• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • મિલ્ખાસિંહે બાયોગ્રાફી માટે લીધો હતો ફક્ત 1 રૂપિયો, કપિલ દેવે 83 ફિલ્મ માટે લીધા આટલા કરોડ...

મિલ્ખાસિંહે બાયોગ્રાફી માટે લીધો હતો ફક્ત 1 રૂપિયો, કપિલ દેવે 83 ફિલ્મ માટે લીધા આટલા કરોડ...

10:22 AM June 13, 2022 admin Share on WhatsApp



1983 વર્લ્ડ કપ પર બનેલી ફિલ્મને લઈને એવી વાતનો ખુલાસો થયો છે, જેને સાંભળીને તમને પણ ઝટકો લાગશે.. બૉલીવુડ હંગામાની રિપોર્ટ મુજબ 83ની કહાની બનાવવા માટે ક્રિકેટરોએ મોટી રકમ લીધી હતી રિલાયન્ઝ એન્ટરટેનમેન્ટે આ ખિલાડીઓને 15 કરોડ રૂપિયા આપ્યા હતા. જેમાંથી સૌથી મોટી રકમ કપિલ દેવે લીધી હતી, જે રકમ 5 કરોડ રૂપિયા હતી. પહેલા એવું લાગતું હતું કે, પોતાની કહાની બતાવવા માટે ક્રિકેટરોએ કોઈ રૂપિયા નહીં લીધા હોય કારણ કે, આ ફિલ્મ એમની જિંદગી પર નહીં પરંતુ 1983ની વર્લ્ડકપ પર બની રહી છે પરંતુ આ ખુલાસાએ કેટલાયે સવાલ ઉભા કર્યા હતા, સૌથી મોટી સ્પોર્ટસ ફિલ્મ 83નું બજેટ 125 કરોડ હતુ.

ફિલ્મમાં રણવીર સિંહ પંકજ ત્રિપાઠી સહિત કેટલાય નામી એક્ટર્સ હતા, જેઓએ ક્રિકેટરનો રોલ સારી રીતે નિભાવ્યો હતો. પરંતુ બીજી તરફ તમને જાણીને નવાઈ લાગશે કે મિલ્ખાસિંહે પોતાના પર બનેલી ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ માટે ફક્ત 1 રૂપિયો જ લીધો હતો, તો મેરીકોમે પોતાના પર બનેલ ફિલ્મ માટે 25 લાખ લીધા હતા જોકે મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના પર બનેલી ફિલ્મ MS Dhoni – The Untold Story માટે 45 કરોડ લીધા હતા.

આમાં લીસ્ટ ઘણુ લાંબુ છે પરંતુ વાત એટલી છે કે લોકોને પોતાની કહાની અને વ્યક્તિત્વ જેટલુ મજબુત એટલી જ તેની કિંમત હોઈ શકે..



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી

  • 23-06-2026
  • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin
  • Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી
    • 19-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us