• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ચોથી વખત મારી બાજી, મલેશિયાને ફાઇનલમાં 4-3 થી હરાવ્યું...

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ચોથી વખત મારી બાજી, મલેશિયાને ફાઇનલમાં 4-3 થી હરાવ્યું...

11:20 AM August 13, 2023 admin Share on WhatsApp



Asian Champion Trophy: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ(Final Match)માં ચૈન્નઇમાં ભારત અને મલેશિયા(India Vs. Malaysia) વચ્ચે ટક્કર થઇ હતી. ભારત ફાઇનલમાં જીત સાથે તેના ચોથા ખિતાબ માટે રમી રહ્યુ હતુ જ્યારે મલેશિયા પાસે તેના પ્રથમ ખિતાબની તક હતી. ભારતની આ પાંચમી ફાઇનલ હતી અને મલેશિયાની ટીમ તેની પ્રથમ ફાઇનલમાં રમી રહી હતી. ભારતે બીજા હાફમાં શાનદાર રમત સાથે જીત મેળવી હતી.

ચેન્નાઈમાં રમાયેલી રોમાંચક ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયાને 4-3થી હરાવ્યું હતું. આ રીતે ટીમ ઈન્ડિયાએ આખી ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વિના ચોથી વખત આ ખિતાબ જીત્યો. ટીમ ઈન્ડિયાએ આ પહેલા 2018માં આ ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં ભારતનો સ્ટાર ખેલાડી આકાશદીપ સિંહ હતો, જેણે ટીમ માટે છેલ્લો ગોલ કર્યો હતો. હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ભારતીય ટીમે આખી ટુર્નામેન્ટમાં 7 મેચ રમી અને માત્ર 6માં જ જીત મેળવી. માત્ર એક મેચ ડ્રો રહી હતી.


આ પણ વાંચો : કોલેજમાં ભણવાની સાથે પૈસા કમાવવા છે ? આ પાંચ સરળ રસ્તાથી આત્મનિર્ભર બનો...

આ પણ વાંચો : આ ગુજ્જુ છે સૌથી ધનિક ક્રિકેટર: સચિન-ધોની કરતા પણ છે અમિર, કોહલી તેમના ફ્લેટમાં રહે છે ભાડે...


ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી આ ટુર્નામેન્ટમાં શરૂઆતથી જ ભારતીય ટીમનો દબદબો જારી રહ્યો હતો. ફાઈનલ પહેલા લીગ રાઉન્ડમાં તેનો સામનો મલેશિયા સામે થયો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ એકતરફી તેની ધોલાઈ કરી નાખી. ભારતીય ટીમની તે 5-0 થી જીત છતાં, ફાઈનલ મુશ્કેલ હોવાની અપેક્ષા હતી અને તે એવું જ બન્યું. મલેશિયાએ ટીમ ઈન્ડિયાને લાંબા સમય સુધી બેકફૂટ પર રાખ્યું હતું.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sports News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gujarat Rain : પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ, નર્મદા ડેમ 94 ટકા ભરાયો

  • 30-08-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 ઑગસ્ટ 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-08-2025
    • Gujju News Channel
  • Jio IPO થી નવી કંપનીની સ્થાપના સુધી… રિલાયન્સની AGMમાં આ 7 મોટી જાહેરાતો કરાઈ
    • 29-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 ઑગસ્ટ 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-08-2025
    • Gujju News Channel
  • મહેસુલી તલાટીની પરીક્ષાની તારીખ જાહેર, 2389 જગ્યાઓ પર કરાશે ભરતી
    • 28-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 ઑગસ્ટ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-08-2025
    • Gujju News Channel
  • Vash Level 2 Review: રુંવાટા ઉભા કરી દેશે જાનકી બોડીવાલાની ખૌફનાક ફિલ્મ 'વશ 2', જાણો દર્શકોને કેવી લાગી
    • 27-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 ઑગસ્ટ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-08-2025
    • Gujju News Channel
  • Tarnetar Fair 2025 : સૌરાષ્ટ્રનું ઘરેણું કળા અને સંસ્કૃતિનું પ્રતિક તેવા તરણેતરના મેળાનો શુભારંભ
    • 26-08-2025
    • Gujju News Channel
  • જાણો ગણેશ ચતૂર્થીનો દિવસ આપના માટે કેવો રહેશે ? આજનું રાશિફળ, 27 ઑગસ્ટ 2025 | Aaj Nu Rashifal
    • 26-08-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us