• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • એમએસ ધોનીની પ્રાઈવેસીનો થયો ભંગ! વિમાનમાં એરહોસ્ટેસે ચોરી છુપકે કરી આવી હરકત...

એમએસ ધોનીની પ્રાઈવેસીનો થયો ભંગ! વિમાનમાં એરહોસ્ટેસે ચોરી છુપકે કરી આવી હરકત...

12:40 PM July 31, 2023 admin Share on WhatsApp



ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિના લગભગ ચાર વર્ષ પછી પણ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Ms Dhoni)નો ક્રેઝ ચાહકોમાં યથાવત છે. ધોનીની એક ઝલક મેળવવા માટે લોકો આતુર રહે છે. આવી સ્થિતિમાં, જો તમને માહીને જોવાનો અને તેને કેમેરામાં કેદ કરવાનો મોકો મળે, તો પરંતુ તેમની પ્રાઈવેસીનું પણ એટલું જ ધ્યાન રાખવું પડે છે. પરંતુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે ધોની તેના વિમાનની કેબિનમાં સૂઈ રહ્યો છે અને એરહોસ્ટેસે(Air hostess) તેનો વીડિયો શૂટ (Video Shoot) કર્યો છે.

MS dhoni with airhostess viral video

તમને જણાવી દઈએ કે આ વીડિયો તે સમયનો છે જ્યારે ધોની તેની પત્ની સાક્ષી (Wife Saxi) ધોની સાથે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યો હતો. એરહોસ્ટેસે ચોરી છુપે ધોનીનો સૂતો (Dhoni Napping In Flight) વીડિયો શૂટ કર્યો. આ સાથે તે ખુબ ઉત્સાહીત (Excited) દેખાતી હતી. વીડિયો બનાવતી વખતે એર હોસ્ટેસનો ચહેરો પણ કેમેરામાં કેદ થયો હતો, જેમાં તે ખૂબ જ ક્રેજી, નર્વસ અને ઉત્સાહીત દેખાઈ રહી છે. ધોની અને તેની પત્ની આ વીડિયો શૂટથી બિલકુલ અજાણ હતા. હવે કેટલાક લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે.

MS dhoni with airhostess viral video

ઉલ્લેખનીય છે કે જ્યાં સોશિયલ મીડિયા પર આ વીડિયોને સૌથી ક્યૂટ ગણનારા લોકો છે તો બીજી તરફ ધોનીની પ્રાઈવસીના દૃષ્ટિકોણથી પણ લોકો તેને ખોટો ગણાવી રહ્યા છે. આ દરમિયાન એર હોસ્ટેસના ચહેરા પર ધોની પ્રત્યેનો તેનો ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પહેલા પણ ધોનીની ફ્લાઈટનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક એર હોસ્ટેસ કેપ્ટન કૂલને ચોકલેટ આપતી જોવા મળી હતી. તે વીડિયો નીચેના ફોટો પર ક્લિક કરીને જોઈ શકો છો.

air hostess offers a chocolate tray to MS Dhoni.

ધોનીનો ક્રેઝ આજે પણ મોટાભાગના લોકોમાં જોવા મળે છે. અને વધુ એક આઈપીએલ સિઝનમાં તે રમી શકે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sports News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gujarat Rain : પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ, નર્મદા ડેમ 94 ટકા ભરાયો

  • 30-08-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 ઑગસ્ટ 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-08-2025
    • Gujju News Channel
  • Jio IPO થી નવી કંપનીની સ્થાપના સુધી… રિલાયન્સની AGMમાં આ 7 મોટી જાહેરાતો કરાઈ
    • 29-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 ઑગસ્ટ 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-08-2025
    • Gujju News Channel
  • મહેસુલી તલાટીની પરીક્ષાની તારીખ જાહેર, 2389 જગ્યાઓ પર કરાશે ભરતી
    • 28-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 ઑગસ્ટ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-08-2025
    • Gujju News Channel
  • Vash Level 2 Review: રુંવાટા ઉભા કરી દેશે જાનકી બોડીવાલાની ખૌફનાક ફિલ્મ 'વશ 2', જાણો દર્શકોને કેવી લાગી
    • 27-08-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 ઑગસ્ટ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-08-2025
    • Gujju News Channel
  • Tarnetar Fair 2025 : સૌરાષ્ટ્રનું ઘરેણું કળા અને સંસ્કૃતિનું પ્રતિક તેવા તરણેતરના મેળાનો શુભારંભ
    • 26-08-2025
    • Gujju News Channel
  • જાણો ગણેશ ચતૂર્થીનો દિવસ આપના માટે કેવો રહેશે ? આજનું રાશિફળ, 27 ઑગસ્ટ 2025 | Aaj Nu Rashifal
    • 26-08-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us