• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • Gujarat Tourism Recruitment: ગુજરાત પર્યટન વિભાગમાં સીધી ભરતી જાહેર, અત્યારે જ કરો અરજી...

Gujarat Tourism Recruitment: ગુજરાત પર્યટન વિભાગમાં સીધી ભરતી જાહેર, અત્યારે જ કરો અરજી...

02:57 PM July 03, 2023 admin Share on WhatsApp



Gujarat Tourism Recruitment: તમે શું નોકરીની શોધમાં છો..? અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે? તો તમારા માટે ખુશખબર છે, કારણ કે ગુજરાત પર્યટન વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર સીધી ભરતી જાહેર થઈ છે, તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

સંસ્થાનું નામ

ગુજરાત પર્યટન વિભાગ (Gujarat Tourism Recruitment )

પોસ્ટનું નામ

અલગ અલગ

અરજી કરવાનું માધ્યમ

ઓનલાઈન

નોકરીનું સ્થળ

ગુજરાત તથા ભારત

નોટિફિકેશનની તારીખ

01 જુલાઈ 2023

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ

01 જુલાઈ 2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

08 જુલાઈ 2023

ઓફિશ્યિલ વેબસાઈટની લિંક

https://www.gujarattourism.com/

► મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ડી. બી. એન્ટરપ્રાઇઝ દ્વારા ઘ્વારા 01 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 08 જુલાઈ છે.

► પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પર્યટન વિભાગ માટે સિનિયર એક્ષેકયુટીવ, એક્ષેકયુટીવ, ઓફિસ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ યુનિટ મેનેજર, સિનિયર એસોસિયેટ એન્જીનીયર, એસોસિયેટ એન્જીનીયર, એસોસિયેટ સુપરવાઈઝર તથા ઇંગલિશ સ્ટેનોગ્રાફર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

► નોકરીનું સ્થળ:

તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

ગાંધીનગર

ગીર સોમનાથ

કેવડિયા

રાયપુર

અયોધ્યા

વારાણસી

જયપુર

અમદાવાદ

રાણીપ

અમદાવાદ એરપોર્ટ

બેંગ્લોર

પટના

સાપુતારા

દ્વારકા

નારાયણ સરોવર

તથા અન્ય

► લાયકાત:

મિત્રો, ગુજરાત ટુરિઝમ માટેની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ફ્રેશર એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

► કુલ ખાલી જગ્યા:

ગુજરાત પર્યટન વિભાગ માટેની આ ભરતીમાં સિનિયર એક્ષેકયુટીવની 03, એક્ષેકયુટીવની 11, ઓફિસ આસિસ્ટન્ટની 36, આસિસ્ટન્ટ યુનિટ મેનેજરની 03, સિનિયર એસોસિયેટ એન્જીનીયરની 03, એસોસિયેટ એન્જીનીયરની 04, એસોસિયેટ સુપરવાઈઝરની 05 તથા ઇંગલિશ સ્ટેનોગ્રાફરની 01 જગ્યા છે.

► પગાર ધોરણ

મિત્રો, ગુજરાત ટુરિઝમની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

► પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નક્કી કરેલી તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો મેરીટ / સ્કિલ ટેસ્ટ / ડોક્યુમેન્ટ વેરિફિકેશન / લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ પસંદગી કરી શકે છે.

► અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://apply.dbenterprise.co.in/ પર પાર વિજિટ કરો.
  • હવે તમે જે જગ્યા પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ: દર્શક મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Job Vacancy in Gujarat Government



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us