
રાજકોટથી એક સગીરા સહિત 2 યુવતીને નોકરીની લાલચ આપીને અમદાવાદ ખાતે લાવવામાં આવી હતી. એક સગીરા સહિત 2 યુવતીને નોકરીની લાલચ આપી અમદાવાદ લવાઈ હતી. અમદાવાદ લાવીને દેહ વ્યાપારમાં ધકેલવાનો કરવામાં આવ્યો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં રોજ અવનવી અને વિચારી પણ ન હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે. ક્યાંય ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થો મળી આવે છે ક્યાંક નકલી અધિકારીઓ કચેરીઓ મળી આવે છે. ક્યાંય સરકારી કામમાં જ કૌભાંડો થઇ જાય છે. ક્યાંક નોકરીની લાલચે લોકો સાથે ઠગાઇ થાય છે. જો કે હવે નોકરીની લાલચે એક ખુબ જ વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી ચુકી છે. સરકારી નોકરીની લાલચે રાજકોટની બે યુવતીઓના દેહનો વ્યાપાર થઈ રહ્યા હોવાની ઘટના સામે આવી છે. જેનાં કારણે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જઇ શકે છે.
રાજકોટથી એક સગીરા સહિત 2 યુવતીને નોકરીની લાલચ આપીને અમદાવાદ ખાતે લાવવામાં આવી હતી. એક સગીરા સહિત 2 યુવતીને નોકરીની લાલચ આપી અમદાવાદ લવાઈ હતી. અમદાવાદ લાવીને દેહ વ્યાપારમાં ધકેલવાનો કરવામાં આવ્યો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી અને તેની મિત્રને અમદાવાદ લવાઈ હતી. નિકોલની પી.વી આર હોટલ ખાતે ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવી હતી. 24 વર્ષીય યુવતીના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગોંધી રાખવામાં આવી હતી. યુવતીએ પરિવાર અને પોલીસને જાણ કરતા પોલીસે દરોડા પાડ્યા હતા.
રાજદીપસિંહ જાડેજા, માહી ઉર્ફે મમતા પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. બ્રિજરાજસિંહ ચૌહાણ, લાલાભાઇ અને સોનલબેન, મહેશભાઈ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નિકોલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે સમગ્ર ચકચારી ઘટના પ્રકાશમાં આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. રાજકોટથી એક સગીરા સહિત 2 યુવતીને નોકરીની લાલચ અપાઈ હતી. એક સગીરા સહિત 2 યુવતીને નોકરીની લાલચ આપી અમદાવાદ લવાઈ હતી. બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી અને તેની મિત્રને અમદાવાદ લવાઈ હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel