• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અરવલ્લી : ભાજપ સરકારના મંત્રીનો દીકરો જ સરપંચની ચૂંટણી હારી ગયો, લોકો કેવા કંટાળ્યા હશે

અરવલ્લી : ભાજપ સરકારના મંત્રીનો દીકરો જ સરપંચની ચૂંટણી હારી ગયો, લોકો કેવા કંટાળ્યા હશે

09:23 PM June 25, 2025 Gujju News Channel Share on WhatsApp

અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો મોડાસાના ભાજપ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર અને સરપંચ પદના ઉમેદવાર કિરણસિંહ પરમારની ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી શક્યા નહોતા. ભાજપની રકાસ સ્થિતિનો તાગ ગ્રામપંચાયતમાંથી જ મેળવી શકો છો.



Bhikhusinh Parmar loose election : કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપને આઘાત લાગ્યો હતો. કારણ કે જેમા તેણે પોતાની તમામ શક્તિ કામે લગાડી હતી તે વિસાવદર સીટ હારી ગયું હતું. ત્યારે સૌની નજર ગ્રામ પંચાયતના પરિણામ પર છે. બુધવારે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. અત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે.


► ભીખુસિંહ પરમારનો દિકરો તેની આખી પેનલ હારી ગયા


અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો મોડાસાના ભાજપ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર અને સરપંચ પદના ઉમેદવાર કિરણસિંહ પરમારની ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી શક્યા નહોતા. ભાજપની રકાસ સ્થિતિનો તાગ ગ્રામપંચાયતમાંથી જ મેળવી શકો છો. મોડાસાના જીતપુર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર મંગળસિંહ પરમારની 598 મતે જીત થઇ છે. સરપંચના ઉમેદવાર કિરણસિંહ પરમાર સહિત વોર્ડ સભ્યની આખી પેનલ હારી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ભીખુસિંહ પરમાર ન માત્ર ભાજપનાં ધારાસભ્ય છે પરંતુ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી અન્ન અને નાગરિક પુરવઠ્ઠાના મંત્રી પણ છે. છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયતમાં રાજ કરતા મંત્રી ભીખુસિંહ પરમારના પરિવારની આ વખતે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.


• કિરણસિંહ પરમારને મળેલ મત - 751

• વિજેતા ઉમેદવાર મંગળસિંહને મળેલ મત - 1374


► અરવલ્લીમાં પણ ટાઈ પડતા ચિઠ્ઠી ઉછળી


અરવલ્લીના મેઘરજમાં આવેલી પટેલઢુંઢા પંચાયતના વોર્ડ-6ની મતગણતરી દરમિયાન ટાઈ પડ્યાના અહેવાલ સામે આવ્યા છે. અહીં પણ તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ સભ્ય તરીકે રણજીત ડામોરને વિજેતા જાહેર કરાયા હતા. અહીં લડનારા બંને ઉમેદવારોને 58-58 વોટ મળતાં ટાઈ પડી હતી.


►ડાંગના ગલકુંડમાં પિતાએ પુત્રને હરાવ્યો


ડાંગના ગલકુંડ ગ્રામપંચાયતમાં પણ અનોખો કિસ્સો સામે આવ્યો. જ્યાં પિતા પુત્ર સામસામે ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. જો કે બાપ તો બાપ હોતા હે કહેવતને સાચી ઠેરવતા પુત્રને હરાવીને પિતા સુરેશ વાઘ સરપંચ બન્યા હતા. પિતાએ 576 મતની લીડ સાથે પુત્રને હરાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ગલકુંડ ગામ આહ્વામાં આવેલું છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...


Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વિષ્ણુ સહસ્ર પાઠ ગુજરાતીમાં , જાણો તેના ફાયદા, મહત્વ અને કેવી રીતે પાઠ કરવો ? | Vishnu Sahastra Namavali Gujarati

  • 15-03-2026
  • Gujju News Channel
  • માર્ક ઝકરબર્ગની Meta કંપનીમાં AI મચાવશે હાહાકાર, 15,000 થી વધુ લોકોની નોકરી પર જોખમ
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-03-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો તારીખ નોંધી લે
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-03-2026
    • Gujju News Channel
  • છૂટક દૂધ વેચનાર પર થઇ શકે છે કાર્યવાહી, હવે FSSAI રજિસ્ટ્રેશન જરુરી- વાંચો સંપૂર્ણ વિગત
    • 13-03-2026
    • Gujju News Channel
  • મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર... ભારતમાં મોંઘવારી વધી, આ વસ્તુઓના ભાવમાં થયો વધારો
    • 12-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-03-2026
    • Gujju News Channel
  • કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ
    • 12-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં મહિનામાં 10 હિંદુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં, મુખ્ય રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા
    • 12-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us