
Gondalમાં તણાવભરી સ્થિતિઃ ગણેશ ગોંડલ અને કલ્પેશ કથિરિયાના સમર્થક વચ્ચે ઘર્ષણ, અલ્પેશ કથીરિયાએ કહ્યું- આ ગોંડલ નથી મિર્ઝાપુર છે તો જયરાજસિંહ બોલ્યા- તમે અણવર ન બનો આગામી ચૂંટણીઓમાં વરરાજા બનીને આવો
Gondal Controversy : ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. જેને લઈને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ. ગોંડલ શહેરમાંઅલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા આશાપુરા મંદિર ખાતે દર્શન કરવા આવી પહોચ્યા છે. દર્શન બાદ ગોંડલમાં પ્રવેશ કર્યો હતો. આશાપુરા મંદિર બાદ અક્ષર મંદિર ખાતે દર્શન કર્યા હતા.
ગોંડલમાં અલ્પેશ કથીરિયાના આગમનથી વાતાવરણ ગરમ બન્યું છે જેમાં અલ્પેશ કથીરિયાના વિરોધ માટે ગણેશ જાડેજા રસ્તા પર ઉતર્યા છે,ગણેશના સમર્થકોએ અલ્પેશના કાફલા પર હુમલો કરી કારના કાચ તોડયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,ગણેશ જાડેજાનું કહેવું છે કે,ગોંડલની જનતા અમારી સાથે છે અને અમે અમારો વિરોધ નોંધાવી રહ્યાં છીએ,તો ગણેશ જાડેજાએ તોડફોડને શાંતિપૂર્ણ વિરોધ ગણાવ્યો છે.
આ દરમિયાન ધાર્મિક માલવિયાની ગાડીનો કાચ ફોડવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનકારીઓએ કાચ ફોડ્યો હોવાનું જાણવા મળ્યું છે. વિરોધી પ્રદર્શનકારીઓ અને અલ્પેશ કથીરિયાના સમર્થકો સામસામે આવી ગયા હતા.
અમે ગોંડલ ફરવા આવી રહ્યા છીએ. ગોંડલમાં ફરીશું, ચા પીશુ. ગાંઠીયા ખાઇશુ અને મંદિરોમાં દર્શન કરીશું. ગોંડલમાં લોકશાહી કેવી છે તે જાણીશું.
Follow Us On google News Gujju News Channel for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar Gujju News Channel | Latest Gujarati News Samachar On Twitter Gujju News Channel | Latest Gujarati News Samachar On Facebook Gujju News Channel - Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gondal Ganesh Jadeja And Alpesh Kathiriya Controversy - Jigisha Patel In Gondal - Politics And Cast Controversy in Gondal Rajkot