• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • વેસ્ટ ઈન્ડિઝના 5 'અય્યાશ' ક્રિકેટરો, એક તો 650થી વધુ છોકરીઓ સાથે વિતાવી ચૂક્યો છે રાત...

વેસ્ટ ઈન્ડિઝના 5 'અય્યાશ' ક્રિકેટરો, એક તો 650થી વધુ છોકરીઓ સાથે વિતાવી ચૂક્યો છે રાત...

12:57 PM July 21, 2023 admin Share on WhatsApp



એક સમય હતો જ્યારે વેસ્ટ ઈન્ડિઝ(west indies cricketer)ના ખેલાડીઓનો વર્લ્ડ ક્રિકેટમાં ડંકો વાગતો હતો. જો કે સમય જતાં ટીમ ધીમે ધીમે તેની ટીમ ખાડામાં ગઈ. ઘણા ખેલાડીઓએ રાષ્ટ્રીય ટીમ છોડીને ટી20 લીગ પસંદ કરી. તેમાં કોઈ શંકા નથી કે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ ચાહકોને પસંદ છે. માત્ર તેની ક્રિકેટિંગ સ્કિલ માટે જ નહીં, પરંતુ તે તેની લાઈફસ્ટાઈલ માટે પણ હેડલાઈન્સમાં રહે છે. કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ પોતાની રંગીન લાઈફસ્ટાઈલ માટે પ્રખ્યાત છે. આજે આપણે એવા જ ક્રિકેટરની વાત જાણવાના છીએ..

1.પાર્ટી એનિમલ છે ક્રિસ ગેલ 

Cris Gayle

આ યાદીમાં પહેલું નામ વેસ્ટ ઈન્ડિઝના ઓપનર બેટ્સમેન ક્રિસ ગેલ(Chris gayle)નું આવે છે. ગેલને કોણ નહીં ઓળખતું હોય? પોતાની બેટિંગથી બોલરોને હફાવનાર ગેલ જ્યારે ક્રિકેટ મેદાનથી દુર જાય છે ત્યારે ખુબ પાર્ટી કરે છે. ક્રિસ ગેલ તેની રમતની સાથે સાથે તેના રંગીન મિજાજ માટે પણ જાણીતો છે. તે ઘણીવાર દારૂ, સિગારેટ અને છોકરીઓ સાથે પાર્ટી કરતો જોવા મળે છે.

2. રંગીન મિજાજ છે ડ્વેન બ્રાવો

Dj Bravo

ડ્વેન બ્રાવો(Dwayne Bravo) પણ વેસ્ટ ઈન્ડિઝના એવા ક્રિકેટરોમાંથી એક છે જેઓ સખત પાર્ટી કરે છે. બ્રાવો ડીજે પણ વગાડે છે. આવી સ્થિતિમાં તે ઘણીવાર ક્લબમાં પાર્ટી કરતો જોવા મળે છે. ગેઈલની જેમ બ્રાવો પણ દારૂનો શોખીન છે. વેસ્ટ ઈન્ડિઝની સંસ્કૃતિમાં પણ આવી વસ્તુઓ સામાન્ય માનવામાં આવે છે. અને તે હંમેશા ગ્લેમર વચ્ચે રહેવાનું પસંદ કરે છે.


આ પણ વાંચો : Sofia Ansariનો હોટ સેક્સી વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફીદા..!


3.આંદ્રે રસેલ પાર્ટીઓનો શોખીન

Andre Russle

આન્દ્રે રસેલ(Andre Russle) ક્રિકેટના મેદાન પર તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. તે પોતાની રમતને સુધારવા માટે સખત મહેનત પણ કરે છે પરંતુ તક મળતાં જ પાર્ટી કરવાનું ચૂકતો નથી. રસેલ ઘણીવાર તેની પત્ની સાથે પાર્ટી કરતો જોવા મળે છે. રંગીન મૂડમાં તે ગેલ અને બ્રાવોથી ઓછો નથી.

4. પોલાર્ડની રંગીન પાર્ટી

kiren polard

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ(Kiren Polard)ને પણ પાર્ટી એનિમલ માનવામાં આવે છે. પોલાર્ડને પણ તક મળે ત્યારે તે પાર્ટી કરવાનું ચૂકતો નથી. તે ઘણીવાર તેની પત્ની સાથે પાર્ટીમાં એન્જોય કરતો જોવા મળે છે.

5. ટીનો બેસ્ટ પ્લેબોય !

tino best

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ટીનો બેસ્ટ(Tino Best)ની બદનામીની વાર્તાઓ પણ વ્યાપકપણે ચર્ચાઈ રહી છે. ટીનો બેસ્ટને પાર્ટી અને દારૂનો પણ ખૂબ શોખ છે. ટીનો બેસ્ટે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે 650 થી વધુ છોકરીઓ સાથે સંબંધ બાંધ્યા છે. અને એક સમયે તે પ્લેબોયની ભૂમિકામાં પણ હતો. આ સમાચાર બાદ તેની ઘણી આલોચના પણ કરવામાં આવી હતી. પરંતુ તે પૂર્વે તેમણે ક્રિકેટ છોડી દીધું હતું.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sports News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Mecca-Medina Tragedy: ત્રણ પેઢીઓ બરબાદ; મક્કા-મદીનામાં બસ અકસ્માતમાં હૈદરાબાદના એક પરિવારના 18 સભ્યોના મોત

  • 17-11-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 નવેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-11-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં બહાર પડી સરકારી ભરતી, 426 જગ્યાઓ માટે આ તારીખથી ભરાશે ફોર્મ, જાણો વિગત
    • 16-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 નવેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-11-2025
    • Gujju News Channel
  • આ ફેક્ટર્સ બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનની હાર માટે રહ્યા જવાબદાર, એક કારણ તો AIMIM પણ
    • 14-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 નવેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-11-2025
    • Gujju News Channel
  • ખેડૂતોને આવતીકાલથી સરકાર આપશે રાહત, ફોર્મ ભરવાનું ભુલતા નહી સીધા ખાતામાં આવશે પૈસા
    • 13-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 નવેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-11-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી? વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
    • 12-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 નવેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-11-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us