'નો પ્રોમો કર્યો રિલીઝ, આર્મીના કપડાંમાં રોમાન્ટિક હરકત પડી ભારે!

અક્ષય કુમારે જન્મદિવસ પર સોશિયલ મીડિયામાં 'વેલકમ 3'નો પ્રોમો કર્યો રિલીઝ, આર્મીના કપડાંમાં રોમાન્ટિક હરકત પડી ભારે!

10:33 PM September 09, 2023 admin Share on WhatsApp



Welcome To The Jungle : વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ 'વેલકમ' બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. એટલું જ નહી આ ફિલ્મની યુનિક સ્ટોરી અને ડાયલોગ્સના કારણે આ ફિલ્મને લોકોએ ખુબ પસંદ પણ કરી હતી. વર્ષ 2015માં વેલકમની સીક્વલ 'વેલકમ બેક' સિનેમાઘરોમાં રિલીઝ થઇ અને ફરી એકવાર આ ફિલ્મ દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહી હતી. હવે ફિલ્મ પ્રોડ્યુસર ફિરોઝ નાડિયાડવાલા વાયદા મુજબ 'વેલકમ 3' લઈને હાજર થયા છે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનો પ્રોમો જોવા માટે નિચે આપેલ ફોટો પર ક્લિક કરો.. 

Welcome To The Jungle

► 'વેલકમ 3'નો મજેદાર પ્રોમો રિલીઝ

9 સપ્ટેમ્બર એટલે કે આજે અક્ષય કુમારનો જન્મદિવસ છે. તેમનાં જન્મદિવસે 'વેલકમ 3' નો એક મજેદાર પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ જોવા મળી રહી છે. અક્ષયે આજે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ક્લિપ શેર કરી છે. આ ક્લિપ ફિલ્મની સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરેશ રાવલ, દિશા પટણી, જૈક્લીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી, સંજય દત્ત, સુનીલ શેટ્ટી પણ જોવા મળશે. આ ઉપરાંત જોની લિવર, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, મીકા સિંહ, દલેર મહેંદી અને બીજા કલાકરો પણ ટાઈટલ ટ્રેક ગાતા દેખાઈ રહ્યા છે. પ્રોમો શેર કરતા અક્ષયે લખ્યું, 'પોતાને અને તમને સૌને આજ બર્થડે ગિફ્ટ આપી છે. જો તમે આને પસંદ કરો છો અને થેંક યુ કહો છો તો હું કહીશ વેલકમ (3).'

Welcome To The Jungle Akshay kumar kiss disha patani

► આર્મીના ડ્રેસમાં અક્ષયની અશ્લિલ હરકત?

વેલકમ 3ના પ્રોમોમાં અક્ષય કુમાર સહિતની સમગ્ર કાસ્ટ આર્મીના ડ્રેસમાં જોવા મળે છે. જોકે દિશા પટણી આર્મીના કલરવાળા સેક્સી આઉટફીટ પહેરેલી જોવા મળે છે. જેને અક્ષય કુમાર અચાનક ફલર્ટ કરવા માટે તેને ખંભા પર કિસ કરે છે. આ હરકતને લઈને ટ્વિટરમાં અનેક લોકોએ હોબાળો મચાવ્યો હતો. કે આર્મીના સન્માનજનક ડ્રેસમાં આવી હરકતો શોભનિય નથી. માટે આવા સિન્સ હટાવવા જોઈએ તેવી અનેક લોકો માગ કરી રહ્યા હતા. જોકે ફિલ્મ 25 ડિસેમ્બર 2024માં રિલિજ થશે ત્યાં સુધીમાં કેટલા કિસ્સા બહાર આવશે તે આવનારો સમય જ બતાવશે. 


gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી

  • 23-06-2026
  • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin
  • Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી
    • 19-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us