
Gujarat Weather Update: હવે હવામાન વિભાગે આગામી 19 એપ્રિલ સુધીના હવામાનની જાણકારી આપી છે. જાણો કયા-કયા જિલ્લામાં ભારે ગરમીની ચેતવણી આપવામાં આવી છે.
Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ગરમીથી રાહત મળી છે. રાત્રીના સમયે પણ ઠંડો પવન ફુંકાતા ઉનાળામાં લોકો મજા પડી છે. ત્યારે હવે હવામાન વિભાગે આગામી 19 એપ્રિલ સુધીના હવામાનની જાણકારી આપી છે. જાણો કયા-કયા જિલ્લામાં ભારે ગરમીની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 15 થી 17 એપ્રિલ દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં યલો એલર્ટ છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 13-14 એપ્રિલ તેમજ 18-19 એપ્રિલ દરમિયાન કોઈ ચેતવણી નથી. એટલે હવામાન સામાન્ય રહેશે અને લોકોને ગરમીથી રાહત મળશે.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Summer Weather Update : હવામાન નિષ્ણાતની આગાહી Garmi Agahi