• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • દુકાનમાં છોકરીનું અશ્લિલ કૃત્ય : પત્નીની સામે જ પતિનો પકડ્યો પ્રાઈવેટ પાર્ટ, પત્નીએ ઝટકો મારીને છોકરીને ફેંકી દીધી..

દુકાનમાં છોકરીનું અશ્લિલ કૃત્ય : પત્નીની સામે જ પતિનો પકડ્યો પ્રાઈવેટ પાર્ટ, પત્નીએ ઝટકો મારીને છોકરીને ફેંકી દીધી..

05:03 PM April 28, 2025 Gujju News Channel Share on WhatsApp

દુકાનમાં એક અજાણી છોકરીએ પતિના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરતાં પત્નીએ પતિ અને તે છોકરી બન્નેને માર માર માર્યો હતો.



જ્યારે વાત પરિવારની આવે ત્યારે દરેક સ્ત્રી હંમેશા રણચંડી બની જતી હોય છે. આવી વસ્તુઓ સિરિયલોમાં જોવા મળે છે. વાસ્તવિક જીવનમાં પણ, સ્ત્રી પરિવારને પ્રથમ પ્રાથમિકતા આપે છે. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયામાં આવ્યો છે. જેમાંં એક સ્ત્રી પોતાના પતિ સાથે દુષ્કૃત્ય કરવા માંગતી સ્ત્રીથી બચાવી લે છે.


► વાયરલ વીડિયોમાં શું છે?


Women Grab Man's Private Part and her Wife Slapped her and Throw Away in Shop Mall


આ એક દુકાનનું દ્રશ્ય છે; વીડિયોમાં પતિ-પત્ની સહિત ઘણા લોકો ઉભા છે. તે માણસ તેની પત્નીની બાજુમાં ઉભો રહીને દારૂ પી રહ્યો છે. એટલામાં એક યુવાન છોકરી ત્યાં આવે છે અને તે પુરુષ સાથે અથડાય છે. વાત આટલેથી અટકતી નથી, છોકરી પુરુષના ગુપ્ત ભાગોને સ્પર્શ કરે છે પત્ની આ જોઈ જાય છે પછી તે ઝાલી રહે ખરી?


► પત્નીએ છોકરીને ખેંચીને પાડી દીધી, પતિને થપ્પડો મારી


આ પછી પત્નીએ તેનું રુપ દેખાડ્યું હતું અને છોકરીને ખેંચીને પાછળ પાડી દે છે. પછી તે તેના પતિને પણ થપ્પડ મારે છે. ત્યાં હાજર લોકો છોકરીને મદદ કરે છે. પડી ગયેલી છોકરી ઉભી થતાં જ તેને ફરીથી મારે છે. આસપાસના લોકો એક ક્ષણ માટે આસપાસ જુએ છે કે શું થઈ રહ્યું છે. આ વીડિયો જોનારા નેટીઝન્સે તે પતિ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે જેને તેની પત્નીએ કોઈ પણ ભૂલ વિના થપ્પડ મારી હતી.


 



Woman grabs a guy by the nuts and his wife loses it pic.twitter.com/WouWe1dDOh

— I Post Forbidden Videos (@WorldDarkWeb2) April 9, 2025

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Dharmendra Death: 6 દાયકાનો શાનદાર સ્ટારડમ..300થી વધારે ફિલ્મો, પંજાબના ધરમ આ રીતે બન્યા બોલીવુડના 'He-Man'

  • 24-11-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 નવેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-11-2025
    • Gujju News Channel
  • વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, શુભમન ગિલ આઉટ, આ ખેલાડી બન્યો કેપ્ટન
    • 23-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 નવેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-11-2025
    • Gujju News Channel
  • SIR ફોર્મને લઈ મહત્ત્વની માહિતી, BLO એ તમારૂં ફોર્મ ઓનલાઈન અપલોડ કર્યું છે કે નહીં; આવી રીતે કરો ચેક
    • 22-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 નવેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-11-2025
    • Gujju News Channel
  • કર્મચારીઓ આનંદો! હવે 5 નહીં ફક્ત આટલા વર્ષની નોકરી પછી મળશે ગ્રેચ્યુઈટીનો લાભ
    • 21-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 22 નવેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 21-11-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી, આ પાંચ દિવસ ગુજરાત માટે ભારે
    • 20-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 21 નવેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 20-11-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us