• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Vadilal ice cream Adનો સુરતમાં પણ ભારે વિરોધ, સરકારને પગલા લેવા કરી રજુઆત...

Vadilal ice cream Adનો સુરતમાં પણ ભારે વિરોધ, સરકારને પગલા લેવા કરી રજુઆત...

09:19 PM June 21, 2025 Gujju News Channel Share on WhatsApp

Vadilal Ice Cream Ad Controversy : વાડીલાલ આઇસ્ક્રીમની જાહેરાતનો સુરતમાં પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતની મહિલાઓમાં વાડીલાલ આઈસ્ક્રીમ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.



Vadilal Ice Cream Ad Controversy : વાડીલાલ આઇસ્ક્રીમની જાહેરાતનો સુરતમાં પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતની મહિલાઓમાં વાડીલાલ આઈસ્ક્રીમ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાડીલાલ આઇસ્ક્રીમ ભારતીય સંસ્કૃતિની મજાક કરી રહ્યા છે. વાડીલાલ આઈસ્ક્રીમને તમામ લોકોએ વિરોધ કરવો જોઇએ. સરકારને આવી જાહેરાત સામે કડક પગલાં ભરવા માટેની પણ માંગ કરી રહ્યા છે.


► સુરતમાં ભારે વિરોધ થઇ રહ્યો છે


યુવા જનરેશન આવી જાહેરાતો જોઈને ખોટી માનસિકતા અપનાવે છે. આવી જાહેરાતોથી આજની યુવા પેઢીઓમાં ખોટા મેસેજ પહોંચે છે. સોશિયલ મીડિયાના જમાનામાં આવી જાહેરાતથી સમાજમાં સંબંધો વધુ બગડી રહ્યા છે. વાડીલાલ આઈસ્ક્રીમની એડ બનાવનાર ટીમે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. વાડીલાલે સમગ્ર ભારત દેશની મહિલાઓનું અપમાન કર્યું છે. વાડીલાલ માત્ર પોતાની બ્રાન્ડિંગ અને કમાણી વધારવા આવી જાહેરાત બનાવે એ ખુબજ ખોટી બાબત છે. સાસુને ડાયન કહી આઈસ્ક્રીમના નામ પર સમાજમાં ખોટો સંદેશ ફેલાઈ રહ્યો છે.


► ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર ઋઝાન ખંભાતા પણ બગડ્યાં


વાડીલાલ આઈસ્ક્રીમની જાહેરાતનો વિરોધ ધીરે ધીરે ઉગ્ર બનતો જઇ રહ્યો છે. જાહેરાત વિવાદને લઈ બોલ્યા સોશિયલ વર્કર અને બિઝનેસ વુમન ઋઝાન ખંભાતાએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. કોઇ મહિલાનું અપમાન થાય તે પ્રકારનું બ્રાન્ડ કેમ્પેઇન કઇ રીતે કરી શકો અને ક્યાં સુધી આવી માનસિકતા સાથે આટલી મોટી મોટી કંપનીઓ પણ આગળ વધતી રહેશે. કોઇ જોક્સ હોય તો પણ તે મહિલા કે પત્નીનાં નામે હોય છે. કોઇ બાબતે ગાળ આપવી હોય તો પણ માતા-બહેન કે અન્ય કોઇ મહિલાનાં નામે હોય છે. હવે આટલી મોટી કોર્પોરેટ કંપનીઓ પણ આ પ્રકારની હલકી માનસિકતાવાળી જાહેરાતો બનાવશે.


► સામાજિક આગેવાન ઋત્વિ પટેલ ભડક્યાં


અમદાવાદની આઈસ્ક્રીમ બનાવતી વાડીલાલ કંપનીએ મહિલાઓ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે અને એમાં સાસુના સન્માનને એક અપમાનજનક રીતે રજુ કરવામાં આવ્યુ છે. ત્યારે મહિલાઓ માટે કામ કરતા સામાજિક આગેવાન ઋત્વિ પટેલે પણ આનો વિરોધ કર્યો હતો. જ્યારે બીજી તરફ Vtv ના કેમેરા સમક્ષ તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે, આ ફક્ત જાહેરાત છે પરંતુ જો તમે સમજતા હો કે તેનાથી કોઈ ફરક નહીં પડે પરંતુ આનાથી ખૂબ જ મોટો અને ગંભીર ફરક સમાજ પર પડશે. જો એક મહિલા બીજી મહિલાને સમજી શકશે તો અનેક સમસ્યાઓનો ઉકેલ આવી શકે તેમ છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...


Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Vadilal Ice Cream Ad Controversy



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 22 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 21-06-2025
  • Gujju News Channel
  • Vadilal ice cream Adનો સુરતમાં પણ ભારે વિરોધ, સરકારને પગલા લેવા કરી રજુઆત...
    • 21-06-2025
    • Gujju News Channel
  • ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ : ‘હવાઇ ભાડા વધવાની ચિંતા, બંધ થઇ શકે છે પોર્ટ’ નિકાસકારોએ મોદી સરકારને કરી આવી વિનંતી
    • 21-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 21 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 20-06-2025
    • Gujju News Channel
  • સ્વિસ બેંકોમાં દિવસેને દિવસે વધી રહ્યા છે ભારતીયોના રૂપિયા, ફરી બન્યો એક નવો રેકોર્ડ
    • 20-06-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં આ તારીખથી ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી
    • 20-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2025
    • Gujju News Channel
  • લાંબુ જીવન જીવવાનું અમૂલ્ય રહસ્ય : આ 5 યોગાસનો 20 વર્ષની ઉંમરથી જ શરૂ કરો...
    • 19-06-2025
    • Gujju News Channel
  • બિકીનીમાં સોફિયા અંસારીના બોલ્ડ અંદાજ, હોટનેસ સામે પૂનમ-શર્લિનની બોલ્ડનેસ ફીકી પડી!
    • 19-06-2025
    • Gujju News Channel
  • ભાવનગરમાં અનરાધાર વરસાદ : મહુવામાં વરસાદે તારાજી સર્જી, રાજ્યમાં વરસાદી આફતના કારણે 18 લોકોના મોત
    • 18-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us