• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ સહિત 6 જિલ્લામાં 100 ટકા કરતા પણ વધુ વરસાદ વરસ્યો, જાણો ક્યાં અતિવૃષ્ટી થઈ શકે ?

જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ સહિત 6 જિલ્લામાં 100 ટકા કરતા પણ વધુ વરસાદ વરસ્યો, જાણો ક્યાં અતિવૃષ્ટી થઈ શકે ?

07:18 PM August 07, 2023 admin Share on WhatsApp



ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વરદાનરૂપ રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, આ વર્ષે ચોમાસામાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. ખાસ કરીને ગુજરાતના જૂનાગઢ, રાજકોટ, ભાવનગર સહિત 6 જિલ્લામાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે.

rain in Gujarat Forecast

છેલ્લા 30 વર્ષમાં વરસાદના આધારે રાજ્યમાં પ્રતિ વર્ષ સરેરાશ 877 મીમી વરસાદ થાય છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં 700 મીમી વરસાદ નોંધાયો છે. તે જ સમયે, રાજ્યના ઘણા જિલ્લાઓમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.

rain in gujarat Saurashtra

આપને જણાવી દઈએ કે આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે. અહીં 152.72 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 135.80 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગીરસોમનાથ જિલ્લામાં 131 ટકા વરસાદ નોંધાયો છે.

Heavy rain in Gujarat Saurashtra Region

ગુજરાતમાં રાજકોટમાં 114.47 ટકા, જામનગરમાં 111.51 અને ભાવનગરમાં 103.66 ટકા વરસાદ થયો છે, જે એક રેકોર્ડ છે. આ વર્ષે ચોમાસાના વરસાદે સૌરાષ્ટ્રમાં લોકોને ઘણા પરેશાન કર્યા છે. 15 ઓગસ્ટ સુધી ગુજરાતના આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર

  • 24-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin
  • Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી
    • 19-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us