
વિદેશની જેમ ભારતમાં પણ આવેલા છે ન્યુડ બીચ, જ્યાં ફેમેલી સાથે જવાનું વિચારતા પણ નહીં..!
વિદેશના મોટાભાગના બિચ(beach) પર ફેમીલી સાથે તમે જોઓ તો તમે શરમમાં મુકાઈ શકો છો. કારણ કે વિદેશમાં લોકો સનબાથ(Sunbath) લેવા માટે ટુંકા કપડામાં અથવા નહીવત કપડામાં એટલે કે નગ્ન થઈને ફરત હોય છે. પરંતુ નવાઈની વાત એ છે કે, આમાંથી કેટલીક જગ્યાઓ ભારતમાં પણ છે. ત્યારે આવો અમે તમને કેટલાક ન્યુડિસ્ટ બીચ (Nudist Beach In India) વિશે જણાવીએ...
આ બીચ ભારતમાં ટોપલેસ બીચ(Topless Beach) તરીકે પણ ઓળખાય છે. આ બીચના એક ભાગમાં સફેદ રેતી અને સમુદ્રનો સુંદર નજારો છે, જ્યાં કપડા વગર જવાની મંજૂરી છે. તેઓ કહે છે કે દરેક જણ બીચ પર જઈ શકતા નથી.
મરારી બીચ કેરળના દરિયા કાંઠે આવેલા બીચનું હૃદય માનવામાં આવે છે, મરારી બીચ કેેરળનું ગુપ્ત એવું સ્થળ છે, જે ન્યુડ બીચ તરીકે પ્રખ્યાત છે. આ સ્થળની સુંદરતા પ્રવાસીઓને તેના દિવાના બનાવે છે.
આ એક એવો બીચ છે જે બે તાજા પાણીના ઝરણાનું ઘર હોવાનું કહેવાય છે. આ બીચની આકૃતિના દેખાવને કારણે, તેનું નામ ઓમ રાખવામાં આવ્યું હતું. આ પણ એવો જ એક ભારતીય બીચ છે જ્યાં કોઈપણ અવરોધ વિના સનબાથ(Sunbath)નો આનંદ માણી શકાય છે.
ગોવા બીચ મોજ-મસ્તી કરવા માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં દેશી-વિદેશી પ્રવાસીઓની ભીડ જામે છે. ગોવામાં ઘણા આકર્ષક બીચ છે, પરંતુ ઓઝરન તેના ન્યુડ બીચ માટે જાણીતું છે. અહીં કપડાં વિના ફરવાની છૂટ છે, પરંતુ ફોટોગ્રાફી અને ફિલ્માંકન પર પ્રતિબંધ છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Travel News In Gujarati