
કાલીન ભૈયા ની પત્ની રિયલ લાઇફ માં છે આટલી હોટ, ફેન્સે પણ વખાણ કરતા નથી થાકતા..
રસિકા મિર્ઝાપુરમાં કાલીન ભૈયાની નવી પત્ની અને મુન્ના ભૈયાની નવી માતાની ભૂમિકા ભજવે છે. જો કે રસિકાએ બંને સિઝનમાં ખૂબ જ હોટ સીન્સ આપીને સનસનાટી મચાવી દીધી છે, પરંતુ શોમાં હંમેશા સાડીમાં લપેટાયેલી જોવા મળતી રસિકા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે.
મિર્ઝાપુર 3’ ની જાહેરાત કરવામાં આવી છે, પહેલા ગુડ ભૈયાએ ત્રીજી સીઝનમાંથી તેનો લુક શેર કર્યો. હવે કાલિન ભૈયાની બીજી પત્ની બીના ત્રિપાઠી એટલે કે રસિકા દુગ્ગલે કહ્યું છે કે શૂટિંગ શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં છે.
બીના ત્રિપાઠી એટલે કે મિર્ઝાપુરની રસિકા દુગ્ગલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોટ તસવીરોથી ભરેલું છે. રસિકાએ મિર્ઝાપુરની બંને સિઝનમાં પોતાની સ્ટાઈલનો એવો જાદુ ચલાવ્યો કે લોકો તેને OTT ક્વીન પણ કહે છે.
પોતાના કરિયરમાં રસિકાએ ઘણી વેબ સિરીઝમાં કામ કર્યું છે, જેના કારણે તે લોકોનું દિલ જીતવામાં સફળ રહી છે. તેના વિશે એવું કહેવાય છે કે તે છેલ્લા 15 વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે પરંતુ તેણે મિર્ઝાપુરમાં બીના ત્રિપાઠીનું પાત્ર ભજવીને ઓળખ મેળવી.
રસિકાએ આ તમામ પાત્રો ખૂબ જ સારી રીતે ભજવ્યા છે. આ જ કારણ છે કે લોકો મિર્ઝાપુર 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેઓ જાણવા માંગે છે કે હવે કાલીન ભૈયા અને મુન્ના ભૈયાનું શું થશે? ત્રીજી સીઝનમાં બીના ત્રિપાઠીએ કેવો જાદુ કર્યો છે.
રસિકા દુગલના બોલ્ડ અંદાજથી તેના ફેન્સમાં પણ ભરપૂર વધારો થયો છે.