
Lust Stories 2: મૃણાલ ઠાકુરનો બોલ્ડ સીન ઈન્ટરનેટ પર લીક, વીડિયો જોઈને લોકો ચોંકી ઉઠ્યા...
નેટફ્લિક્સ(Netflix)ની જોરદાર ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ 2' (Lust Stories 2) 29 જૂને રિલીઝ થઈ છે. આ ફિલ્મ જોયા બાદ લોકોએ પોતાના રિવ્યુ અને રિએક્શન પણ આપવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ સતત ચર્ચામાં રહી છે. 'લસ્ટ સ્ટોરીઝ 2'ની કેટલીક ક્લિપ્સ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. દરમિયાન, એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફિલ્મના એક્ટર અંગદ બેદી સાથે 'લસ્ટ સ્ટોરીઝ 2'ની અભિનેત્રી મૃણાલ ઠાકુરનો લવ મેકિંગનો સીન વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં મૃણાલ ઠાકુરનો બોલ્ડ અવતાર જોઈને લોકોનો પણ પરસેવો છૂટી ગયો છે.
This scene of Mrinal Thakur is trending on twitter 😍🔥#MrunalThakur #ghostories #LustStories2 pic.twitter.com/rOxgAvkpHW
— Asad Mahmood (@Asad889908) June 21, 2023
Whattaaa sensual sizzling romance🤤🤤🤤🤤🤤🤤 #Tamanna
— Wild_Hunter (@Hunter_Wild8) June 29, 2023
Lucky boyyy #VijayVerma extradinary weekend aheadddd#TamannaahBhatia #LustStories2 pic.twitter.com/6uZhxEATGJ
મૃણાલ ઠાકુર અને અંગદ બેદીનો આ લવ મેકિંગ વીડિયો ઓનલાઈન લીક થયા બાદ ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. ઘણા લોકોએ મૃણાલ ઠાકુરને લસ્ટ સ્ટોરિઝની કિયારા અડવાણી સાથે સરખાવી રહ્યા છે. મૃણાલ પહેલા કિયારા અડવાણીએ કરણ જોહરની 'લસ્ટ સ્ટોરીઝ'માં તેના ઓર્ગેસ્મિક સીનથી બધાને ચોંકાવી દીધા હતા. મૃણાલ સાથે ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ 2'ના તમન્ના ભાટિયા અને વિજય વર્માના અતરંગ દ્રશ્યો પણ ઇન્ટરનેટ પર સામે આવ્યા છે.
Just a reminder before #LustStories2.
— Katta.Anilkumar (@Ak______tweets) June 29, 2023
No one can top this scene.
wat do you think ???#MrunalThakur #ghostories #LustStories2 #LustStories2OnNetflix #Tammanabhatia #SPY #SPYMovie #kiaraadvanihot #Tamannaah #TamannahBhatia #KeerthySuresh
follow -- @Ak______tweets pic.twitter.com/PSqOmRCukz
મૃણાલ ઠાકુર ઉપરાંત આ ફિલ્મમાં તમન્ના ભાટિયાના હોટ અને કિસિંગ સીન્સ પણ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ સીન્સમાં રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં તમન્ના ભાટિયા અને વિજય વર્માની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ આવી છે. આ ફિલ્મમાં કાજોલ, નીના ગુપ્તા અને તિલોટેમ શોમ પણ મુખ્ય ભૂમિકામાં છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati