
શારીરિક સંબંધ બાંધવામાં તમે આવી ભૂલ તો નથી કરતાને? આયુર્વેદમાં લખ્યા છે સહવાસના માટેના નિયમો...!
Relationship Tips: શારીરિક સંબંધોમાં ખુલીને વાત કરવાની આજના સમયમાં ખુબ જરૂર છે. છતાં પણ અનેક કપલ્સ તે અંગે વાત કરતા ખચકાય છે. શારીરિક સંબંધો ફક્ત આનંદ માટે નથી હોતા તેનાથી દીર્ઘાયુ, વંશ વૃદ્ધિ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સહવાસ અંગે આયુર્વેદમાં પણ કેટલાક નિયમો દર્શાવવામાં આવ્યા છે. આયુર્વેદના આ નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ ક્યારેય બીમાર પડતો નથી અને સહવાસથી પ્રાપ્ત થયેલ સંતાન પણ સર્વગુણ સંપન્ન બને છે.
આયુર્વેદ અનુસાર સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં હોય અથવા તો કોઈ રોગ થયો હોય ત્યારે શારીરિક સંબંધ બનાવવા નહીં.
આ પણ વાંચો:
શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?
Ajay Devganની સાળી Tanishaa Mukerjiની બોલ્ડનેસ જોઈને લોકો Sofia-Urfiને ભૂલ્યા!
સની લિયોન સિવાય પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આ 10 ભારતીય અભિનેત્રીઓ કરે છે ગંદા કામ...
આયુર્વેદ અનુસાર સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા દંપત્તિએ અમાસ, પૂર્ણિમા, ચતુર્થી, અષ્ટમી, રવિવાર, સંક્રાંતિ, શ્રાદ્ધ પક્ષ, નવરાત્રી, શ્રાવણ માસ અને સંધિકાળ સમયે શારીરિક સંબંધો ન બનાવવા જોઈએ. આ સમય દરમિયાન પતિ પત્ની બ્રહ્મચર્યનું પાલન કરે તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.
આયુર્વેદ અનુસાર શારીરિક સંબંધ બનાવવા માટે રાતનો સમય શ્રેષ્ઠ ગણાય છે. આ સમયે બનાવેલા સંબંધથી જે સંતાન ઉત્પત્તિ થાય છે તે દીર્ઘાયુ, ગુણવાન, સંસ્કારવાન અને યશસ્વી બને છે.
આ પણ વાંચો:
ટીવી સિરિયલમાં નહીં હોય આટલી હોટ એક્ટ્રેસ, નિયા શર્મા સેક્સી લુકના કારણે ફરી ચર્ચામાં...
"જગ ઘુમિયા" ગીતની ગાયિકા Neha Bhasinનો સેક્સી વીડિયો, સિંગિંગ કરતા બોલ્ડ સ્ટાઇલના લીધે ચર્ચામાં...
પત્નીનો ગર્ભકાળ ચાલતો હોય ત્યારે પુરુષે તેની સાથે સહવાસ ન કરવો જોઈએ. સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન સંભોગ કરવાથી ભાવિ સંતાન શારીરિક રીતે નબળું થઈ શકે છે.
શાસ્ત્રોમાં એવી જગ્યાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જ્યાં પતિ પત્નીએ શારીરિક સંબંધો બનાવવાથી દૂર રહેવું જોઈએ. જેમકે વૃક્ષ નીચે, સાર્વજનિક જગ્યામાં, સ્મશાન ઘાટ પર, હોસ્પિટલમાં, મંદિરમાં, બ્રાહ્મણના ઘરમાં કે ગુરુના ઘરમાં સંભોગ કરવો નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. Gujju News Channel તેની પુષ્ટિ કરતું નથી.)
(Home Page- gujju news channel)
આજના સમાચાર, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Relationship Sexual Tips In Gujarati