
મૌની રોયના સૌથી ગ્લેમરસ બિકીની લુક્સ થયા વાયરલ, લોકો થયા દિવાના...!
Mouni Roy Sexy Hot Photos Viral: બોલિવૂડની ગ્લેમરસ અને સેક્સી એકટ્રેસ મૌની રોયના હોટ લુક્સે(Hot looks) ઈન્ટરનેટમાં ધુમ મચાવી છે. મૌની રોયે(Mouni Roy) નાગીન સિરિયલથી પોતાની અદાનો જાદૂ પાથર્યો ત્યાર બાદ ફિલ્મોમાં પણ ઘણું સારુ કામ કર્યું છે. એવામાં તે ઈન્સ્ટાગ્રામ(Instagram) પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેણે પોતાના વેકેશન પર દરિયા પર બિકીનામાં ફોટોશુટ(Bikini Photoshoot) કરાવ્યું હતું. જેના ફોટો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યા છે.
મૌની રોય તેની ફેશન ચોઈસ અને સ્ટાઈલિશ આઉટફિટ્સને કારણે ઘણી લાઇમલાઈટમાં રહે છે. અભિનેત્રી પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી ચાહકોના દિલ ચોરતી રહે છે. હાલમાં જ તેના બિકીની લુક્સ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. નેટીઝન્સ પણ તેના ગ્લેમરસ લુક પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
મૌની રોયે લાઇટ બ્લુ કલરની બિકીનીમાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તસવીરોમાં અભિનેત્રી કેમેરા માટે પોઝ આપતી જોવા મળે છે. આ વખતે મૌનીએ પોતાની હેર સ્ટાઈલનો પણ પ્રયોગ કર્યો છે.
મૌની રોય ગ્રે અને બ્લેક બિકીની લુકમાં વધુ ગ્લેમરસ લાગે છે. અભિનેત્રીએ તેની બિકીની સાથે મેળ ખાતી સ્ટેટમેન્ટ એસેસરીઝ પણ કેરી કરી છે. પોની ટેલ હેરસ્ટાઇલ સાથે અભિનેત્રીનો ન્યૂડ મેકઅપ લુક ખૂબ જ સુંદર લાગે છે.
ટ્રોપિકલ ફ્લોરલ ડિઝાઈનવાળા બિકીની સેટમાં મૌની રોયનો લુક કોઈ સુંદર એન્જલથી ઓછો નથી લાગતો. ક્લાસિક સ્ટાઈલ, બ્લેક આઈલાઈનર અને ન્યુડ લિપ કલર મૌનીના લુકને સેક્સી બનાવે છે.
સોલિડ કલર બિકીની હંમેશાથી મૌની રોયની પહેલી પસંદ રહી છે. બીચ વેકેશન દરમિયાન મૌની રોય ઘણીવાર આ લુકમાં તસવીરો શેર કરતી જોવા મળે છે. પ્રિન્ટ પરની બિકીની અને સ્લીક વેવી હેર સ્ટાઈલ મૌનીને ખૂબ જ સારી રીતે સૂટ કરે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati