• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • મેકઅપ વગર રેખા પહેલીવાર કેમેરામાં થઈ કેદ, 'વાસ્તવિકતા' જોઈને લોકો ચોંકી ઉઠ્યા!

મેકઅપ વગર રેખા પહેલીવાર કેમેરામાં થઈ કેદ, 'વાસ્તવિકતા' જોઈને લોકો ચોંકી ઉઠ્યા!

04:23 PM July 25, 2023 admin Share on WhatsApp



Rekha Without Makeup: રેખા છેલ્લા કેટલાક દિવસોથી સતત લાઈમલાઈટમાં છે. જેની પાછળનું કારણ યાસિર ઉસ્માન(Yasir Usman)નું નિવેદન તેમજ તેમની સુંદરતા છે. આ ઉપરાંત 68 વર્ષની રેખા (Rekha) તેની કાંજીવરમ સાડી અને સ્ટાઇલ માટે જાણીતી છે. આજે પણ તે જ્યારે પણ કોઈ એવોર્ડ ફંક્શન કે ઈવેન્ટમાં જાય છે ત્યારે તે હંમેશા લાઇમલાઈટમાં રહે છે. રેખાને પણ બોલિવૂડની એવરગ્રીન બ્યુટી (Evergreen Beauty) કહેવામાં આવે છે. હંમેશા મેક-અપમાં રહેતી રેખા જ્યારે મેક-અપ વગર પ્રથમવાર કેમેરાની સામે આવી ત્યારે તેનો ચહેરો જોઈને લોકો ચોંકી ગયા હતા. એક્ટ્રેસને જોઈને પણ લોકો એવા રિએક્શન આપી રહ્યા હતા કે તમે જાણીને ચોંકી જશો.

Rekha without makeup hot sexy

રેખાને મેકઅપ વિના જોઈ લોકો ચોકી ઉઠ્યા

રેખા હંમેશા મેક-અપમાં જોવા મળે છે. અત્યાર સુધી તેનો મેકઅપ વગરનો ચહેરો લોકોની સામે આવ્યો નથી. પરંતુ થોડા વર્ષો પહેલા અભિનેત્રીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ફોટામાં અભિનેત્રી કારની અંદર બેઠી છે અને તેના ચહેરા પર સંપૂર્ણ મેકઅપની જગ્યાએ તેણે માત્ર લિપસ્ટિક કરી હતી. આ ફોટોએ ઇન્ટરનેટ પર હંગામો મચાવ્યો છે. 

Rekha without makeup hot sexy

ચહેરા પર દેખાયા ડાઘ

આ વાયરલ ફોટોમાં એક્ટ્રેસના ચહેરા પર ઘણા ડાઘ જોવા મળ્યા હતા. બીજી તરફ આ ફોટો જોઈને ઘણા લોકો રેખાની સરખામણી તેના મેકઅપ ફોટો સાથે કરવા લાગ્યા હતા. જેમાં જમીન-આસમાનનો તફાવત હતો. 

Rekha without makeup hot sexy Rekha without makeup hot sexy

સેક્રેટરી ફરઝાના સાથે લિવ-ઈન રિલેશનશિપ છે?

છેલ્લા કેટલાક દિવસોથી રેખા (Rekha) તેની સેક્રેટરી સાથે લિવ-ઈન રિલેશનશિપ (Live in Relationship)ના સમાચારને લઈને ઘણી ચર્ચામાં છે. જોકે, આ અહેવાલોએ વેગ પકડતા જ રેખાની બાયોગ્રાફીના લેખક યાસિર ઉસ્માને આ અંગે પોતાનું મૌન તોડ્યું હતું. તેમણે એ વાત સામે પણ વાંધો ઉઠાવ્યો હતો કે બાયોગ્રાફીના નામે દેખાડવામાં આવતા અહેવાલ અને દાવા પાયાવિહોણા છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment Bollywood News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us