• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં કોરોનાનો ચિંતાજનક વધારો! આરોગ્ય વિભાગ દોડતું થયું, 900ને પાર એક્ટિવ કેસની સંખ્યા...

ગુજરાતમાં કોરોનાનો ચિંતાજનક વધારો! આરોગ્ય વિભાગ દોડતું થયું, 900ને પાર એક્ટિવ કેસની સંખ્યા...

09:45 PM June 08, 2025 Gujju News Channel Share on WhatsApp

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 185 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 988 પર પહોંચી છે.



Gujarat Corona Case : ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર દસ્તક દીધી છે અને તેજ ગતિએ કેસોમાં વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં નવા 185 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 988 પર પહોંચી છે. જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા 32 છે તો હોમ આઈસોલેશનમાં 948 છે જ્યારે 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


corona active case in gujarat state કોરોના કેસ ગુજરાતમાં


► આ લક્ષણો જણાય તો રિપોર્ટ કરાવો


હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક ક૨વો. ખાંસી/છીંક દરમિયાન નાકનું મોં ઢાંકવું, જાહેર સ્થળોએ થૂંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝ૨નો ઉપયોગ કરાવવો વગેરે કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવિય૨નું પાલન ક૨વું. કો-મોર્બીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ ક૨વો.


► સાવચેતી એજ સમજદારી


કોવિડના કેસોમાં દ૨ 6 થી 8 માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. સાવચેતી એજ સમજદારી છે. કોવિડ પોઝિટિવ દર્દીના જીનોમ સિક્વન્સી ટેસ્ટિંગ GBRC ગાંધીનગ૨ ખાતે ક૨વામાં આવે છે જેમાં મુખ્યત્વે JN.1, LF.7, LF.7.9 અને XFG Variant જોવા મળેલ છે. જે WHO ના ધારાધો૨ણ મુજબ Variant of Interest છે. આમ, આ variant સામાન્ય પ્રકા૨નો છે જેમાં ગભરાવાની જરૂર નથી.


 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us