Urfi Javed : સાડી પહેરીને પણ ઉર્ફી જાવેદ લાગે છે સેક્સી, સોશિયલ મીડિયામાં ફોટોએ મચાવી ધુમ..
Urfi Javed Sexy Photos: એવો કોઈ દિવસ જતો નથી જ્યારે ઉર્ફી જાવેદે પોતાની અદ્ભુત સેક્સી ફેશન સેન્સ બતાવી ન હોય. પરંતુ શું તમે ઉર્ફી જાવેદની તે તસવીરો જોઈ છે, જેમાં તે સાડી પહેરીને પોતાની સેક્સી અદા દેખાતી જોવા મળી રહી છે. જ્યારે પણ ઉર્ફી દેશી સ્ટાઈલમાં તેની ઓફબીટ શૈલીમાં ફ્લેવર ઉમેરે છે ત્યારે દર્શકોની આંખો ખુલ્લી રહે છે. ત્યારે આવો જોઈએ ઉર્ફીના બોલ્ડ અને કલરફુલ સાડીના લુક્સ...
ઉર્ફી જાવેદે આ લુકમાં ખૂબ જ બોલ્ડ સ્ટાઈલમાં બ્લુ કલરની સાડી પહેરી છે. હસીનાએ પોતાના પ્રાઈવેટ પાર્ટને માત્ર બે સ્ટાર્સ લગાવી બ્લાઉઝ વગર કવર કર્યા છે. અને હાથમાં સાડી જેવા રંગના લાંબા મોજાં પહેર્યા છે.
ઉર્ફી જાવેદ આ ફોટોમાં મરૂન કલરની સિલ્ક સાડી પહેરેલી જોવા મળી રહી છે. પરંતુ હસીનાએ પલ્લુને આગળના ભાગે લેવાને બદલે પોતાના હાથ પર મૂકી દીધો છે. ઉર્ફી સારી રીતે જાણે છે કે દેશી લુકમાં કલર કેવી રીતે ઉમેરવો.
ઉર્ફી જાવેદે આ લુકમાં ઘણાં કટ સાથે ગુલાબી રંગનું બ્લાઉઝ પહેર્યું છે. ગુલાબી ફૂલ પ્રિન્ટ સાથે સફેદ સાડીમાં તેણીએ પોતાનું ટોન ફિગર ફ્લોન્ટ કર્યું છે.
અહીં ઉર્ફી લાલ રંગની સાડી અને ખૂબ જ કલરફુલ અને બોલ્ડ બ્લાઉઝ પહેરીને ઝૂલા પર સેન્સિયસ પોઝ આપતી જોવા મળે છે.
ઉર્ફી જાવેદ અહીં દેશી સ્ટાઈલમાં પણ બોલ્ડનેસ ઉમેરતી જોવા મળે છે. ઉર્ફીએ પીળી પ્રિન્ટેડ સાડી સાથે સ્ટ્રેપલેસ બ્રા સ્ટાઇલ બ્લાઉઝ પહેર્યો છે. ઉર્ફીના આ સેક્સી લૂકના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati